WhatsApp Telegram

KDCMPU Recruitment 2025 Boiler Attendent | બોઇલર – રેફ્રીજરેશન એટેન્ડન્ટ ભરતી 2025

1 min read Updated:
Amul Dairy Recruitment 2025

Amul Dairy Recruitment 2025 Boiler Attendent મેનેજીંગ ડીરેકટર, અમૂલ ડેરી, આણંદ દ્વારા બોઇલર એટેન્ડન્ટ અને રેફ્રીજરેશન એટેન્ડન્ટની જગ્યાઓ પર ભરતી કરવા માટે તા. 26-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવી લાયકાત ધરાવતા ઉત્સાહી અને ખંતીલા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Amul Dairy Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જગ્યાનું નામ, તાલીમ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, વગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલા કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Amul Dairy Recruitment 2025 Overview

સંસ્થાનું નામખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ., (અમૂલ)
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ26-12-2024
જગ્યાનું નામબોઇલર એટેન્ડન્ટ
રેફ્રીજરેશન એટેન્ડન્ટ
સ્થળગુજરાત અને મહારાષ્ટ્ર
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાની દિન 7 માં.
અરજી ફીનિ:શુલ્ક
વેબસાઇટcarres.amuldairy.com

Amul Dairy Recruitment 2025 Job Details

Post : બોઇલર એટેન્ડન્ટ

શૈક્ષણિક લાયકાત : 1st Class Boiler Attendant

અનુભવ : 5 Years as First Class Boiler Attendant.

Post : રેફ્રીજરેશન એટેન્ડન્ટ

શૈક્ષણિક લાયકાત : Minimum ITI – RFM

અનુભવ : 5 Years as RFM Operator.

Salary : પસંદગી થયેલા ઉમેદવારોની તાલીમનો સમયગાળો, સ્ટાઇપેન્ડ / પગાર ધોરણ વગેરે GCMMF સંઘના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ અમૂલ ડેરી દ્વારા નક્કી કરવામાં આવનાર છે.

How to Apply Online

  • સૌપ્રથમ કાળજીપૂૂર્વક વિગતવાર જાહેરાત વાંચો અને લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસો.
  • ત્યારબાદ https://careers.amuldairy.com/Web_Vacancies_Info.aspx પર ક્લિક કરો.
  • ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુુુુભવ વગેરે વિગતવાર જાહેરાત જોવા માટે Details પર ક્લિક કરી કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
  • ત્યારબાદ Login પર ક્લિક કરી પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં માંગેલ વિગતો ચોકસાઇપૂર્વક ભરવી અને માંગેલ દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવા.
  • સફળતાપૂર્વક અરજી સબમીટ થયા બાદ તેની પ્રિન્ટ અચૂક લઇ લેવી.

Selection Process :

ઓનલાઇન અરજીઓ મંગાવ્યા બાદ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે, તે જાહેરાતમાં જણાવેલ નથી.

Official WebsiteClick Here
Online ApplyClick Here
Boiler Attendant DetailedClick Here
Refrigeration Operator DetailedClick Here

Amul Dairy Recruitment Advertisement Out 2025

Amul Recruitment 2025
✅ Link copied!