Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 જે ઉમેદવારોને જુનાગઢ ખાતે ચીફ એકઝીક્યુટીવ ઓફીસર, ડેપ્યુટી જનરલ મેનેજર, સીનીયર ઓફીસર અને જુનીયર ઓફીસરની વિવિધ જગ્યાઓ પર નોકરી મેળવવા ઇચ્છતા હોય તેવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવાર માટે એક સુવર્ણ તક સહકારી બેન્ક દ્વારા આપવામાં આવેલ છે.

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 એ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી કુલ 16 જગ્યાઓ પર ઓફલાઇન આવેદનપત્ર મંગાવેલ છે. આ જાહેરાત માટે જગ્યાનું નામ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવની માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચવો.

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Vacancy :

સંસ્થાનું નામધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ., જુનાગઢ
હેડ ઓફીસ : શ્રી લીલાભાઇ સીદીભાઇ ખુંટી સહકાર ભવન, રજો માળ, બસ સ્ટેશન સામે, જુનાગઢ 362001
જગ્યાનું નામવિવિધ જગ્યાઓ
જગ્યાની સંખ્યા16
જગ્યાનો પ્રકારકાયમી
ફરજ બજાવવાનું સ્થળજુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની શાખાઓ
અરજી કરવાનો મોડOfline
વેબસાઇટthejjsbank.com

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Educational qualifiction, Experience, age etc. :

Post : Chief Executive Officer (CEO) : vacancy Post : 1 (One)

  • માન્ય યુનિવર્સીટીના સ્નાતક.
  • અનુસ્નાતક, C.A., JAIB3 CAIB, MBA વગેરેની ડીગ્રી ધરાવનારને પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • અનુભવ : 10 વર્ષનો કો.ઓ. બેન્ક, કોર્મશીયલ બેન્ક, નાબાર્ડ, આરબીઆઇ વગેરેનો 10 વર્ષનો અનુભવ. રીઝર્વ બેન્કની ગાઇડલાઇન મુજબના 8 વર્ષનો કેન્દ્ર /સીનીયર મેનેજમેન્ટ કક્ષાના અનુભવને પ્રાધાન્યતા અપાશે.

Dy. General Manager-IT (DGM) : vacancy Post : 1 (One)

  • ઇન્ફર્મેશન ટેકનોલોજીના સ્નાતક / અનુસ્નાતકની માન્ય યુનિવર્સીટીની ડીગ્રી.
  • અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદનો પ વર્ષનો અનુભવ.
  • કો.ઓ. બેન્ક, કોર્મશીયલ બેન્ક, નાબાર્ડ, આરબીઆઇ, નાણાંકીય સંસ્થા વગેરેનો ઓછામાં ઓછો પ વર્ષનો અનુભવ.
  • સાયબર સિક્યુરીટીના અનુભવને પ્રાધાન્યતા અપાશે.
  • વય મર્યાદા : ૪પ વર્ષથી વધુ નહીં.

Senior Officer (Recovery) : vacancy Post : 1 (One)

  • માન્ય યુનિવર્સીટીના કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક.
  • અનુસ્નાતક, C.A., JAIB, CAIB, MBA વગેરેની ડીગ્રી ધરાવનારને પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • અનુભવ : કો.ઓ. બેન્ક, કોર્મશીયલ બેન્ક, નાબાર્ડ, આરબીઆઇ, નાણાંકીય સંસ્થા વગેરેનો ઓછામાં ઓછો પ વર્ષનો રીકવરીનો અનુભવ. 8 વર્ષનો મેનેજર કેડરનો અનુભવ હોવો જોઇએ.
  • વય મર્યાદા : ૪પ વર્ષથી વધુ નહીં.

Senior Officer (Loan) : vacancy Post : 1 (One)

  • માન્ય યુનિવર્સીટીના કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક.
  • અનુસ્નાતક, C.A., JAIB, CAIB, MBA વગેરેની ડીગ્રી ધરાવનારને પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • અનુભવ : કો.ઓ. બેન્ક, કોર્મશીયલ બેન્ક, નાબાર્ડ, આરબીઆઇ, નાણાંકીય સંસ્થા વગેરેનો ઓછામાં ઓછો પ વર્ષનો લોનનો અનુભવ. 8 વર્ષનો મેનેજર કેડરનો અનુભવ હોવો જોઇએ.
  • વય મર્યાદા : ૪પ વર્ષથી વધુ નહીં.

