WhatsApp Telegram

GSCPS Gandhinagar Recruitment 2025 | ગુજરાત રાજ્ય ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી ભરતી 2025

1 min read Updated:
GSCPS Gandhinagar Recruitment 2025

GSCPS Gandhinagar Recruitment 2025 : જે ઉમેદવારોને ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાની સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીમાં Program Manager, Account Assistant, Assistant Cum Data Entry Operator ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગરે એક ઉત્તમ તક આપેલ છે.

GSCPS Gandhinagar Bharati 2025 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી, ગાંધીનગરની સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.

GSCPS Gandhinagar Recruitment 2025 Overview

સંસ્થાગુજરાત રાજ્ય ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગર
જગ્યાનું નામProgram Manager (Child Protection), Program Manager (Sara)
Account Assistant, Assistant Cum Data Entry Operator
માસિક ફિક્સ મહેનતાણુંજગ્યા મુજબ અલગ અલગ
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

GSCPS Gandhinagar Vacancy Details 2025

જગ્યાનું નામસંખ્યા
પ્રોગ્રામ મેનેજર, ચાઇલ્ડ પ્રોટેક્શન01
પ્રોગ્રામ મેનેજર, સારા01
એકાઉન્ટ આસીસ્ટન્ટ01
આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર01

GSCPS Gandhinagar Job Details 2025 :

Post Name : Program Manager (Child Protection) :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 46340/- (Fix)

Educational Qualification : માસ્ટર ઇન સોશ્યલ વર્ક / સોશ્યોલોજી / ચાઇલ્ડ ડેવલપમેન્ટ / હ્યુમન રાઇટ્સ પબ્લીક એડમીનીસ્ટ્રેશન / સાઇકોલોજી / સાઇકેટ્રી / લો / પબ્લીક હેલ્થ / કોમ્યુનિટી રીસોર્સ મેનેજમેન્ટની માન્ય યુનિવર્સીટીની અનુસ્નાતકની પદવી

Experience : મહિલા અને બાળ વિકાસ / સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ ઘડતર / અમલીકરણ, દેખરેખ ક્ષેત્ર ૩ વર્ષના અનુભવને પ્રાધાન્યતા તથા કોમ્પ્યુટરમાં નિપુણતા.

Age : 25 થી 45 વર્ષ.

Post Name : Program Manager (Sara) :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 46340/- (Fix)

Educational Qualification : માસ્ટર ઇન સોશ્યલ વર્ક / સોશ્યોલોજી / ચાઇલ્ડ ડેવલપમેન્ટ / હ્યુમન રાઇટ્સ પબ્લીક એડમીનીસ્ટ્રેશન / સાઇકોલોજી / સાઇકેટ્રી / લો / પબ્લીક હેલ્થ / કોમ્યુનિટી રીસોર્સ મેનેજમેન્ટની માન્ય યુનિવર્સીટીની અનુસ્નાતકની પદવી

Experience : મહિલા અને બાળ વિકાસ / સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ ઘડતર / અમલીકરણ, દેખરેખ ક્ષેત્ર ૩ વર્ષના અનુભવને પ્રાધાન્યતા તથા કોમ્પ્યુટરમાં નિપુણતા.

Age : 25 થી 45 વર્ષ.

Post Name : Account Assistant :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 13240/- (Fix)

Educational Qualification : માન્ય યુનિવર્સીટીના કોમર્સ સ્નાતક / ડીગ્રી ઇન મેથેમેટીક્સ.

Experience : હિસાબી કચેરી કાર્યપધ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટર અને ટેલી સાથેનો 1 વર્ષનો અનુભવ.

Age : 25 થી 40 વર્ષ.

Post Name : Assistant Cum Data Entry Operator :

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 13240/- (Fix)

Educational Qualification : માન્ય બોર્ડમાંંથી ધોરણ 12 પાસ / ડિપ્લોમા અને કોમ્પ્યુટર સર્ટીફીકેટ કોર્ષ.

Experience : સરકારી/સ્વેચ્છિક સંસ્થામાં 1 વર્ષનો કામગીરીનો અનુભવ.

Age : 21 થી 40 વર્ષ.

GSCPS Gandhinagar Vacancy Documents Required |

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના 2 ફોટાગ્રાફ અલગથી)
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
  • ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • કોમર્સ ના સ્નાતક ગણિત વિષય સાથેની માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • સંબંધિત વિષયની અનુસ્નાતકની માર્કીટ / ડીગ્રી.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • ઓળખનો પુુુુુરા : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
  • રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

GSCPS Gandhinagar Recruitment 2025 Important Note :

  • ઇચ્છુક ઉમેદવાર એક જગ્યા માટે અરજી કરી શકશે. નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતોની સ્વપ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • પ્રથમ બે જગ્યા માટે 50 ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.
  • દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી હોવી જોઇએ.
  • અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
  • ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.

GSCPS Gandhinagar Recruitment 2025 Selection Process

પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 10/01/2025

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં. 19, ત્રીજો માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન, સેકટર-૧૦, ગાંધીનગર

Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here

GSCPS Gandhinagar Recruitment 2025 Advertisement Notice Out :

state child

Read Also |

District Panchayat Bharuch Recruitment 2025 for Legal AdvisorClick here
Amul Dairy Recruitment 2025 Boiler AttendentClick here
APS Ahmedabad Cantt Recruitment 2025 Various postClick here
gujarat police constable call letter out 2025Click here

જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છે ?

ઓફલાઇન અરજી લઇને મૌખિક ઇન્ટરવ્યૂમાં તા.5-12-24 ના રોજ કચેરી ખાતે ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જગ્યાની મુદત કેટલી છે ?

11 માસના કરાર આધારીત હંગામી ધોરણની જગ્યાની મુદત છે.

દરેક જગ્યા અને દરેક સંસ્થા માટે અલગ અલગ અરજી કરવાની છે કે કેમ ?

અલગ અલગ અરજી કરવાની રહે છે.

✅ Link copied!