WhatsApp Telegram

Chief Legal Aid Defense Counsel Recruitment 2024

1 min read Updated:
Chief Legal Aid Defense Counsel Recruitment 2024

Chief Legal Aid Defense Counsel Recruitment 2024 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં આવેલી જિલ્લા અને સેશન્સ કોર્ટ સિલ્વાસાને ઇ-કોર્ટસ મીશન મોડ પ્રોજેકટ માટે રાષ્ટ્રીય કાયદા સેવા ઓથોરીટી નવીદિલ્હી અને દાદરા અને નગર હવેલી રાજ્ય કાયદા સેવા ઓથોરીટી, જિલ્લા કાયદા સેવા ઓથોરીટી અને દાદરા નગર હવેલીએ નિવૃત્ત ન્યાયિક ઓફીસર અને પ્રોસીક્યુટરોને ર (બે) વર્ષના કરાર આધારીત સમયગાળા માટે નિમણૂંક આપવા તા.પ-૩-ર૦ર૪ ના દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેેેેરાત પ્રસિદ્ધ કરી તથા જિલ્લા ન્યાયાલય અને સેશન્સ કોર્ટ સિલ્વાસાની વેબસાઇટ પર વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક વેબસાઇટ પરની જાહેરાત અચૂક વાંચવી.

Recruitment for the Post of Chief Legal Aid Defense Counsel 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, મુખ્ય કાયદાકીય સંરક્ષણ સહાય સલાહકારની ખાલી જગ્યાઓની વિગત, કેવી રીતે અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરી વિગતો ભરી કોને મોકલવી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાત અને અરજીનો નમૂનો ડાઉનલોડ કરવાની અગત્યની લીન્કની વિગતો જોઇશું.

સંસ્થાનું નામમેમ્બર સેક્રેટરી, જિલ્લા લીગલ સર્વીસીસ ઓથોરીટી, દાદરા અને નગરહવેલી, સીલ્વાસા
જગ્યાનું નામમુખ્ય કાયદાકીય સંરક્ષણ સહાય સલાહકાર
(Chief Legal Aid Defense Counsel)
જાહેરાત ક્રમાંકMS/SLSA/DNH/2024/50 dated 16/02/2024
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ05/03/2024
જગ્યાની સંખ્યા01 (એક)
જગ્યાની મુદત02 (બે) વર્ષના કરાર પર
માસિક મળતરRs. 80000/-
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-15 માં.
વેબસાઇટsilvassa.dcourts.gov.in/

નિવૃત્ત ન્યાયિક ઓફીસર કે પ્રોસીક્યુટર્સ.

વધારે માહિતી માટે વેબસાઇટ પર આપેલ જાહેરાતમાં જુઓ. (લીન્ક નીચે આપેલ છે.)

જગ્યાનું નામ : મુખ્ય કાયદાકીય સંરક્ષણ સહાય સલાહકાર (Chief Legal Aid Defense Counsel) – 01

How to apply

આ સંસ્થાની વેબસાઇટ પર જાહેરાત નીચે આપેલ અરજી કરવાનો નિયત નમૂનો ડાઉનલોડ કરી, જરૂરી વિગતો અને સાધનિક કાગળો સાથે નીચે દર્શાવેલ સરનામે તા. 20/03/2024 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાનો રહેશે.

Secretary, District Legal Service Authority, Dadra & Nagar Haveli, Silvasa – 396 230

Others

લાયકાત (Qualifications), વર્ક પ્રોફાઇલ્સ (Work Profiles), ઓનેરીયમ (રિટેનરશિપ ફી) (Honorarium (Retainership fee)), સેવાઓની સમાપ્તિ (Termination of Services), નૈતિક સંહિતા (Code of Ethics), રજાની હક્કદારી (Entitlement of Leave), સામાન્ય સૂચનાઓ (General Instructions) વિગેરે વિગતવાર વેબસાઇટ પરની જાહેરાતમાં જૂઓ.

Selection Process for the post of Chief Legal Aid Defense Counsel Recruitment

પસંદગી મેરીટના ધોરણે કરવામાં આવશે.

સ્કીનીંગ ટેસ્ટ / ઇન્ટરવ્યૂ / વિવાવોસમાં મેળવેલા માર્કસ અને પૂર્વ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ મૂલ્યાંકનના આધારે મેેેેરીટ પર પસંદગી કરવામાં આવેલ છે. આ રીતે સફળ થયેલ ઉમેદવારને જ્યાં સુધી મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીની મંજૂરી મળે નહીં ત્યાંં સુધી નિમણૂંક મળી શકશે નહીં.

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે
Click Here
Click Here
Click Here
વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાનું અરજી ફોર્મ Download કરવા માટેClick Here
WhatsApp GroupJoin
Telegram GroupJoin
Legal Advisor for ut dadra 2024
✅ Link copied!