Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies |

ICMR NIOH Recruitment 2024 | ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ એ Advertisement No : NIOH/RCT/Admin-Tech થી Assistant, Technician-1 and Laboratory Attendant-1 ની 27 જગ્યાઓ ભરવા માટે નોટીફીકેશન પ્રસિદ્ધ કરેલ છે. પાત્રતા / રસ ધરાવતા ઉમેદવારોએ તા. 22-11-2024 થી તા. 11-12-2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની વિગતો નીચે આપેલ છે.

ICMR NIOH Recruitment 2024 Overview |

સંસ્થાનું નામICMR NIOH
રાષ્ટ્રીય વ્યવાસયિક સ્વાસ્થય સંસ્થા, સ્વાસ્થય અનુસંધાન વિભાગ, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરાર
ભરતી કચેરીનું નામએડમીનીસ્ટ્રેટીવ ઓફીસર, મેધાણીનગર, અમદાવાદ 380 016
જગ્યાનું નામAssistant,
Technician-1
Laboratory Attendant-1
નોકરીનું સ્થળઅમદાવાદ (Ahmedabad)
અરજી કરવાનો મોડઓનલાઇન (online)
અરજી કરવાની છેલ્લી તારીખ11-12-2024

Assistant, Technician-1, Laboratory Attendant-1 Recruitment 2024

Important Dates :

  • Vacancy Notification Out : 19/11/2024
  • Online Apply Stating Date : 22/11/2024
  • Online Aplly Last Date : 11/12/2024, 11:59 PM

Application Fees :

  • જનરલ (સામાન્ય) / સા.શૈ.પ. વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગ માટે : 1000/-
  • અ.જા. / અ.જ.જા. / દિવ્યાંગ / માજી સૈનિક વર્ગ માટે : 500/-
  • મહિલાઓ માટે : 500/-
  • ચુકવણીની પદ્ધતિ (Payment Mode) | Online Mode

Age Limit :

  • Assistant : મહત્તમ 30 વર્ષ.
  • Technician-1 : મહત્તમ 28 વર્ષ.
  • Lab Attendant : મહત્તમ 25 વર્ષ.
  • સરકારશ્રીના નિયમ મુજબ તા.11-12-2024 ની સ્થિતિએ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

Selection Process :

  • લેેેેખિત પરીક્ષા
  • કાૈૈૈૈશલ્ય પરીક્ષા (આસીસ્ટન્ટની જગ્યા માટે)
  • મેડીકલ તપાસણી.

Postwise educational Qualification :

  • Assistant : સરકાર માન્ય કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક તથા કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી.
  • Technician-1 : વિજ્ઞાન વિષય સાથે ધોરણ-12 પાસ 55 % માર્કસ સાથે તથા ડિપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી (DMLT) ની ડીગ્રી / કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી / કેમિકલ ટેકનોલોજી અને ઔદ્યોગિક સલામતીનો અનુભવ.
  • Lab Attendant : ધોરણ-10 પાસ, લેબોરેટરીનો આઇ.ટી.આઇ.નો કોર્ષ પાસ હોવા જરૂરી.

ICMR NIOH Post and Category Wise Vacancies :

ICMR NIOH Recruitment 2024

icmr nioh recruitment 2024 apply online

  • સૌપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત કાળજીપૂર્વક વાંચો અને તેમાં જણાવેલી શૈક્ષણિક લાયકાત અરજી, અગત્યની તારીખ, વયમર્યાદા અને તેમાં છૂટછાટ અને પસંદગીની પ્રક્રિયા વિશે કાળજીપૂર્વક વાંચન કરો.
  • ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સહીનો નમૂનો, ઓળખપત્ર, સરનામાની વિગત અને જરૂરી હોય તેવી પાયાની તમામ માહિતી ઓનલાઇન અરજી માટે તૈયાર રાખો અને તેને નિયત ફોર્મેટમાં સ્કેન કરો.
  • ત્યારબાદ કાળજીપૂર્વક ઓનલાઇન અરજી ફોર્મ પ્રથમ વાંચો અને કાળજીપૂર્વક તમામ વિગતો ભરો. ભર્યા બાદ તમામ વિગતો વાંચી લો.
  • ત્યારબાદ લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ભરો.
  • ફરી એકવાર તમામ વિગતો વાંચી અરજી સબમીટ કરો.
  • ત્યારબાદ અરજીફોર્મની પ્રિન્ટ ભવિષ્ય માટે લો.

Important Related Links :

Vacancy NotificationClick Here
Full NotifictionClick Here
Fill Online Form / Submit ApplicationClick Here
Official WebsitesClick Here

Present Vacancy and application submission

Post NameLast DateApplication Submission
Assistant11-12-2024 11:59 PMApply Click Here
Technician-111-12-2024 11:59 PMApply Click Here
Laboratory Attendant-111-12-2024 11:59 PMApply Click Here

ICMR NIOH Pay Scale :

જગ્યાનું નામપગાર ધોરણ (૭ મા પગાર પંચ મુજબ)
AssistantPay Level 6 (35400-112400)
Technician-1Pay Level 2 (19900-63200)
Laboratory Attendant-1Pay Level 1 (18000-56900)

Selection Process :

  • 100 ગુણની લેખિત કસોટી લેવામાં આવશે જે MCQ પ્રકારની હશે, દરેક સાચા જવાબ માટે 1 (એક) ગુણ મળશે.
  • દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.
  • લેખિત પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવશે.
  • મેરીટ મુજબ સૌથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ક્રમ મુજબ કૌશલ્ય કસોટી માટે બોલાવવામાં આવશે.

icmr nioh recruitment 2024 syllabus :

Assistant, Technician-1 and Laboratory Attendant-1 ની માટેનો Syllabus અલગથી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

Icmr nioh recruitment 2024 notification

ICMR NIOH Vacancy Notification 2024

FAQ

ICMR NIOH Recruitment 2024 ના ઓનલાઇન અરજી ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે ?

તા.22-11-2024થી ચાલુ થયેલ છે.

ICMR NIOH Recruitment 2024 ના ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?

તા.11-12-2024 અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.

ICMR NIOH Recruitment 2024 માં પસંદગી થયા પછી કયા સ્થળે નિમણૂંક આપવામાં આવશે ?

અમદાવાદની કચેરી ખાતે અને જરૂર પડ્યે બેંગ્લોર કચેરી ખાતે નિમણૂંક આપવામાં આવશે.

Read also :

GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબતClick Here
Saksham Scholarship Scheme 2024-25 | સક્ષમ સ્કોલરશીપ યોજના ર૦ર૪-રપ | ડીગ્રી – ડીપ્લોમામાં AICTE માન્ય કોલેજમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજનાClick Here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click Here
PM Poshan Yojana Morbi Recruitment 2024 | મધ્યાહન ભોજન યોજનામાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને સુપરવાઇઝરની ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર ર૦ર૪Click Here
Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

7 thoughts on “ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies |”

Leave a Comment