Panchmahal District Panchayat Bharati 2024 પંચમહાલ જિલ્લા પંચાયત અને તાબાની કચેરીઓ માટે કાયદા સલાહકારની કરાર આધારીત કાયદા સલાહકારની ભરતી કરવા આવેદન પત્રો મંગાવી કાયદાની લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે એક તક ઉપલબ્ધ કરાવેલ છે.
Panchmahal District Panchayat Recruitment 2024 કાયદા સલાહકારની જગ્યા માટે જિલ્લા પંચાયત દ્વારા ઓફલાઇન અરજીઓ મંગાવી ભરતી કરનાર છે. કાયદા સલાહકારની જગ્યા તદ્દન હંગામી ધોરણે કરાર આધારીત ભરવા માટે રસ ધરાવતા લાયક અને ઇચ્છુુક ઉમેદવારોએ જાહેરાત, શૈક્ષણિક લાયકાત, વેતન, પસંદગીની પ્રક્રિયા વગેરે અંગેની માહિતી જોઇએ. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.
Panchmahal District Panchayat Vacancy 2024 :
સંસ્થાનું નામ | જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, પંચમહાલ – ગોધરા |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 11/12/2024 |
જગ્યાનું નામ | કાયદા સલાહકાર |
જગ્યાની સંખ્યા | 01 (એક) |
જગ્યાની મુદત | 11 માસના કરારના ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | વોક ઇન ઇન્ટરવ્યૂ |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | 31-12-2024 |
વેબસાઇટ | https://panchmahaldp.gujarat.gov.in/gu/Home |
Legal Advisor Educational qualification :
- ભારતની માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી.
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા મળેલ હોવી જોઇએ.
- CCC / CCC+ level નું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
- Bar Council of Gujarat અથવા Council of India માં નોંધાયેલ હોવા જોઇએ.
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઇએ.
Legal Advisor Experience:
- ન્યુનતમ પ વર્ષનો નામ. હાઇકોર્ટનો પ્રેક્ટીસીંગ વકીલાતનો અનુભવ જેમાં ૩ વર્ષનો ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીસીંગનો હોવો જોઇએ. અથવા
- સરકારી વિભાગો / વિભાગીય કચેરીમાં સરકારી વતી નામ. હાઇકોર્ટ / સુપ્રિમ કોર્ટમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
- 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઇએ.
Legal Advisor Salary
કાયદા સલાહકારની જગ્યા પર પસંદગી થયેથી રૂ. 60,000/- નો માસિક ફીક્સ પગાર મળવાપાત્ર થશે.
Legal Advisor Bharati 2024 Conditions:
કાયદા સલાહકારના ઉમેદવારે કચેરી સમય દરમ્યાન જિલ્લા પંચાયતની મહેકમ શાખામાંથી તા.ર૪-૧ર-ર૪ સુધીમાં સવારના ૧ર.૦૦ થી ૧પ.૦૦ કલાક દરમ્યાન રૂ. ૧૦૦/- (નોન રીફંડેબલ) ‘‘૮૪૪૮ પી.એલ.એ. ટુ ડી.ડી.ઓ.’’ સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજૂ કર્યેથી જગ્યાનો શરતો/અનુભવ તથા અન્ય માહિતી મળશે.
Legal Advisor Bharati 2024 Online Apply :
કાયદા સલાહકારના ઉમેદવારે સંપૂર્ણ વિગતોવાળી અરજી અને સ્વ-પ્રમાણીત શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ સહિત રજીસ્ટર પોષ્ટ એ.ડી. દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, મહેકમ શાખા, પંચમહાલ-ગોધરાને તા.૩૧-૧ર-ર૦ર૪ પહેલાં મોકલી આપવાની છેે. કવર પર ‘‘કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક માટેની જાહેરાત’’ તેવું લખવાનું છે.
Legal Advisor Apply Last Date : 31/12/2024
Legal Advisor for Primary Education Office Bharati 2024 Documantation :
- સંંપૂર્ણ વિગતવાળી અરજી (મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી સહિત)
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ
- શૈક્ષણિક લાયકાત (સ્નાતક તથા કાયદાની ડીગ્રી)
- CCC / CCC+ નું પ્રમાણપત્ર
- બાર કાઉન્સિલમાં નોંધાયેલ હોવાનું પ્રમાણપત્ર
- અનુભવના પ્રમાણપત્ર
- આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.
- અન્ય દસ્તાવેજ.
- સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.
Legal Advisor Recruitment Selection Process 2024
કાયદા સલાહકારની જગ્યા માટે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોમાંથી પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
District Panchayat Official Website Click Here
Panchmahal District Panchayat Bharati 2024 Advertisement Out :

Read Also :
Gram Vikas Commissioner Bharati 2024 Legal Advisor | Click Here |
Smc Recruitment 2024 for Verious Fire Officer Post એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર) | Click Here |
Gyan Sahayak Prathmik Recruitment 2024 | Click Here |
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024 | Click here |
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies | Click here |
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત. | Click here |
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪ | Click here |
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | Click Here |
FAQ
કાયદા સલાહકારની જગ્યાની મુદત કેટલી છે ?
૧૧ માસના કરાર આધારીત જગ્યા છે.
માસિક ફિક્સ પગાર ઉપરાંત કોઇ રકમ મળવાપાત્ર છે ?
સરકારી કામકાજ અર્થે પ્રવાસે જવાનું થાય તો સરકારશ્રીના નિયમાનુસાર મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે.
કોઇપણ જાતની રજાઓ મળવાપાત્ર છે
જગ્યાની બોલીઓ અને શરતો અનુસાર ૧૧ પરચુરણ રજા મળવાપાત્ર છે.
7 thoughts on “Legal Advisor for Panchmahal District Panchayat Bharati 2024 | પંચમહાલ જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૪”