
GSPHC Recruitment 2024 : મેનેજીંગ ડીરેકટર, ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિ., ગાંધીનગરે તા.૧૪-૩-ર૦ર૪ ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી આસીસ્ટન્ટ (એકાઉન્ટ) અને ટાઇપીસ્ટ-કમ-કલાર્કની સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવા જણાવેલ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
GSPHC Recruitment : Assistant (Account) અને Typist cum Clerk ની GSPHC ના ભરતીના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, સ્પર્ધાત્મક પરીક્ષા, ઓનલાઇન કેવી રીતે અરજી કરવી વિગેરે બાબતો વિશેની માહિતી જોઇશુંં.
Gujarat State Police Housing Co. ltd Gandhinagar Recruitment 2024 Overview
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિ., ગાંધીનગર ઠે. લોકાયુક્ત ભવનની પાછળ, ‘‘છ’’ રોડ નજીક, સેકટર-૧૦/બી, ગાંધીનગર-382 010 |
| જાહેરાત ક્રમાંક | આઇએનએફ/આઇએનએફ/૨૮૧૧/૨૩-૨૪ |
| જગ્યાનું નામ | આસીસ્ટન્ટ (એકાઉન્ટ) |
| જગ્યાની સંખ્યા | 01 – (એક) |
| જગ્યાનું નામ | ટાઇપીસ્ટ-કમ-કલાર્ક |
| જગ્યાની સંખ્યા | 03 – (ત્રણ) |
| કેટેગરી | સરકારી નોકરી |
| અરજી કરવાની પદ્ધતિ | Online |
| સત્તાવાર વેબસાઇટ | gsphc.gujarat.gov.in |
| અરજી કરવાની વેબસાઇટ | ojas.gujarat.gov.in |
| અરજી કરવાની શરૂ તારીખ | 21-03-2024 13:00 PM |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 06-04-2024 |
GSPHC Bharati Educational qualifications
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ નથી તથા ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પો. લી., અને ઓજસ વેબસાઇટ પર વિગતવાર જાહેર પ્રસિદ્ધ થયેલ નથી. વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે ત્યારે શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવશે.
GSPHC Recruitment Experience
Post Name : આસીસ્ટન્ટ (એકાઉન્ટન્ટ) – ૦૧
Age Limit : લધુત્તમ રપ અને મહત્તમ ૩૦ વર્ષ
Experience : તા.૬-૪-ર૦ર૪ ના રોજ પાંચ વર્ષ.
Post Name : ટાઇપીસ્ટ-કમ-કલાર્ક – ૦૩
Age Limit : લધુત્તમ રપ અને મહત્તમ ૩૦ વર્ષ
Experience : તા.૬-૪-ર૦ર૪ ના રોજ પાંચ વર્ષ.
How to Online Apply for GSPHC Recruitment 2024
ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ઓજસ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GSPHC Jobs Application Fee
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ નથી તથા ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પો. લી., અને ઓજસ વેબસાઇટ પર વિગતવાર જાહેર પ્રસિદ્ધ થયેલ નથી. વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે ત્યારે અરજી ફી દર્શાવવામાં આવશે.
GSPHC Salary details
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ નથી તથા ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પો. લી., અને ઓજસ વેબસાઇટ પર વિગતવાર જાહેર પ્રસિદ્ધ થયેલ નથી. વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે ત્યારે પગાર અંગેની વિગત દર્શાવવામાં આવશે.
GSPHC Selection Process
ઓનલાઇન અરજીઓ મંગાવી, સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.
GSPHC Recruitment Important Links
| GSPHC વેબસાઇટ (વિગતવાર જાહેરાત જોવા માટે) | Click Here |
| Online Apply માટેની વેબસાઇટ | Click Here |
| Start Date | 21-03-2024 13:00 PM |
| Last Date of Submission Application | 06-04-2024 |
Gujarat Advocate Panel Navsari Recruitment 2024
ABP Fellow Surendranagar Recruitment 2024
ABP Fellow Dang Recruitment 2024