WhatsApp Telegram

APS Ahmedabad Cantt Recruitment 2025 Various post

1 min read Updated:
APS Ahmedabad Cantt Recruitment 2025 Various post

APS Ahmedabad Cantt Recruitment 2025 Various post ચેરમેન આર્મી પબ્લીક સ્કૂલ અમદાવાદ કેન્ટ દ્વારા PGT TGT PRT Head Metress, Counselor વિગેરે જેવી જગ્યાઓ પર ભરતી કરવા તા.25-12-2024 ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી ઓફલાઇન અરજીઓ મંગાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેેલ છે.

APS Ahmedabad Cantt Recruitment 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા, અરજી કેવી રીતે કરવી, પસંદગીની પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત ચોકસાઇપૂર્વક ચીવટથી વાંચવી.

APS Ahmedabad Cantt Recruitment 2025 Overview

સંંસ્થાનું નામઆર્મી પબ્લીક સ્કૂલ, અમદાવાદ કેન્ટ, શાહીબાગ, અમદાવાદ
જગ્યાઓ PGT TGT PRT Head Metress, Counselor etc.
જગ્યાની મુદતTerm Base / Adhoc
છેલ્લી તારીખ25-01-2025
અરજી કરવાની પધ્ધતિOfline
વેબસાઇટwww.awesindia.com

APS Ahmedabad Cantt Recruitment 2025 Vacancy

Teaching and Non-Teaching Vacancies – 2025



AMC CANTT SCHOOL 2024 12 26 at 09.03.53 38b98096 1
✅ Link copied!