WhatsApp Telegram

SMIMER Recruitment 2025 for Senior Resident

1 min read Updated:
SMIMER Recruitment 2025 for Senior Resident

SMIMER Recruitment 2025 for Senior Resident ડીન, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) દ્વારા સિનિયર રેસિડન્ટ્સ માટે તા.ર-૧-ર૦રપ ના રોજ વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા અને રાષ્ટ્રીય મેડિકલ કમિશનના ધોરણોને અનુરૂપ ઉમેદવારોને આ ખાસ તક માટે હાજર થવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે.

SMIMER Recruitment 2025 for Senior Resident આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વોક ઇન ઇન્ટરવ્યૂ ડિટેઇલ્સ, જાહેરાત વિગેરે જોઇશું.

SMIMER Bharati 2025 Overview

સંસ્થાનું નામસુરત મ્યુનિસિપલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)
જગ્યાનું નામસિનિયર રેસિડેન્ટસ
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ02-01-2025
ઓફીશીયલ વેબસાઇટwww.suratmunicipal.gov.in

SMIMER Recruitment 2025 for Senior Resident Eligibility Criteria

image 9

SMIMER Recruitment 2025 Walk In Interview Details

નિયુક્તિ માટે ઇન્ટરવ્યૂની તારીખ: 2 જાન્યુઆરી, 2025
સ્થળ: SMIMER, ડી બ્લોક (પ્રથમ માળ), બોમ્બે માર્કેટની નજીક, ઉમરવાડા, સુરત
સમય: સવારે 10:00 વાગ્યે

Required Documents :

  1. Brief Resume
  2. જન્મતારીખનો પુરાવો (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા અન્ય સરકારી પુરાવો).
  3. ફોટો આઈડી પુરાવો (પાસપોર્ટ/પાન કાર્ડ/વોટર આઈડી/આધાર કાર્ડ).
  4. MBBS અને PG ડિગ્રીના માર્કશીટ્સ, ડિગ્રી પ્રમાણપત્રો અને એટેમ્પ્ટ સર્ટિફિકેટ.
  5. MBBS અને PG ડિગ્રી માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ.
  6. સંશોધન પ્રસ્તુતીઓ અને પ્રકાશનો પુરાવો (NMCના ધોરણ મુજબ).
  7. નોકરીના અનુભવ સર્ટિફિકેટ્સ.
  8. વર્તમાન નોકરીદાર પાસેથી NOC અને રિલીવિંગ ઓર્ડર.
  9. નામ બદલવાના / વૈવાહિક સ્થિતિમાં ફેરફાર અંગેના પુરાવાની નકલ.
  10. શૈક્ષણિક લાયકાત અને અનુભવ અને અન્ય તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્ર સહિત ઉપસ્થિત રહેવું.
SMIMER Official WebsiteClick Here
Detailed AdvertisementClick Here
Walk In interview Date02-01-2025
✅ Link copied!