📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪

📰 Latest Job💻 Apply Online

gpsc Meleria officer recruitment 2024 |

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જિલ્લા મેલેરીયા અધિકારીની જાહેર સેવા આરોગ્ય સેવા વર્ગ-ર માં રૂ. 44990-142000 ના પગાર લેવલ-૭ માં ૪૭ જગ્યાઓ પર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણની જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આવો આ અંગેની માહિતી જોઇએ.

Gpsc Meleria officer vacancy 2024 : ગુજરાત સરકારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

જીપીએસસીની આ ભરતી અંતર્ગત જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-ર ની જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તે અંગે મહત્વની માહિતી જાણવા માટે છેલ્લે સુધી આ લેખ વાંચવો.

gpsc Meleria officer recruitment 2024 Highlight :

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
વિભાગનું નામઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
જાહેરાત ક્રમાંક68 / 2024-25
જગ્યાનું નામજિલ્લા મેલેરીયા અધિકારી, વર્ગ-ર
જગ્યાની સંખ્યા47 (સુડતાલીસ)
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024
વેબસાઇટનું નામgpsc.gujarat.gov.in

gpsc Meleria officer recruitment 2024 Post details |

કેટેગરીજગ્યાની સંખ્યા
જનરલ (સામાન્ય)21
આર્થિક રીતે નબળા વર્ગ04
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ12
અનુસૂચિત જાતિ03
અનુસૂચિત જનજાતિ07
કુુલ ::-47
દિવ્યાંગજન ઉમેદવાર માટે01

gpsc Meleria officer Bharati 2024 Educational qualification |

માઇક્રોબાયોલોજી અથવા એન્ટોમોલોજી, બાયોકેમેસ્ટ્રી, બાયોસાયન્સ અથવા ઝુઓલોજી મુખ્ય વિષય સાથે વિજ્ઞાનના અનુસ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ. વધારે માહિતી માટે જાહેરાતમાં જોવું.

ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

અનુભવ માટે વિગતવાર જાહેરાતમાં જુઓ.

gpsc Meleria officer Bharati Age limit |

અરજદારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વય ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણાશે.

gpsc Meleria officer recruitment Application Fee |

સામાન્ય એટલે કે બિનઅનામત વર્ગના ઉમેદવારે અરજી ફી રૂ. 100/- તથા પોષ્ટલ સર્વિસ ચાર્જ ચુકવવાનો રહેશે.

ગુજરાતના અનામત કક્ષાના અ.જા. / અ.જ.જા./ આર્થિક રીતે નબળા વર્ગ, માજી સૈનિકો તથા દિવ્યાંગ અરજદારે પરીક્ષા ફી ભરવાની રહેતી નથી.

ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના અરજદારે નિયત અરજી ફી ભરવાની રહે છે.

gpsc malaria officer recruitment 2024 apply online |

ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in ની મુુુુુુલાકાત લો.

Latest Update વિકલ્પ પર ક્લિક કરો. અથવા

https://gpsc-ojas.gujarat.gov.in પર જઇને નવા યુઝર વિકલ્પ પર ક્લિક કરો.

ફોટો અને સહી સાથે માંગવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરો.

જરૂરી હોય તો અરજી ફીની ચૂકવણી કરો અને ફોર્મ સબમીટ કરો.

ભવિષ્યમાં ઉપયોગમાં આવે તે માટે કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લો.

gpsc Meleria officer Bharati Important Links |

વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
ઓનલાઇન અરજી GPSC દ્વારા કરવા માટેClick Here
ઓનલાઇન અરજી Ojas દ્વારા કરવા માટેClick Here
ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ14-11-2024 13.00 Hrs
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2024 23.59 Hrs

Primary Exams Dates |

અગત્યની સંભવિત તારીખો નીચે મુજબ છે.

પપ્રાથમિક કસોટીનો સૂચિત માસમે-ર૦રપ
પ્રાથમિક કસોટીના પરિણામનો સંભાવિત માસઓગષ્ટ-ર૦રપ
ઇન્ટરવ્યૂ માટેનો સંભવિત માસડિસેમ્બર-ર૦રપ
ઇન્ટરવ્યૂના પરિણામનો સંભવિત માસઇન્ટરવ્યૂ પૂર્ણ થયાના અંદાજે ૧૦ કામકાજના દિવસો દરમ્યાન પ્રસિદ્ધ થશે.
Join Telegram GroupClick Here

gpsc malaria officer recruitment 2024 syllabus

gpsc malaria officer recruitment 2024 syllabus GPSCની ઓફિશિયલ વેબસાઇટ પર PDF રૂપે ઉપલબ્ધ નથી. ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચકાસણી કરો.

મુખ્યપણે, મલેરિયા ઓફિસર માટેના સિલેબસમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે:

  1. ફૂડ એન્ડ ન્યુટ્રિશન: ખોરાક અને પોષણ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને પોષણ કાર્યક્રમો.
  2. પર્યાવરણીય સફાઈ અને સેનિટેશન એન્જિનિયરિંગ: ગંદકીનું નિરાકરણ, શૌચાલય વ્યવસ્થા, સ્વચ્છ પાણીનો પુરવઠો વગેરે.
  3. સંક્રમિત અને અસંક્રમિત રોગો: મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોની રોકથામ અને નિયંત્રણ.
  4. આરોગ્ય અને મૃત્યુ આંકડાઓ: આરોગ્ય સંબંધિત માહિતી, મૃત્યુદર અને મોર્બિડિટી ઇન્ડિકેટર્સનો અભ્યાસ.

gpsc malaria officer recruitment Preliminary Exam Pattern |

સામાન્ય અભ્યાસ અંગેનું ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને સંબંધિત વિષયો અંગેનું ર૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે, એમ કુલ ૩૦૦ ગુણની પરીક્ષા રહેશે. તેનો સમય ૧૮૦ મીનીટનો રહેશે.

જે ઉમેદવારને ૧પ ટકા કરતાં ઓછા ગુણ મળેલ હશે તેને ઇન્ટરવ્યૂ માટે ઠરશે નહીં.

Read | જાહેર આરોગ્ય વિભાગની વર્ગ-૧ અને વર્ગ-ર ની તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી, પ્રાધ્યાપક અને સહ પ્રાધ્યાપકની ભરતની વિગતો જાણવા અહીં ક્લિક કરો : Click Here

6 responses to “gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *