
Amul Dairy Recruitment 2025 Boiler Attendent મેનેજીંગ ડીરેકટર, અમૂલ ડેરી, આણંદ દ્વારા બોઇલર એટેન્ડન્ટ અને રેફ્રીજરેશન એટેન્ડન્ટની જગ્યાઓ પર ભરતી કરવા માટે તા. 26-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવી લાયકાત ધરાવતા ઉત્સાહી અને ખંતીલા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Amul Dairy Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જગ્યાનું નામ, તાલીમ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, વગેરે જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલા કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
Amul Dairy Recruitment 2025 Overview
| સંસ્થાનું નામ | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ., (અમૂલ) |
| જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 26-12-2024 |
| જગ્યાનું નામ | બોઇલર એટેન્ડન્ટ રેફ્રીજરેશન એટેન્ડન્ટ |
| સ્થળ | ગુજરાત અને મહારાષ્ટ્ર |
| અરજી કરવાની પધ્ધતિ | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન 7 માં. |
| અરજી ફી | નિ:શુલ્ક |
| વેબસાઇટ | carres.amuldairy.com |
Amul Dairy Recruitment 2025 Job Details
Post : બોઇલર એટેન્ડન્ટ
શૈક્ષણિક લાયકાત : 1st Class Boiler Attendant
અનુભવ : 5 Years as First Class Boiler Attendant.
Post : રેફ્રીજરેશન એટેન્ડન્ટ
શૈક્ષણિક લાયકાત : Minimum ITI – RFM
અનુભવ : 5 Years as RFM Operator.
Salary : પસંદગી થયેલા ઉમેદવારોની તાલીમનો સમયગાળો, સ્ટાઇપેન્ડ / પગાર ધોરણ વગેરે GCMMF સંઘના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ અમૂલ ડેરી દ્વારા નક્કી કરવામાં આવનાર છે.
How to Apply Online
- સૌપ્રથમ કાળજીપૂૂર્વક વિગતવાર જાહેરાત વાંચો અને લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસો.
- ત્યારબાદ https://careers.amuldairy.com/Web_Vacancies_Info.aspx પર ક્લિક કરો.
- ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુુુુભવ વગેરે વિગતવાર જાહેરાત જોવા માટે Details પર ક્લિક કરી કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
- ત્યારબાદ Login પર ક્લિક કરી પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં માંગેલ વિગતો ચોકસાઇપૂર્વક ભરવી અને માંગેલ દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવા.
- સફળતાપૂર્વક અરજી સબમીટ થયા બાદ તેની પ્રિન્ટ અચૂક લઇ લેવી.
Selection Process :
ઓનલાઇન અરજીઓ મંગાવ્યા બાદ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે, તે જાહેરાતમાં જણાવેલ નથી.
Amul Dairy Vacancy 2025 Important Links
| Official Website | Click Here |
| Online Apply | Click Here |
| Boiler Attendant Detailed | Click Here |
| Refrigeration Operator Detailed | Click Here |
Amul Dairy Recruitment Advertisement Out 2025

[…] Click here […]