Gyan Sahayak Prathmik Recruitment 2024 ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ (અનુદાનિત) મેેેેળવતી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે પ્રાથમિક શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી પ્રક્રિયા તા. 05-12-2024 થી ઓનલાઇન ચાલુ છે, જે માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો તા. 12-12-2024 સુધીમાં pregyansahayak.ssgujarat.org પર અરજીઓ કરી શકે છે.
Gyan Sahayak Primary Recruitment 2024 માટે જે ઉમેદવારો ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેઓએ સૌપ્રથમ જાહેરાત કાળજી પૂર્વક વાંચી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને કરારની વિગતો જાણવી જોઇએ. આવો જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) ઉમેદવારોની ભરતી માટે કેવી રીતે અરજી કરવી, તેની વિગતો જોઇએ. અરજી કરતાં પહેલાં ધ્યાનપૂર્વક વેબસાઇટ પર જાહેરાતની PDF કાળજીપૂર્વક વાંચવી.
સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 12-12-2024 (ગુરૂવાર 23.59 કલાક સુધી) હતી, તેમાં સુધારો કરીને છેલ્લી તારીખ 15-12-2024 (રવિવાર 23.59 કલાક) સુધી લંબાવવામાં આવેલ છે.
Gyan Sahayak Prathmik Bharati 2024 Overview :
સરકારી વિભાગનું નામ | શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર) |
સંસ્થાનું નામ | સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર – ગુજરાત, શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર |
યોજનાનું નામ | જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત (વર્ષ 2024-25 માટે) |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 05-12-2024 (ગુરૂવાર 14.00 કલાકથી શરૂ) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-12-2024 (રવિવાર 23.59 કલાક સુધી) |
સત્તાવાર વેબસાઇટ | pregyansahayak.ssgujarat.org |
Gyan Sahayak Prathmik Vacancy 2024 Educational Qualifications :
- ધોરણ 1 થી 5 માટે કોઇપણ વિષયમાં TET-2 પાસ.
- ધોરણ 6 થી 8 માટે જે વિષયમાં TET-2 પાસ કરેલ હશે તે જ વિષયમાં અરજી કરી શકશે.
અનુદાનિત પ્રાથમિક શાળાઓ માટે :
- રાજ્ય પરીક્ષા બોર્ડેે કરાર આધારીત જ્ઞાન સહાયક માટેની વિષયવાર/માધ્યમવાર TET-2 લીધેલ પરીક્ષાના ઉત્તિર્ણ ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હશે તે જ વિષય અને માધ્યમમાં ઉમેદવારી કરી શકશે.
- શૈૈૈૈૈૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલ હોવી જોઇએ.
Gyan Sahayak Recruitment Pay Scale :
સરકારી તથા સરકારશ્રીની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (પ્રાથમિક) તરીકે પસંદગી પામ્યા બાદથી માસિક ફિક્સ રૂ. 21,000/- મહેનતાણું મળવાપાત્ર થશે.
Samgrah Shiksha Recruitment 2024 Age Limit :
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ના ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
Gyan Sahayak Prathmik Job 2024 Online Application :
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ના અરજદારોએ Official Website : https://gyansahayak.ssgujarat.org પર જઇને ઓનલાાાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારોએ અરજી કર્યા બાદ ભવિષ્યના ઉપયોગ માટે કે જ્યારે તેઓને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જણાવવામાં આવે ત્યારે અરજીની પ્રિન્ટ, અપલોડ કરેલ દસ્તાવેજોની એક એક ઝેરોક્ષ નકલ કામમાં આવે.
Gyan Sahayak Primary official website :
સત્તાવાર જાહેરાત જોવા માટે | Click Here |
ઓનલાઇન અરજી કરવા માટે | Click Here |
વહીવટી સુચનાઓ જોવા માટે | Click Here |
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની નિમણૂંકી શરતો માટે | Click Here |
ઓનલાઇન અરજી કરવા માટેની યુઝર ગાઇડ | Click Here |
ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે રજુ કરવાના આધારો માટે | Click Here |
Gyan Sahayak Prathmik Recruitment 2024 Notification Out :

Gyan Sahayak Prathmik School Vacancy List :
જ્ઞાન સહાયક પ્રાથમિકના અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માધ્યમવાઇઝ ખાલીજગ્યાની નીચે મુજબ ડાઉનલોડ કરીને જોઇ શકાય છે.
માધ્યમ | ખાલી જગ્યા |
અંગ્રેજી | Click Here |
ગુજરાતી | Click Here |
હિન્દી | Click Here |
Gyan Sahayak Prathmik Provisional Merit List
જ્ઞાન સહાયક પ્રાથમિકનું પ્રોવિઝનલ લીસ્ટ-ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તે વિષયવાર નીચે મુજબ ડાઉનલોડ કરીને જોઇ શકાય છે.
વિષય | ડાઉનલોડ |
ગુજરાતી સામાજિક વિજ્ઞાન | Click Here |
ગુજરાતી ગણિત વિજ્ઞાન | Click Here |
ગુજરાતી ભાષા | Click Here |
અંગ્રેજી ગણિત વિજ્ઞાન | Click Here |
હિન્દી સામાજિક વિજ્ઞાન | Click Here |
હિન્દી ગણિત વિજ્ઞાન | Click Here |
હિન્દી ભાષા | Click Here |
જ્ઞાન સહાયક પ્રાથમિક માટે મેરીટમાં આવેલ ઉમેદવારો તા. 4-1-2025 ને શનિવાર 14.00 PM સુધી શાળા પસંદગી કરી શકે છે. વેરીફીકેશન સમયે રજૂ કરવાના દસ્તાવેજોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
Read Also :
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024 | Click here |
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies | Click here |
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત. | Click here |
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪ | Click here |
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | Click Here |
FAQ
અરજીઓ રાજ્યકક્ષા કે જિલ્લા કક્ષાએ ઓફલાઇન સ્વીકારવામાં આવશે ?
માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારાશે તે સિવાયની અરજી માન્ય ગણાશે નહીં.
ઉમેદવારની ઉંમર કઇ તારીખ સુધીની ગણાશે ?
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ સુધીની ગણવામાં આવશે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની જગ્યાએ કાયમી ભરતી છે ?
માત્ર ૧૧ માસના કરાર આધારિત ભરતી છે.
6 thoughts on “Gyan Sahayak Prathmik Recruitment 2024 | જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી ૨૦૨૪ | સમગ્ર શિક્ષા ભરતી 2024”