Senior Officer : vacancy Post : 8 (Eight)

  • માન્ય યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખામાંથી ૬૦ ટકા મેળવેલા સ્નાતક.
  • અનુભવ : એકાઉન્ટસ /બેન્કીંગ ક્ષેત્રનો પ વર્ષનો અનુભવ.
  • Finance / JAIB, CAIB, MBA, સહકારી ક્ષેત્ર અને ગ્રામ્ય બેન્કીંગની ડીગ્રી / ડીપ્લોમા ધારકના અનુભવને પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં.

Senior Officer – IT : vacancy Post : 2 (Two)

  • માન્ય યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખામાંથી ૬૦ ટકા મેળવેલા સ્નાતક.
  • ઇન્ફર્મેશન ટેકનોલોજીની માન્ય યુનિવર્સીટીની ડીગ્રી / ડીપ્લોમાની ડીગ્રી.
  • અનુભવ : બેન્કીંગ સેકટર, ખાસ કરીને સહકાર અને ગ્રામીણ બેન્કીંગ નો પ વર્ષનો અનુભવ.
  • વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં.

Junior Officer – IT : vacancy Post : 2 (Two)

  • માન્ય યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખામાંથી 55 ટકા મેળવેલા સ્નાતક.
  • ઇન્ફર્મેશન ટેકનોલોજીની માન્ય યુનિવર્સીટીની ડીગ્રી / ડીપ્લોમાની ડીગ્રી.
  • અનુભવ : બેન્કીંગ સેકટર, ખાસ કરીને સહકાર અને ગ્રામીણ બેન્કીંગ નો પ વર્ષનો અનુભવ.
  • વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં.

Junagadh Jilla Sahakari Bank Bharati Pay Scale :

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત ADVERTISEMENT FOR RECRUITMENT માં પગાર ધોરણ અંગેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Online Apply

  • વિવિધ જગ્યાએ અરજી કરવા માંગતા અરજદારોએ જુનાગઢ જીલ્લા સહકારી બેન્કને ઓફલાઇન અરજી કરવાની રહે છે.
  • અરજદારે તેઓનો Resume બેન્કના ઇ-મેઇલ આઇ.ડી. ceo@thejjsbank.in પર, રૂબરૂમાં કે પોષ્ટ દ્વારા મોકલવાનો રહેશે.
Apply Ofline12/12/2024
by email, Personally, Post
Resume Send toThe CEO The Junagadh Jilla Sahakari Bank Ltd. Jungadh, Shri Lilabhai Sidibhai Khunti, Sahakar Bhavan, 2nd Floof, Opp. Bus Station, Junagadh 362001
Junagadh Jilla Sahakari Bank recruitment 2024 official websiteClick Here

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Important Details :

  • સારી શૈક્ષણિક લાયકાત અને સારો અનુભવ ધરાવતા ઉમેદવારને વિચારણા માટે છૂટછાટ મળી શકે છે.
  • MBA, PGDBM, C.A., CAIB વગેરેની ડીગ્રી ધરાવતી અરજીને અગ્રીમતા આપી શકે છે.
  • જાહેરાતમાં આપેલી જગ્યાઓનો વધારો અથવા ઘટાડો બેન્ક કરી શકે છે.
  • અરજી – Resume The CEO The Junagadh Jilla Sahakari Bank Ltd. Jungadh, Shri Lilabhai Sidibhai Khunti, Sahakar Bhavan, 2nd Floof, Opp. Bus Station, Junagadh 362001 ને મોકલવાનો રહેશે.

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Selection Process :

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત ADVERTISEMENT FOR RECRUITMENT માં કઇ રીતે ભરતી કરવામાં આવશે, તે દર્શાવેલ નથી.

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 Important Date  :

ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ03/12/2024
ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ12/12/2024

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 notification

Junagadh District co op bank recruitment 2024

Junagadh Jilla Sahakari Bank Recruitment 2024 જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક ભરતી ર૦ર૪ Junagad Jilla Co Operative Bank Ltd. Bharati

Read Also :

Bombay Merchantile Bank Recruitment 2024Click Here
Smc Recruitment 2024 for Verious Fire Officer Post
એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
Click Here
Gyan Sahayak Prathmik Recruitment 2024Click Here
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ

નોકરીનું સ્થળ કયું રહેશે ?

જુનાગઢ, પોરબંંદર અને ગીરસોમનાથ જિલ્લાઓની શાખાઓનું સ્થળ રહેશે.

જગ્યાઓ માટે અનુભવ કેટલા વર્ષનો રહેશે ?

અનુભવી અરજી કરી શકે છે.

બેન્ક સરકારી છે કે સહકારી ક્ષેત્રની છે ?

બેન્ક સહકારી કો-ઓપરેટીવ બેન્ક છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “Junagadh Jilla Sahakari Bank Recruitment 2024”

Leave a Comment