Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024

SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post : જો તમે સાબરમતી રિવર ફ્રન્ટના બગીચાને સારી રીતે માવજત કરી, સુશોભિત કરી શહેરનું ગૌરવ વધારવા અને તે માટે નોકરી મેળવવા માંગતા હોવ તો સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી આપને એક ઉત્તમ તક પ્રદાન કરે છે. એક્ઝીક્યુટીવ ડાયરેકટર, સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરીટીએ તા. 26-11-2024 ના રોજ દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કર સમાચારપત્રમાં Garden Supervisor ની જગ્યા કરાર આધારીત ભરવા માટે જાહેરાત આપી રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે.

Garden Supervisor Recruitment : ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા માટેના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, ઓફલાઇન અરજી કરવાની રીત, અરજી મોકલવાના સરનામાની વિગત, જગ્યા પસંદગીની પ્રક્રિયા, કરાર આધારીત જગ્યાનો સમયગાળો, અગત્યની તારીખો અને લીન્કસ તથા જગ્યાની જાહેરાતની વિગતો જોઇશું. ગાર્ડન સુપરવાઇઝરની જગ્યાએ અરજી કરતા પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.

SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post Overview :

સંસ્થાનું નામસાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ., અમદાવાદ
જગ્યાનું નામGarden Supervisor
જગ્યા૧ (એક)
જગ્યાનો પ્રકાર૧ વર્ષના કરાર આધારીત
અરજી કરવાનો મોડઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ04-12-2024, 6.00 PM
વેબસાઇટsabarmatiriverfront.com

SRFDCL Recruitment 2024 Educational Qualification :

ઉમેદવારે B.Sc. Agriculture / Horticulture ની ડીગ્રી UGC / AICTE કે અન્ય કોઇપણ સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી ડીગ્રી મેળવેેેલી હોવી જોઇએ.

SRFDCL Recruitment 2024 Experience :

ઉમેદવારે ડીગ્રી મેળવ્યા બાદ ર વર્ષનો પ્રતિષ્ઠિત કંંપની, સરકારી કે સરકારી ક્ષેત્રમાં બાગાયતની કામગીરીનો અનુભવ હોવો જોઇએ. તેમાં બાગાયતના લેન્ડ સ્ક્રેપીંગના વિવિધ પાસાઓનો અનુભવ ઇચ્છનીય છે.

SRFDCL Recruitment 2024 Pay :

ગાર્ડન સુપરવાઇઝરની કામગીરી માટે દર મહિને રૂ. 25,000/- સંકલિત પગાર મળવાપાત્ર થશે.

SRFDCL Recruitment 2024 Online Application :

  • ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. તે માટે SRFDCL ની સત્તાવાર વેબસાઇટ પર જઇ નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી અરજી કરવાની રહે છે.
  • જો ઉમેદવાર સરકારશ્રીમાં / જાહેર ક્ષેત્રના સાહસો / અર્ધ સરકારી સંસ્થાઓમાં સેવાઓ આપતા હોય તો તેઓએ યોગ્ય કડી (Proper Channel) મારફતે અરજી કરવાની રહે છે. અથવા ઇન્ટરવ્યૂ સમયે NO OBJECTION CERTIFICATE રજૂ કરવાનું થાય છે. અન્યથા તેઓને ઇન્ટટરવ્યૂમાં હાજર રહેવાની રજા આપવામાં આવશે નહી.
  • ઉમેદવારે તેઓની નિયત નમૂનાની અરજી, પ્રમાણપત્રોની ઝેરોક્ષ સ્વ-પ્રમાણિત નકલો અને અન્ય વિગતો સાથે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / કુરીયર દ્વારા / અથવા હાથોહાથ / રૂબરૂ તા. 04-12-2024 ના સાંજના 06.00 વાગ્યા સુધીમાં અથવા તે પહેલાં મોકલવાની રહે છે.
  • અરજીના કવર પર “Garden Supervisor” ની જગ્યા માટે અરજી એવું લખવાનું રહેશે.

SRFDCL Garden Supervisor Application Sending Address :

Executive director – SRFDCL,

SABARMATI RIVERFRONT DEVELOPMENT CORPORATION LTD. (SRFDCL),

2nd Floor, Riverfront House, Behind H. K. College,

Between Gandhi & Nehru Bridge, Riverfront Road, Navrangpura,

Ahmedabad – 380 009

SRFDCL Recruitment 2024 Selection Process :

ઉમેદવારોની મળેલી અરજીઓની ચકાસણી કરી, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. કંપની મળેલી અરજીઓને વધુ મૂલ્યાંકન માટે ધ્યાને લેશે.

SRFDCL Recruitment 2024 Garden Supervisor Contractual Period :

ઉમેદવારને ૧ વર્ષના સમયગાળા માટે કરાર આધારીત નિમણૂંક કંપની દ્વારા આપવામાં આવશે. જો કંપનીની જરૂરીયાત અને ઉમેદવારની સંતોષકારક કામગીરીને ધ્યાનમાં લઇ કંપની કરારનો સમયગાળો વધારી શકે છે.

SRFDCL Recruitment 2024 Important Dates :

ગાર્ડન સુપરવાઇઝરની જગ્યાએ ઓફલાઇન અરજી કરવા માટેની Last Date 04-12-2024 છે.

SRFDCL Recruitment 2024 Important Link :

ગાર્ડન સુપરવાઇઝરની જાહેરાત જોવા માટેClick Here
નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરવા માટેClick Here
SRFDCL Recruitment 2024 Official WebsiteClick Here

SRFDCL Recruitment 2024 for Garden Supervisor Notification out :

SRFDCL Garden supervisor recruitment 2024

SRFDCL નું આખું નામ શું છે ?

SABARMATI RIVERFRONT DEVELOPMENT CORPORATION LTD.

ગાર્ડન સુપરવાઇઝરની જગ્યાની મુદત કેટલી છે ?

૧ (એક) વર્ષથી કરાર આધારીત મુદત છે, પરંતુ કંપનીની જરૂરીયાત તથા ઉમેદવારની સંતોષકારક કામગીરીને ધ્યાને લઇ કંપની મુદત વધારી શકે છે.

ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા પૂર્ણ સમયની છે કે અંશકાલિન ?

પૂૂર્ણ સમયની જગ્યા છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

9 thoughts on “SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024”

Leave a Comment