Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Smc Recruitment 2024 for Verious Fire Officer Post

Smc Recruitment 2024 for Verious Fire Officer Post સુરત મ્યુનિસિપલ કમિશનરએ ફાયર ઓફીસરની વિવિધ 32 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવેલ છે.

Smc Recruitment 2024 for Verious Fire Officer Post જે ઉમેદવારોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઓફીસરની વિવિધ જગ્યાએ સુરત ખાતે નોકરી મેળવવાની ઇચ્છતા ધરાવતા હોય તેઓને આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયેલ છે. જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા વગેરે જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચવો. અરજી કરતાં પહેલાં જાહેરાત સંપૂર્ણપણે કાળજીપૂર્વક ધ્યાનથી વાંચ્યા બાદ જ ઓનલાઇન અરજી કરવી.

Smc Recruitment 2024 for Verious Fire Officer Post Overview :

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત
જગ્યાનું નામએડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
કુલ જગ્યાઓ32
અરજી કરવાનો મોડOnline
સત્તાવાર વેબસાઇટwww.suratmunicipal.gov.in

Verious Fire Officer Post Educational qualification Experience Age Limit & Pay Scale :

એડી ચીફ ફાયર ઓફીસર :

  • ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયરના સ્નાતક અથવા તથા ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ.
  • બી.ઇ. (ફાયર) / બી.ટેક. (ફાયર) / બી.ઇ. (ફાયર એન્ડ સેફ્ટી) /બી.ટેક. (ફાયર એન્ડ સેફ્ટી) ના માન્ય યુનિ. ની ડીગ્રી.
  • અનુભવ : ફાયર સેવાનો કુલ 14 વર્ષનો અનુભવ
  • વયમર્યાદા : 45 વર્ષથી વધુ નહીં. સુરત મ્યુનિ. કોર્પો.ના કર્મચારીને લાગુ પડશે નહીં.
  • પગાર ધોરણ : Rs. 10000-15200 Pay Band 15600-39100 Grade Pay 6600, Pay Marix 67700-208700

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર :

  • ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયરના સ્નાતક અથવા માન્ય યુનિ. ના રસાયણ અથવા ભૌતિક શાસ્ત્ર સાથે બી.એસ.સી. ના સ્નાતક તથા ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ.
  • બી.ઇ. (ફાયર) / બી.ટેક. (ફાયર) / બી.ઇ. (ફાયર એન્ડ સેફ્ટી) /બી.ટેક. (ફાયર એન્ડ સેફ્ટી) ના માન્ય યુનિ. ની ડીગ્રી.
  • અનુભવ : સ્ટેશન /ફાયર ઓફીસરથી નીચે નહીં તેવી જગ્યાનો 3 વર્ષનો અનુુુુભવ.
  • વયમર્યાદા : 45 વર્ષથી વધુ નહીં. સુરત મ્યુનિ. કોર્પો.ના કર્મચારીને લાગુ પડશે નહીં.
  • પગાર ધોરણ : Rs. 8000-13500 Pay Band 15600-39100 Grade Pay 5400, Pay Marix 56100-177500

ફાયર ઓફીસર :

  • બી.ઇ. (ફાયર) / બી.ટેક. (ફાયર) / બી.ઇ. (ફાયર એન્ડ સેફ્ટી) /બી.ટેક. (ફાયર એન્ડ સેફ્ટી) ની માન્ય યુનિ. ની ડીગ્રી.
  • અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ફાયર કેડરનો ન્યુનતમ 3 વર્ષનો અનુભવ અથવા
  • કોઇપણ શાખાના સ્નાતક તેમજ સબ ફાયર ઓફીસર કોર્ષ પાસ અથવા સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. ફાયર કોર્ષ પાસ.
  • વિજ્ઞાન સ્નાતકને અગ્રીમતા.
  • અનુભવ : લાયકાત મેળવ્યા બાદ ફાયર અંગેનો ન્યુનતમ 5 વર્ષનો અનુભવ.
  • વયમર્યાદા : 35 વર્ષથી વધુ નહીં. અનામત વર્ગને મળવાપાત્ર છૂટછાટ મળશે, સુુુરતત મ્યુનિ. કોર્પો.ના કર્મચારીને લાગુ પડશે નહીં.
  • પગાર ધોરણ : Rs. 5500-9000 Pay Band 9300-34800 Grade Pay 4400, Pay Marix 39900-126600

સબ ઓફીસર ફાયર :

  • બી.ઇ. (ફાયર) / બી.ટેક. (ફાયર) / બી.ઇ. (ફાયર એન્ડ સેફ્ટી) /બી.ટેક. (ફાયર એન્ડ સેફ્ટી) ના માન્ય યુનિ. ની ડીગ્રી.
  • અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ફાયર કેડરનો ન્યુનતમ 3વર્ષનો અનુભવ અથવા
  • કોઇપણ શાખાના સ્નાતક તેમજ સબ ફાયર ઓફીસર કોર્ષ પાસ અથવા સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. ફાયર કોર્ષ પાસ.
  • વિજ્ઞાન સ્નાતકને અગ્રીમતા.
  • અનુભવ : લાયકાત મેળવ્યા બાદ ફાયર અંગેનો ન્યુનતમ 5 વર્ષનો અનુભવ.
  • વયમર્યાદા : 35 વર્ષથી વધુ નહીં. અનામત વર્ગને મળવાપાત્ર છૂટછાટ મળશે, સુુુરત મ્યુનિ. કોર્પો.ના કર્મચારીને લાગુ પડશે નહીં.
  • પ્રથમ ત્રણ વર્ષ ફીક્સ તાલીમ ભથ્થુ રૂ. 18,500/- પગાર ધોરણ : Rs. 5000-8000 Pay Band 9300-34800 Grade Pay 4200, Pay Marix 35400-112400

