AMCO Bank Recruitment 2025 ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, ધ અમદાવાદ મર્ચન્ટાઇલ કો ઓપરેટીવ બેન્ક લિ., અમદાવાદે તા. 4-1-2025 ના રોજ દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેરાત આપી મેનેજર, આસી. જનરલ મેનેજર અને ચાર્ટડ એકાઉન્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૭ માં ઓફલાઇન અરજીઓ મોકલવા જણાવી બેન્કમાં નોકરી મેળવવા ઇચ્છતા હોય તેવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવાર માટે એક સુવર્ણ તક બેન્ક દ્વારા આપવામાં આવેલ છે.
AMCO Bank Bharati 2025 The Ahmedabad Mercantile Co.Operative Bank Ltd. એ AMCO Bank Recruitment 2025 | Manager, Asst. General Manager and Charted Accountant ની જગ્યા માટેના આ શૈક્ષણિક લેખમાં જગ્યાનું નામ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ખાલીજગ્યાઓના લોકેશનની માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચવો. ઓફલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક ધ્યાનથી વાંચવી.
AMCO Bank Vacancy 2025 Overview :
સંસ્થાનું નામ | ધ અમદાવાદ મર્ચન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી., નવરંગપુરા, અમદાવાદ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 04-01-2025 |
જગ્યાનું નામ | Manager Asst. General Manager Charted Accountant |
જગ્યાની સંખ્યા | 1 + 1 + 1 (વધુ જાહેરાતમાં જુઓ) |
જગ્યાનો પ્રકાર | કાયમી |
ફરજ બજાવવાનું સ્થળ | ગુજરાત અને ભારત |
અરજી કરવાનો મોડ | Ofline |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 7 માં. |
વેબસાઇટ | https://amcobank.com |
AMCO Bank Jobs for Manager, Asst. General Manager, Charted Accountant Post.
AMCO Bank Recruitment 2025 Eligibility Criteria
Post Name | MANAGER |
Vacancy | See Advertisement |
Location | Mehsana Branch Only |
Educational Qualification | Graduate / Post Graduate |
Experience | 7 yrs. Working with public Sector / Co-op. Bank as Senior Officer / Manager |
Age Limit | Not More than 50 yrs. |
Post Name | ASST GENERAL MANAGER |
Vacancy | See Advertisement |
Location | Ahmedabad and Mehsana |
Educational Qualification | Graduate / Post Graduate Preferably MBA / CA / CS / CWA / CAIIB |
Experience | 10 yrs. In middle / Senior Management level in Public / Private / Co-op. Bank. |
Age Limit | Not More than 62 yrs. |
Post Name | CHARTERED ACCOUNTANT |
Vacancy | See Advertisement |
Location | Ahmedabad and Other Branches |
Educational Qualification | Chartered Account |
Experience | Fresher / Experienced |
Age Limit | Not bellow 18 Yrs. |
વધુ વિગતો માટે જાહેરાતમાં જુઓ.
AMCO Bank Recruitment 2025 Apply Online
Manager, Asst. General Manager અને Charted Accountant ની જગ્યાએ રસ અને લાયકાત ધરાવતા અરજી કરવા માંગતા અરજદારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૭ માં સંપૂર્ણ બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ઇચ્છિત પગાર તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ વગેરે અંગેની વિગતો સહિત બેન્કના ઇ-મેઇલ : hr@amco-bank.com પર અથવા પોષ્ટ દ્વારા મોકલવા જણાવેલ છે.
Ahmedabad Mercantile bank recruitment 2025 official website | Click Here |
Advertisement | Click Here |
AMCO Bank Recruitment 2025 Application Fee
જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારોએ કોઇપણ ફી ચુકવવાનું જણાવ્યું નથી.
AMCO Bank Recruitment 2025 Selection Process :
ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે તે જાહેરાતમાં જણાવેલ નથી.
AMCO Bank Recruitment 2025 Important events :
ઓફલાઇન અરજી મોકલવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૭ માં. |
AMCO Bank Recruitment 2025 notification

Read Also :
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
GSCPS Gandhinagar Recruitment 2025 : સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી | Click Here |
FAQ
નોકરીનું સ્થળ કયું રહેશે ?
બેન્ક મલ્ટી સ્ટેટ શિડયુલ બેન્ક છે, ગુજરાત અને ભારતમાં આવેલ શાખાઓનું સ્થળ રહેશે.
બેન્ક સરકારી છે કે સહકારી ક્ષેત્રની છે ?
બેન્ક સહકારી કો-ઓપરેટીવ બેન્ક છે.
જગ્યાઓનો પગાર કેટલો છે ?
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોકલેલ બાયોડેટામાં બેન્ક પાસેથી કેટલા પગારની ઇચ્છા / અપેક્ષિત છે, તેવું જણાવવા જાહેરાતમાં જણાવેલ છે.
1 thought on “AMCO Bank Recruitment 2025 | Manager, Asst. General Manager and CA Bharati 2025”