Bknmu Recruitment 2024 Junior Research Fellow post જે ઉમેદવારોને પ્રાણીશાસ્ત્ર, જીવવિજ્ઞાન, વન્ય જીવન વગેરે જેવા વિષયોમાં રસ હોય અને તે વિષયના અનુસ્નાતક હોય તેવા લાયકાત ધરાવનાર માટે જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીએ Junior Research Fellow post માટે વોક ઇન્ટરવ્યૂ મારફતે ભરતી કરવા જાહેરાત કરી આનંદના સમાચાર આપેલ છે.
Bknmu Bharati 2024 Junior Research Fellow post આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માસિક પગાર, અરજી કેવી રીતે કરવી, તે અંગેની માહિતી જોઇશું. યુનિવર્સીટીને પ્રોજેકટ માટે ભરતી કરવાની છે. અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક કાળજીપૂર્વક વાંચવા વિનંતી.
Bknmu Recruitment 2024 Junior Research Fellow post Overview |
સંસ્થાનું નામ | ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ |
જાહેરાત ક્રમાંક અને તારીખ | BKNMU/CWCS/01/2024, Dt. 4/12/2024 |
પ્રોજેકટનું નામ | Study on sloth bear occupancy and ecology in Aravalli Mountain Rages of Gujarat and Rajasthan |
જગ્યાનું નામ | Junior Research Fellow (Project based) |
જગ્યાની સંખ્યા | 1 (One) |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
વેબસાઇટ | www.bknmu.edu.in |
Junior Research Fellow post essantial qualification |
- M.Sc In Zoology/ Wild life ? Environmental Science / Life Science / Conservation Biology / Biodiversity
- Experience of research and development in thd field of wildlife and ecology in any academic instantiations or science and technology organizations.
Monthly Salary : Rs. 30000/- (Fixed)
How to apply :
- ઉમેદવારોએ https://www.bknmu.edu.in/ પર ક્લિક કરી નિયત નમૂનાનું અરજીપત્રક તથા ચેેેેેેકલીસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે.
- અરજીપત્રકમાંની વિગતો ચોકસાઇપૂર્વક ભરી સાધનિક પ્રમાણપત્રો બીડવાના રહેશે.
- અરજીપત્રક અને બિડાણો Scan કરી Email ID : wildlife@bknmu.edu.in પર મોકલી આપવાના રહેશે.
- અરજીપત્રક વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે સાથે રાખવાનું રહેશે.
Walk In Interview date and Place :
Walk In Interview Date : 21-12-2024
Time : 11.30 AM
Place : ડાયરેકટર, સેન્ટર ઓફ એકસેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્વરઝેશન સ્ટડીઝ, એન. આર. વેકરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી બિલ્ડીંગ, સી.એલ. કોલેજ કેમ્પસ, બિલ્ખા રોડ, જુનાગઢ (ગુજરાત) ભારત 362001
ખાતે રસ ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું.
Selection Process :
ઉમેદવારોના મળેલ અરજીપત્રકો અને વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ પસંંદગી કરવામાં આવનાર છે.
Bknmu Recruitment 2024 Important Links :
Official Website | Click Here |
Detailed Advertisement / Application Proforma / Document Check List | Click Here |
Email ID | wildlife@bknmu.edu.in |
Bknmu Recruitment 2024 Junior Research Fellow Advertisement Out

12 thoughts on “Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી”