WhatsApp Telegram

Cyber Security Officer VSCDL Recruitment 2024

1 min read Updated:
Cyber Security Officer VSCDL Recruitment

Cyber Security Officer VSCDL Recruitment 2024 : ચીફ એકઝીક્યુટીવ ઓફીસર, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી., વડોદરાએ તેના કામકાજ માટે સાયબર સિક્યુરીટી ઓફીસરની ભરતી કરવા માટે ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપેલ રસ ધરાવતા પ્રોફેશનલ / ઉમેદવારોથી કરાર આધારીત જગ્યા ભરવા અરજીઓ મંગાવેલ છે.

Cyber Security Officer Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર અને ઇજાફાની વિગત, કેવી રીતે નિયત નમૂનાની અરજી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી, વિગતો ભરી, કોને મોકલવી તેની વિગત, કઇ તારીખ સુધીમાં કેવી રીતે મોકલવી તેની વિગત, પસંદગીની પ્રક્રિયા, અગત્યની લીન્ક અને વર્તમાન પત્રમાં આવેલ જાહેરાતની વિગત જોઇશું.

VSCDL Recruitment 2024 Overview

સંસ્થાનું નામચીફ એકઝીક્યુટીવ ઓફીસર, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી., વડોદરા
જગ્યાનું નામસાયબર સિક્યુરીટી ઓફીસર
જગ્યાની સંખ્યા01 (એક)
પગારરૂ. 70000/-
જગ્યાનો પ્રકારકરાર આધારીત
છેલ્લી તારીખ07/03/2024
વેબસાઇટvadodarasmartcity.in

Cyber Security Officer Education Qualification

B.E. / B.Tech / MCA / MSc in It / CSE / Electronics / EC / CS or Master in Cyber Security / Digital Forensic Science ની ડીગ્રી.

ઉમેદવારે CISA/CISM/CISSP/CCISO માં સર્ટિફિકેશન કોર્સ કરેલો હોવો જોઈએ

Cyber Security Officer VSCDL Recruitment 2024 experience

ઉમેદવારે ડીગ્રી મેળવ્યા બાદ ૧ (એક) વર્ષનો સાયબર સિક્યુરીટીનો અનુભવ મેળવેલ હોવો જોઇશે.

Cyber Security Recruitment 2024 Age

તા. 07/03/2024 ના રોજ ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.

Jobs for Cyber Security Officer Salary

માસિક રૂ. 70000/- ફિક્સ પગાર આપવામાં આવશે. તેના 10 ટકા વાર્ષિક ઇજાફો કામના આધારે મળશે.

How to Apply For the Post of Cyber Security Officer

સંસ્થાની વેબસાઇટ પરથી નિયત નમૂનાની અરજી ડાઉનલોડ કરી, વિગતો ભરી, સર્વે દસ્તાવેજોની પ્રમાણિત નકલો સહિત રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા નીચે દર્શાવેલ સરનામે મોકલવાની રહેશે.

HR Executive (VSCDL), Vadodara Smart City Development Ltd. Vadodara Municipal Corporation Main Building, Khanderao Market, Vadodara – 390 001

Cyber Security Officer Recruitment 2024 Selection Process

સંસ્થાએ શોર્ટ લીસ્ટ કરાયેલ અરજદારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવાનો હક્ક અબાધિત રાખેલ છે.

For WebsiteClick Here
Cyber Security Advertisement & Download Prescribe Application FormClick Here
WhatsAppJoin
TelegramJoin

Cyber Security Officer Newspaper Advertisement | Notification

Vadodara Smart City 2024
✅ Link copied!