WhatsApp Telegram

Kamdhenu University Recruitment 2025 for Srfellow | કામધેનુ યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024

1 min read Updated:
Kamdhenu University Recruitment 2025 for Sr Research fellow

Kamdhenu University Recruitment 2025 for Srfellow ગાંધીનગર કામધેનુ યુનિવર્સીટીના હેડ કવાર્ટર ખાતે સીનીયર રીસર્ચ ફેલોની જગ્યાએ નોકરી કરવા ઇચ્છા અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કામધેનુ યુનિવર્સીટીએ ભરતીની જાહેરાત કરી આનંદના સમાચાર આપેલ છે.

Kamdhenu University Recruitment 2025 for Senior Reaseach Fellow : સીનીયર રીસર્ચ ફેલો કામધેનુ યુનિવર્સીટીની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહે છે. Scheme of Kamdhenu Univeristy’s Headquarter Strengthening: B.H. 0101016-U-2″ ના પ્રોજેકટ માટે કરાર આધારીત ભરતીની જાહેરાત છે. આ માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, કેવી રીતે અરજી કરવી વિગેરે અંગેના અભ્યાસ લેખની વિગતો નીચે મુજબ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાતનો અભ્યાસ કરવા વિનંતી.

Kamdhenu University Vacancy 2025 Overview :

Eligibility Criteria for Senior Research fellow Job Details

  • M.V.Sc. in any diiscipline of Veterinay Science and Animal Husbandry

Experience :

જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Age Limit :

સીનીયર રિસર્ચ ફેલોના પુરૂષ ઉમેદવારો માટેની ઉંમર મર્યાદા 35 વર્ષ અને સ્ત્રી ઉમેદવારોની ઉંમર મર્યાદા 40 વર્ષની છે.

Salary / Fellowship Amount :

પસંદગી પામ્યા બાદ સીનીયર રિસર્ચ ફેલો તરીકે માસિક રૂ. 37000/- Fix + HRA For 1st and 2nd year and Rs. 42000/- Per Month + HRA for 3rd Year. તેેેમજ વિગતવાર જાહેરાતમાં જુઓ કે જેની લીન્ક નીચે આપેલ છે.

Senior Research fellow Apply Online :

  • સૌપ્રથમ કાળજીપૂર્વક વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરવો અને લાયકાત તથા પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે https://www.kamdhenuuni.edu.in કે જેની લીન્ક નીચે આપેલ છે તેના પરથી નિયત નમૂનાનું અરજીફોર્મ ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરવી અને શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ જોડવી.
  • ઉમેદવારે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. થી તા.06-01-2025 કે તે પહેલાં અરજી મળી જાય તે રીતે મોકલવાની છે.
  • ઉમેદવારે અરજીના કવર પર જગ્યાનું નામ તથા પ્રોજેકટનું નામ અચૂક લખવાનું છે.

Selection Process :

ઉમેેદવારોની અરજીની ચકાસણી કરી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જો ઉમેદવારોની વધુ અરજીઓ આવશે તો તેની લેખિત પરીક્ષા યોજીને પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Important Note :

Official websitesClick Here
Detailed AdvertisementClick Here
Application DownloadClick Here
Online Apply Last Date06-01-2025

Kamdhenu University Bharati 2025 for Senior Research fellow Notification Out

Kamdhenu University Recruitment 2025 Senior Research Fellow Detailed Notification અહીં ક્લિક કરો.

આ પણ વાંચો.

સીનીયર રિસર્ચ ફેલોની જગ્યાની મુદત કેટલા સમયની છે ?

૧૧ માસના કરાર આધારીત જગ્યા છે.

કેટલો પગાર મળનાર છે ?

પગાર નહીં પરંતુ Fellowship Amount મળનાર છેે.

નોકરીનું સ્થળ કયું રહેશે ?

કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર

✅ Link copied!