WhatsApp Telegram

Special Public Prosecutor CGST Bharati 2024

1 min read Updated:

Special Public Prosecutor ની સીજીએસટી રાજકોટ કમિશનરેટના અધિકાર ક્ષેત્ર હેઠળના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાના સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કરવેરા સામે કાર્યવાહીના કેસોને સંભાળવા નીચલી જાહકોર્ટ / સેશન્સ કોર્ટ માટે ; સી.આર.પી.સી.ની. કલમ-24(8) મુજબની લાયકાત ધરાવતા એડવોકેટની નિમણૂંક કરવા અરજીઓ મંગાવેેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અને અન્ય વિગતો નીચે આપેલ લીન્ક પરથી કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

SPP Appointment 2024 | Overview

સંસ્થાનું નામપ્રિન્સીપાલ કમિશનર, કેન્દ્રીય ગુુુડસ એન્ડ સર્વિસ ટેક્સ, રાજકોટ
જગ્યાનુું નામસ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર
જગ્યાની સંખ્યા3
સમયગાળો18 માસ
જિલ્લાઓરાજકોટ, જામનગર અને મોરબી.
મહેનતાણુંસેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સરરાઇઝ એન્ડ કસ્ટમ, રેવન્યુ ડીપાર્ટમેન્ટના તા.11-06-2010 ના પત્રમાં જણાવ્યા મુુુુજબ.
અરજી કરવાની છેલ્લી તારીખ તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાની 10 દિવસની અંદર
જાહેેેેરાત પ્રસિદ્ધ થયા તારીખ13-02-2024
અરજી કરવાની રીતઓફલાઇન (Offline)

SPP Appointment 2024 | Selection Process | Selection Process |

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સરરાઇઝ એન્ડ કસ્ટમ, રેવન્યુ ડીપાર્ટમેન્ટના તા.11-06-2010 ના પત્રમાં જણાવ્યા મુુુુજબ.

નિયત Proforma – A (Page – 4) Download કરવા માટેClick Here
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સરરાઇઝ એન્ડ કસ્ટમ, રેવન્યુ ડીપાર્ટમેન્ટના તા.11-06-2010
(Page – 5 to 12) જોવા માટે
Click Here
Undertaking (Page – 3) Download કરવા માટેClick Here
WebsiteClick Here
E-mail Id :cgstrjt@gov.in

SPP Appointment 2024 | અરજી મોકલવાનું સરનામું.

મુખ્ય કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ સેન્ટ્રલ એેકસાઇઝ, ૪થો માળ, રૂમ નં. 403,”GST Bhavan”રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧

જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન-૧૦ માં નિયત નમૂનામાં અરજી, સાધનિક દસ્તાવેજો અને અન્ડર ટેકીંગ રજીસ્ટર પોષ્ટથી તેમજ E-mail Id : cgstrjt@gov.in પર મોકલવાનું રહેશે.

✅ Link copied!