WhatsApp Telegram

Child Protection offce Banaskantha Bharati 2024 | Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરતી ર૦ર૪

1 min read Updated:

મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાલનપુર અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુરની કચેરી માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી કાઉન્સેલર અને વ્યાયામ ઇન્સટ્રકટર કમ યોગા ટીચરની જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Child Protection offce Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બનાસકાંઠા, મું. પાલનપુર
જગ્યાનું નામકાઉન્સેલર
જગ્યાની સંખ્યા1
માસિક ફિક્સ મહેનતાણુંરૂ. 18538/-
સંસ્થાચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુર, જિ.બનાસકાંઠા
જગ્યાનું નામવ્યાયામ ઇન્સ્ટ્રકટર – કમ – યોગા ટીચર – 01
જગ્યાની સંખ્યા1
માસિક ફિક્સ મહેનતાણું.12318/-
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection offce Bharati 2024 Age Limit :

21 to 40 Yrs.

Child Protection offce Bharati | Documents & Others

સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)

જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.

ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.

ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર

કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.

અનુભવનું પ્રમાણપત્ર.

આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.

રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection offce Bharati 2024 | Selection Process | Walk in Interview

પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 15/02/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, સેવા સદન-ર, બ્લોક નં. ૩૪, ૩પ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, જિ. બનાસકાંઠા

Child Protection offce Bharati 2024 | Advertisement

✅ Link copied!