SMC Recruitment 2024 Apply Online :

  • સૌપ્રથમ www.suratmunicipal.gov.in પર ક્લિક કરવું.
  • ત્યારબાદ User Registration કરવાનું રહેશે.
  • ત્યારબાદ smc recruitment 2024 apply online login થવાનું રહેશે.
  • લોગીન થવાથી ખુલેલ પ્રોફાઇલમાં નામ, જન્મતારીખ વગેરેની વિગતો ભરી પ્રોફાઇલ Save કરવાની રહેશે.
  • યુઝર પ્રોફાઇલ સેવ કર્યા બાદ હોમ બટન પર ક્લિક કરવાથી જે જગ્યા પર ઉમેદવાર અરજી કરવા માંંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉમેદવારે સૌપ્રથમ જાહેરાત ધ્યાનપૂર્વક શાંતિથી વાંચવા વિનંતી છે.
  • ત્યારબાદ આપેલ તમામ વિગતો ચીવટપૂર્વક ભરવી. લાલ ફુદડીવાળી વિગત ફરજીયાત ભરવાની છે.
  • ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો અને પ્રમાણપત્રો અપલોડ થયા બાદ અરજી સબમીટ કરવાની રહેશે.
  • અરજી સબમીટ કર્યા બાદ સહી (50 Kb, 2.5 CM x 7.5 CM) અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ (150 Kb, 5 CM x 3.6 CM)
  • સહી સફેદ કાગળ પર કાળા અથવા બ્લયુ પેનથી કર્યા બાદ Scan કરી jpg / jpeg / png ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે.
  • અપલોડ કર્યા બાદ અરજીનો પ્રિવ્યૂ જોવા મળશે, તેમાં ભરેલ વિગતો યોગ્ય રીતે ભરાયેલ છે કે કેમ તે ચકાસવી.
  • જો કોઇ ભુલ જણાય તો હોમ ટેબ પર આપેલ સંબંધિત ટેબ પસંદ કરી સુધારા કરી શકાય છે.
  • સુધારા કર્યા બાદ Confirm and pay પર ક્લિક કરવાથી ખુલેલ વિન્ડોમાં વિગત ચકાસણી કરી, Proceed to pay બટન પર ક્લિક કરવાથી અને તેમાં વિગતો ભરવાથી Make Payment પર ક્લિક કરવાથી અને જરૂરી વિગતો ભરવાથી ક્રેડીટ / ડેબિટ / ઓનલાઇન બેન્કીંગના માધ્યમથી ક્રમ 1, 2 માટે 100 અને 3,4 માટે 50 ઓનલાઇન ફીની ચુકવણી કર્યા બાદ તેની રસીદ પ્રિન્ટ કરી શકાશે તેમજ ઇ-મેઇલ એડ્રેસ પર રસીદ મળશે.

Smc Recruitment 2024 for Verious Fire Officer Post Application Fee :

ક્રમ નં. ૧ અને ર માટે
એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર,
100/-
ક્રમ નં. ૩ અને ૪ માટે
ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
50/-
અરજી ફીની ચુકવણીCredit / Debit / Online Banking

Smc Recruitment 2024 for Verious Fire Officer Post Selection Process :

ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ માપદંડના આધારે લેખિત પરીક્ષા / પ્રેકટીકલ પરીક્ષા / મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Smc Recruitment 2024 for Verious Fire Officer Post Important Links :

For AdvertisementClick Here
Online Apply Official WebsiteClick Here
Online Apply Start Date3-12-24 સવારે 11.00 કલાકથી
smc recruitment 2024 apply online last date17-12-24 રાત્રીના 11.00 કલાક સુધી
smc recruitment 2024 apply online date3-12-24 to 17-12-24
enagarpalika official websiteClick Here

Smc Recruitment 2024 for Verious Fire Officer Post Notification Out :

Smc Recruitment 2024 for Verious Fire Officer Post

Read Also :

Gyan Sahayak Prathmik Recruitment 2024Click Here
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ :

ભરતીની જાહેરાત કાયમી છે કે ૧૧ માસના કરાર આધારીત છે ?

ભરતીની જાહેરાત કાયમી જગ્યા માટે છે.

ચારેય જગ્યા પર પસંદગી પામ્યા બાદ નિયમિત પગારધોરણમાં નિમણૂંક મળશે કે પછી ફિક્સ પગાર આપવામાં આવશે ?

સબ ફાયર ઓફીસરને પ્રથમ ત્રણ વર્ષ ફિક્સ વેતન મળશે ત્યારબાદ તેઓને નિયમિત પગાર ધોરણમાં નિમણૂંક મળશે જ્યારે અન્ય ત્રણ જગ્યાઓને પ્રથમથી નિયમિત પગાર ધોરણમાં નિમણૂંક મળશે.

ચારેય જગ્યા પર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે ?

હા, સરકાર માન્ય સંસ્થા કે કોમ્પ્યુટરની CCC કે CCC+ નું પ્રમાણપત્ર જરૂરી છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

6 thoughts on “Smc Recruitment 2024 for Verious Fire Officer Post”

Leave a Comment