Child Protection office Patan Bharati 2024 જે ઉમેદવારોને પાટણ ખાતે Asst. cum Data Entry Operator અને Cook ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સભ્ય સચિવ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા ભરતી પસંદગી સમિતિ, પાટણે એક ઉત્તમ તક આપેલ છે.
Child Protection office Patan Bharati Walk In Interview 2024 ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણની સંસ્થા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.
Child Protection offce Patan Bharati 2024 Overview
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પાટણ |
જગ્યાનું નામ | આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર કૂક (રસોયા) |
કરારનો સમયગાળો | 11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગી પદ્ધતિ | રૂબરૂ મુલાકાત Walk In Interview |
Child Protection office Patan Bharati 2024 Educational Qualification :
સંસ્થાનું નામ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ
Post Name : Asst. Cum Data Entry Operator :
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 13240/-
Educational Qualification : માન્ય બોર્ડ / ઇન્સ્ટીટ્યુટમાંથી 12th પાસ
કોમ્પ્યુટરની ડિપ્લોમા / સર્ટીફીકેટ કોર્ષ.
Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ. ઉમેદવારના કામના અનુભવને ધ્યાને લેવામાં આવશે.
Age : 21 to 40 Yrs
સંસ્થાનું નામ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ
Post Name : Cook -1 (રસોયા)
Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12026/-
Educational Qualification : માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ.
Experience : માંગેલ નથી
Age : 21 to 40 Yrs.
Child Protection office Bharati Documents Required |
- સંપૂર્ણ વિગત ધરાવતી લેખિત અરજી (પાસપોર્ટ સાઇઝના ર ફોટાગ્રાફ અલગથી)
- જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
- ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કોમર્સ ના સ્નાતક ગણિત વિષય સાથેની માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કોમ્પ્યુટરનું ડીપ્લોમા / સર્ટીફીકેટની માર્કશીટ અને પ્રમાણપત્ર
- કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
- અનુભવનું પ્રમાણપત્ર.
- ઓળખનો પુુુુુરાવો : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
- રહેઠાણ અંગેનો પુરાવો.
અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.
Child Protection offce Gandhinagar Bharati 2024 Important Note :
- ઇચ્છુક ઉમેદવારોએ લેખિત અરજી સાદા કાગળમાં પૂરૂં નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતો સાથે કરવાની રહેશે.
- અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
- ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.
- Asst. Cun Data Entry Operator ની જગ્યા માટે કોમ્પ્યુટર પર Practical Test લેવાનાર છે.
Child Protection offce Patan Bharati 2024 Selection Process |
ઉમેદવારની પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview દ્વારા કરવામાં આવશે.
Date : 11/12/2024
ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.
ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, A વિંગ, બીજો માળ, જીલ્લા સેવા સદન, પાટણ
Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here
જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફના નામ, સરનામું, ઇ-મેઇલ આઇડી અને કચેરીના ટેલીફોન નંબર જાણવા માટે Click Here
Patan District Official Website : Click Here
Child Protection offce Patan Bharati 2024 Advertisement Notice Out :

Read Also |
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024 | Click here |
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies | Click here |
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત. | Click here |
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪ | Click here |
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 | Click Here |
Child Protection offce Gandhinagar Walk-In-Interview 2024 | Click Here |
FAQ ::
જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છે ?
ઓફલાઇન અરજી લઇને મૌખિક ઇન્ટરવ્યૂમાં તા.11-12-24 ના રોજ કચેરી ખાતે ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જગ્યાની મુદત કેટલી છે ?
11 માસના કરાર આધારીત હંગામી ધોરણની જગ્યાની મુદત છે.
દરેક જગ્યા અને દરેક સંસ્થા માટે અલગ અલગ અરજી કરવાની છે કે કેમ ?
અલગ અલગ અરજી કરવાની રહે છે.
1 thought on “Child Protection office Patan Bharati 2024”