Idar NagarPalika Bharti 2024 City Manager IT Post સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ સિટી મેનેજર IT ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, ઇડર નગરપાલિકા, હિંમતનગરે તા. 04-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો ઇડર નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર (IT) વ્યવસાયિકો માટે ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.
Idar NagarPalika Recruitment 2024 City Manager IT Post ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Overview :
સંસ્થાનું નામ | ઇડર નગરપાલિકા, ઇડર, જિ.સાબરકાંઠા |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 04-12-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10-12-2024 |
જગ્યાનું નામ | સીટી મેનેજર (IT) City Manager IT |
જગ્યાની સંખ્યા | 01 (એક) |
અરજી કરવાની પદ્ધતિ | ઓફલાઇન |
જગ્યાની મુદત | હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત |
અરજી ફી | નિઃશુલ્ક |
Idar NagarPalika Bharti for City Managaer IT Post Educational Qualifications |
B.E. / B.Tech-IT / M.E. / M.Tech-IT
B.C.A. / B.Sc. IT / M.C.A. / M.Sc. IT
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Experience |
સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની સીટી મેનેજર IT ની જગ્યા માટે ડીગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ હોવો જોઇએ.
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Salary Package |
પસંદગી પામેલ ઉમેદવારને સીટી મેનેજર (IT) ની જગ્યા માટે પગાર માસિક રૂૂ. 30,000/- આપવામાં આવનાર છે.
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Apply Online |
સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, ઇડર નગરપાલિકા, ઇડરને ઉદ્દેશીને તારીખ 10-12-2024 સુધીમાં અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી, શૈક્ષણિક લાયકાત, સરનામું, મોબાઇલ નંબર તથા અનુભવના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાનો નકલો સ્વપ્રમાણિત નકલો રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.
ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, ઇડર નગરપાલિકા કચેરી, ધુળેટા દરવાજા પાસે, મું. ઇડર,તા. ઇડર, જિ. સાબરકાંઠા પીનકોડ 383430 ને મોકલવાની રહેશે.
ઇડર નગરપાલિકાની તા.10-11-2024 ના દૈનિક વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ હોય તેઓએ પુનઃ અરજી કરવાની જરૂર નથી. માત્ર પગારધોરણમાં સુધારો થયેલ છે.
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Selection Process |
Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે City Managaer IT Post માટે Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.
આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે.
svachh bharat mission 2.0 gujarat government Website : Click Here
Idar NagarPalika Bharti for City Managaer IT Post 2024 Notification out 2024 |

Idar Municipality Idar Municipality Recruitment Idar Municipality Recruitment 2024
Read Also |
Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024
Swachh Bharat Mission Urban 2.0 :
- Solid Waste Management
- Swachh Bharat Clean Bharat
- Clean Tolilet Campaign 2024
- Swachh survekshan
- BEHAVIOR CHANGE INTERVENTIONS
- Swachhata Hi Seva
- Swachh Bharat Divas 2nd October 2024
- Safai Apnao Bimaari Bhagao
- Swachh Tirth Campaign
FAQ
સિટી મેનેજર IT ની જગ્યા કેટલી મુદત માટે ભરવાની છે ?
હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત.
સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે?
ઓફલાઇન અરજી કરવાની છે.
સિટી મેનેજર IT ની જગ્યા માટે પસંદગી કેવી રીતે થનાર છે ?
ઓફલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.
2 thoughts on “Idar NagarPalika Bharti 2024 City Manager IT Post”