WhatsApp Telegram

GFRF Recruitment 2024

1 min read Updated:
GFRF Recruitment

GFRF Recruitment 2024 : ગુજરાત વનસંવર્ધન સંશોધન ફાઉન્ડેશન એ ગુુુુુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળનું એક સ્વાયત સંસ્થા છે. ફોરેસ્ટ્રીમાં સંશોધન કરવું, વન્યજીવન સંશોધનના ધોરણ સુધારવા, છોડના અનુવાંશિક ગુુુુણો, વૃક્ષોની જાતો વધારવી, વિવિધ ક્ષેત્રોમાં વન્ય સંંશોધનને પ્રોત્સાહન આપવું. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, અધિકારીઓ કર્મચારીઓને વન સંવર્ધન, વન્ય જીવન, જૈવ વિવિધતા, કૃષિ વનીકરણ અંગેની તાલીમ આપવી. જંંગલો, વન્ય જીવો અને પર્યાવરણના સંરક્ષણ માટે સામાન્ય જાગૃત્તિ પેદા કરવા માટે પ્રક્રૃતિ શિક્ષણ, અભિગમ, વિસ્તરણ અને સંચાર પ્રવૃત્તિઓના આયોજન કરવાની કામગીરી કરે છે.

GFRF Recruitment 2024 : સંસ્થાએ તેની કામગીરી કરવા માટે વર્તમાનપત્રમાં તથા સંસ્થાની વેબસાઇટ પર સીનીયર રીસર્ચ ફેલો અને જુુનીયર રીસર્ચ ફેલોની જગ્યા કરાર આધારીત ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં સંસ્થાની વેબસાઇટ પરની જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.

GFRF Recruitment : આ લેેખમાં આપણે ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, પગાર, વય, કેવી રીતે અરજીનો નિયત નમૂનો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી ભરી કોને મોકલવો, ઇ-મેઇલથી મોકલવો, સિલેકશન પ્રોસેસ અને અગત્યની લીન્ક વિશે જાણીશું.

GFRF Overview

સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર
ઠે. અક્ષરધામ મંદિરની સામે, ‘‘જ’’ રોડ, ગાંધીનગર, ગુજરાત – 382 030
જગ્યાનું નામસિનિયર રિસર્ચ ફેલો – 01
જુનીયર રિસર્ચ ફેલો – 01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
પગારબન્નેે જગ્યા માટે જુદો જુદો
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
છેલ્લી તારીખ18/03/2024 05:00 PM
વેબસાઇટgfrf.gujarat.gov.in
Email Iddirectorgfrf@gmail.com

Senior & Junior Research Fellow Education Qualification Salary Age

Post Name : સિનિયર રિસર્ચ ફેલો – 01

Education Qualification : ફોરેસ્ટ્રી / વાઇલ્ડ લાઇફ / લાઇફ સાયન્સ / ઇકોલોજીકલ સાયન્સમાં અનુસ્નાતકની પદવી.

ફોરેસ્ટ્રી / વાઇલ્ડ લાઇફ / લાઇફ સાયન્સ / ઇકોલોજીકલ સાયન્સમાં ર વર્ષનો અનુુુુભવ.

અરજદારોએ તેમની અરજી સાથે જંગલ વિભાગને લગતા સંશોધન અંગેના તેમના વિચારો સંસ્થાને કેવી રીતે ઉપયોગી થાય તેના વિશે એક પાનાથી વધુ નહીં તેટલો એેક લેખ મોકવાનો રહેશે. (Wright Up)

Salary : Rs. 35000/- + HRA

Age : 35 Yrs

સંતોષકારક કામગીરી જણાયે મુુુદત વધારી શકાશે.

Post Name : જુુુુુનીયર રિસર્ચ ફેલો – 01

Education Qualification : ફોરેસ્ટ્રી / વાઇલ્ડ લાઇફ / લાઇફ સાયન્સ / ઇકોલોજીકલ સાયન્સમાં અનુસ્નાતકની પદવી.

ફોરેસ્ટ્રી / વાઇલ્ડ લાઇફ / લાઇફ સાયન્સ / ઇકોલોજીકલ સાયન્સમાં ૧ વર્ષનો અનુુુુભવ.

અરજદારોએ તેમની અરજી સાથે જંગલ વિભાગને લગતા સંશોધન અંગેના તેમના વિચારો સંસ્થાને કેવી રીતે ઉપયોગી થાય તેના વિશે એક પાનાથી વધુ નહીં તેટલો એેક લેખ મોકવાનો રહેશે. (Wright Up)

Salary : Rs. 31000/- + HRA

Age : 30 Yrs

સંતોષકારક કામગીરી જણાયે મુુુદત વધારી શકાશે.

How to Apply for GFRF

સંસ્થાની વેબસાઇટ પરથી નિયત નમૂનાનું અરજી પત્રક ડાઉનલોડ કરી તેેની પ્રિન્ટ લઇ તેમાંં વિગતો ભરી, સાધનિક કાગળો સાથે સંસ્થાના સરનામે તા. 18/03/2024 ના રોજ સાંજના 05:00 વાગ્યા સુુુુુુધીમાં રૂબરૂ કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાનો રહેેશે અને તેની સોફ્ટ કોપી સંસ્થાના ઇ-મેઇલ આઇ.ડી. : directorgfrf@gmail.com પર મોકલી આપવાની છે.

Selection Process

ફાઉન્ડેેશનની આંંતરીક સમિતિ સંસ્થાને મળેલ અરજીઓમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, કામનો અનુભવ અને મોકલેલ રાઇટ અપની ચકાસણી કરશે. જેમાંથી મહત્તમ ૧૫ ઉમેદવારોને વ્યક્તિગત મુલાકાત માટેે બોલાવશે.

સત્તાવાર વેબસાઇટClick Here
જાહેરાત જોવા માટેClick Here
નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેClick Here
WhatsAppJoin
InstagramJoin

પ્રાથમિક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની જાહેરાત જોવા અહીંં ક્લિક કરો.

Chief Legal Aid Defense Counsel Recruitment 2024 ની જાહેરાત જોવા અહીંં ક્લિક કરો.

Salaya NagarPalika Recruitment 2024 | City Managaer Bharati 2024 | સલાયા નગરપાલિકા રિક્રૂટમેન્ટ 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

✅ Link copied!