GPRB Recruitment 2025 : અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરે દૈનિક વર્તમાનપત્ર તથા લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી Gujarat Police ના વિવિધ સંવર્ગો જેવા કે પોલીસ સબ ઇન્સ્પેકટર કેડરની બિન હથિયારી પો.સ.ઇ. તથા લોકરક્ષક કેડરની અને જેલ સિપાઇ વર્ગ-૩ ની આશરે ૧ર૪૭ર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાંં આવનાર હોવાનું જણાવેલ છે. જે અંગેની વિગતવાર માહિતી ojas-gujarat.gov.in પર સુચનાઓ મુુુુુુુકવામાં આવનાર હોવાનું જણાવેલ છે.
GPRB Recruitment 2024 : ગુજરાત પોલીસ ભરતીના આ લેખમાં જગ્યાઓનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાઓની વિગતો, ક્યારે કેવી રીતે અરજી કરવી અને અગત્યની વેબસાઇટની લીન્ક વિશે જોઇશું.
GPRB Recruitment 2024 Overview
સંસ્થાનું નામ | અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંક | GPRB/202324/1 |
જગ્યાઓ | વિવિધ |
જગ્યાઓની સંખ્યા | સંવર્ગવાર જુદી જુદી, કુલ ૧૨૪૭૨ |
ઓનલાઇન અરજી કરવાની શરૂ તારીખ | 04/04/2024 (15:00 Hrs) |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2024 (till 23:59 Hrs) |
અરજી કરવા માટેની વેબસાઇટ | ojas-gujarat.gov.in |
Gujarat Constable Call letter Update – 2025
Gujarat Constable Call letter Update – 2025
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત :ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.08/01/2025 ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.01/01/2025 ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Call letter Link | Click Hear |
Home | Click Hear |
LRD Recruitment Vacancy
ક્રમ | સંવર્ગ / જગ્યાનું નામ | ખાલી જગ્યાની સંખ્યા |
1 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
2 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
3 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
4 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
5 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
6 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
7 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
8 | જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
9 | જેલ સિપોઇ (મહિલા) | 85 |
કુલ | 12472 |
Educational Qualifications :
Educational Qualifications for PSI (Unarmed) cadre
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી અથવા સરકાર માન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની ડીગ્રી અથવા તેને સમકક્ષ ડીગ્રી.
- કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
- Age Limit : ઓછામાં ઓછી ર૧ વર્ષ અને વધારેમાં વધારે ૩પ વર્ષ. (તા.૩૦-૪-૧૯૮૯ થી તા.૩૦-૪-ર૦૦૩ સુધીમાં જન્મેલ)
Educational Qualifications for Lok Rakshak cadre
જગ્યાનુંં નામ | વય મર્યાદા | શૈક્ષણિક લાયકાત |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપોઇ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) | લઘુતમ ૧૮ વર્ષ મહત્તમ ૩૩ વર્ષ (તા.૩૦-૪-૯૧ થી તા.૩૦-૪-ર૦૦૬ સુધીમાં જન્મેલ) | ધોરણ-૧ર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તેને સમકક્ષ પરીક્ષા પસ હોવી જોઇશે. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર. |
Physical Standard (Minimum)
(એ) પુરૂષ ઉમેદવારો માટે
વર્ગ | ઉંચાઇ (સે.મી.) | છાતી (સે.મી.) | |
ફુલાવ્યા વગરની | ફુલાવેલી * | ||
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે | 162 | 79 | 84 |
અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે | 165 | 79 | 84 |
*છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પ સે.મી. થવો અનિવાર્ય છે.
(બી) મહિલા ઉમેદવારો માટે
વર્ગ | ઉંચાઇ (સે.મી.માં) |
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે | 150 |
અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે | 155 |
[પોલીસ સબ ઇન્સ્પેેેેકટર કેડર અને લોકરક્ષક કેડરના પરીક્ષાના ચરણો]
- PSI Cadre : 1st Stage : Physical Test (Qualifying nature) 2nd Stage. Main Exam.
