મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાલનપુર અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુરની કચેરી માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી કાઉન્સેલર અને વ્યાયામ ઇન્સટ્રકટર કમ યોગા ટીચરની જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Child Protection offce Bharati 2024 Overview
| સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બનાસકાંઠા, મું. પાલનપુર |
| જગ્યાનું નામ | કાઉન્સેલર |
| જગ્યાની સંખ્યા | 1 |
| માસિક ફિક્સ મહેનતાણું | રૂ. 18538/- |
| સંસ્થા | ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાલનપુર, જિ.બનાસકાંઠા |
| જગ્યાનું નામ | વ્યાયામ ઇન્સ્ટ્રકટર – કમ – યોગા ટીચર – 01 |
| જગ્યાની સંખ્યા | 1 |
| માસિક ફિક્સ મહેનતાણું. | 12318/- |
| કરારનો સમયગાળો | 11 માસ કરાર આધારીત. |
| અરજી કરવાની પદ્ધતિ | Ofline |
| પસંદગી પદ્ધતિ | રૂબરૂ મુલાકાત Walk In Interview |
Child Protection offce Bharati 2024 Age Limit :
21 to 40 Yrs.
Child Protection offce Bharati | Documents & Others
સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)
જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
અનુભવનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
રહેઠાણ અંગેનો પુરાવો.
અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.
Child Protection offce Bharati 2024 | Selection Process | Walk in Interview
પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.
Date : 15/02/2024
ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.
ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, સેવા સદન-ર, બ્લોક નં. ૩૪, ૩પ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, જિ. બનાસકાંઠા
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]
[…] Click Here […]