GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 જે ઉમેદવારો જુનીયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યાની ભરતીની જાહેરાતની પ્રતીક્ષા કરતાં હતા તેઓના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી આનંદના સમાચાર ઉમેદવારોને આપેલ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી જુનીયર નિરીક્ષકની ૬૦ જગ્યાઓ અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની સચિવાલય ખાતે અને તેના તાબા કચેરીઓ માટે ૩૪ જગ્યાઓની ભરતી કરવા માટે તા.પ-૧ર-ર૦ર૪ થી ઓનલાઇન અરજી કરવા જાહેરાત કરેલ છે. આવો અંગેની વિગતો જાણીએ. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત અચૂક વાંચવી.
GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 Overview |
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંક | 253 / 2024-25 |
જગ્યાનું નામ | જુનીયર નિરીક્ષક, વર્ગ-૩ |
જગ્યાની સંખ્યા | 60 |
જાહેરાત ક્રમાંક | 254 / 2024-25 |
જગ્યાનું નામ | ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર, વર્ગ-૩ |
જગ્યાની સંખ્યા | 34 |
GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 Educational Qualification |
જગ્યાનું નામ : જુનીયર નિરીક્ષક વર્ગ-૩
શૈક્ષણિક લાયકાત
- ભારત / ગુજરાત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બીજા વર્ગની ભૌત્તિક વિજ્ઞાનની પદવી. અથવા
- મીકેનીકલ / ઇલેકટ્રીકલ / ઇલેકટ્રોનિકસ એન્જીનીયરીંગની પદવી ધરાવતા હોવા જોઇએ. અથવા
- મીકેનીકલ / ઇલેકટ્રીકલ / ઇલેકટ્રોનિકસ એન્જીનીયરીંગનો બીજા વર્ગની ડીપ્લોમાની પદવી અને સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રનો ર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
- કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
વયમર્યાદા :
- તા.19/12/2024 ના રોજ ૧૮ વર્ષથી નીચે નહીં અને ૩પ વર્ષથી વધુ નહીં.
- ગુજરાત સરકારના નિયમાનુસાર વયમાં છૂટછાટ મળવાપાત્ર થશે.
જગ્યાનું નામ : ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર, વર્ગ-૩
શૈક્ષણિક લાયકાત :
- ભારત / ગુજરાત સરકાર માન્ય યુનિવર્સીટીની સ્નાતકની પદવી અથવા તેને સમકક્ષ લાયકાત.
- કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનની જાણકારી હોવી જોઇએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઇએ.
વયમર્યાદા :
તા. 19-12-2024 ના રોજ ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી ન જોઇએ.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે ગૌણ સેવાની વેબસાઇટ પરની જાહેરાત જુઓ.
GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 Application Fee |
ગૌણ સેવાની પ્રાથમિક પરીક્ષા માટે નીચે મુજબ ફી રહેશે.
બિન અનામત (જનરલ) માટે | Rs. 500/- |
તમામ મહિલા, સા.શૈ.પ.વ., અનુ. જાતિ, અ.જ.જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક | Rs. 400/- |
- પરીક્ષા ઓનલાઇન જ ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કીંગ, યુપીઆઇ, વોલેટ દ્વારા ભરવાની રહેશે.
- ઉમેદવારે ફી તા.રર-૧ર-ર૦ર૪ સુધીમાં જ ભરવાની રહેશે.
GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 Apply Online :
ઉમેદવારોએ તેઓની અરજી ઓનલાઇન જ કરવાની રહે છે. જે www.ojas.gujarat.gov.in પર જ કરવાની રહે છે.
Online Apply | Click Here |
Official Website | Click Here |
Application Start Date | 05-12-2024 (14.00 Hrs) |
Application Last Date | 19-12-2024 (23.59 Hrs) |
જુનીયર નિરીક્ષક, વર્ગ-૩ ની જાહેરાત જોવા માટે | Click Here |
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર ની જાહેરાત જોવા માટે | Click Here |
GSSSb Junior Nirikshak and Gujarati Steno Bharati 2024 Notification Out :
Read Also :
Gadahda Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : | Click Here |
Ider Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : | Click Here |
Bombay Merchantile Bank Recruitment 2024 | Click Here |
Smc Recruitment 2024 for Verious Fire Officer Post એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર) | Click Here |
Gyan Sahayak Prathmik Recruitment 2024 | Click Here |
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024 | Click here |
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies | Click here |
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત. | Click here |
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪ | Click here |
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | Click Here |