- Lok Rakshak Cadre : 1st Stage : Physical Test (Qualifying nature) 2nd Stage. Objective MCQ Test
Police Sub Inspector Cadre and Lokrakshak Cadre Physical Test
બન્ને કેડરની શારીરીક ક્ષમતાદ કસોટી એકસરખી રહેશે. જે સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.
દોડ : Running
પુરૂષ | મીટર દોડ | વધુમાં વધુ રપ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે. |
મહિલા | મીટર દોડ | વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે. |
એક્સ સર્વિસમેન | મીટર દોડ | વધુમાં વધુ ૧૨ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે. |
શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) માં પાસ થનાર અરજદારોની શારીરિક માપદંડ (Physical Standard Test) કસોટી લેવામાં આવશે.
બન્ને કસોટીમાંં પાસ થનાર અરજદારને બીજા તબક્કાની મેઇન એકઝામ માટે બોલાવવામાં આવશે.
Main Exam Syllabus for PSI Cadre
હેતુલક્ષી અને વિવરણાત્મક એમ બે પ્રકારના ૩૦૦ માર્કસ (૨૦૦ + ૧૦૦) ના પેપર રહેશે.
Paper | Name Of Paper | Mark | Time |
1 | General Studies (MCQ) | 200 | 3 Hours |
2 | Gujarati & English Language Skill (Descriptive) | 100 | 3 Hours |
Total | 300 | 6 Hours |
PSI પસંદગી યાદી :-
- મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલીજગ્યાના આશરે ર (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવીને અંતિમ પસંદગી યાદી બોર્ડ બનાવશે.
- પસંદગી પામેલ બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં પાંચ વર્ષના સમયગાળા માટે કરાર આધારીત નિમણૂંક અપાશે.
- આ સમય દરમ્યાન ફિક્સ માસિક રૂ. ૪૯૬૦૦/- એકત્રિત વેતન મળશે તેમજ નિયમાનુસાર બીજા ભથ્થા સરકારશ્રી નક્કી તે મુજબ મળશે.
- સંતોષકારક તાલીમ અને નોકરી પૂર્ણ કર્યેથી નિયમિત પગારધોરણમાં નિયમિત નિમણૂંક આપશે.
Main Exam Syllabus for Lokrakshak Cadre
શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં પાસ થજનાર તમામ ઉમેદવારોને બીજા તબકકાની MCQ Objective Test માં બોલાવાશે.
Total ( Part A + B) = 200 Marks, 3 Hours (180 Minute)
Part-A
80 Marks, 80 MCQ, 40% Minimum qualifying Standard, Negative Making 0.25% “E” Options.
Syllabus
Sr. | Topic | Mark |
1 | Reasoning and Date Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 20 |
3 | Comprehension in Gujarati Language | 20 |
Total | 80 |
Part-B
120 Marks, 120 MCQ, 40% Minimum qualifying Standard, Negative Making 0.25% “E” Options
Syllabus
Sr. | Topic | Marks |
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
Total | 120 |
LokRakshak પસંદગી યાદી :-
- મળવાપાત્ર ગુણનો સરવાળો કરી આશરે ર (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવીને મેરીટના આધારે ઉમેદવારે આપેલ સંવર્ગના પસંદગી ક્રમને લક્ષમાં લઇને સંવર્ગવાર આખરી પસંદગી તૈયાર કરવામાં આવશે.
- પસંદગી પામેલ સંબંધિત સંવર્ગમાં પ્રવર્તમાન હુકમો મુજબ કરાર આધારીત અવધિ માટે ફિકસ્ડ માસિક વેતનથી નિમણૂંક અપાશે. .
- સંતોષકારક તાલીમ અને નોકરી પૂર્ણ કર્યેથી નિયમિત પગારધોરણમાં નિયમિત નિમણૂંક આપશે.
1 thought on “Gujarat Police Constable Call Letter Download Link – 2025 || ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર”