Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

AMC Recruitment Assistant Live Stock Inspector Post 2024

AMC Recruitment Assistant Live Stock Inspector Post અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની 20 જગ્યાઓ પર પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે.

AMC Recruitment 2024 Assistant Live Stock Inspector Post અમદાવાદના નિવાસી હોય તથા અમદાવાદમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા હોય તેવા ઉમેદવારોને ઉત્તમ તક સાંપડેલ છે.

સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની ભરતી માટે જગ્યાની વિગતો, શૈૈૈૈૈૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વયમર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો પ્રકાર વગેરે જેવી માહિતી જાણવા માટે આ લેખ આખર સુધી વાંચવો.

AMC Recruitment 2024 Assistant Live Stock Inspector Post Overview :

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (સી.એન.સી.ડી. ખાતુ), અમદાવાદ
જાહેરાત ક્રમાંક18 / 2024-25
જગ્યાનું નામસહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર
જગ્યાની સંખ્યા20 (વીસ)
વય મર્યાદા33 વર્ષથી વધુ નહીં.
અરજી કરવાની છેલ્લી તારીખ05-12-2024
સત્તાવાર વેબસાઇટahmedabadcity.gov.in

Assistant Live Stock Inspector Categorywise Post :

કેટેગરીજગ્યા
બિનઅનામત (જનરલ)09
આર્થિક રીતે નબળા વર્ગ02
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ05
અનુસૂચિત જાતિ01
અનુસૂચિત જનજાતિ03
કુલ20

Assistant Live Stock Inspector Post Educational Qualification |

  • રાજ્ય કે કેન્દ્ર સરકારના બોર્ડમાંથી ધોરણ-10 અંગ્રેજી વિષય સાથે પાસ.
  • વેટરનરી સાયન્સ અને એનીમલ હસબન્ડરીનો 3 વર્ષનો ડિપ્લોમાની ડીગ્રી અથવા લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરનો કોર્ષ.
  • CCC કોર્ષ સરકાર માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઇએ.
  • ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઇએ.

Assistant Live Stock Inspector Post Age Limit :

  • સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધારે હોવી જોઇએ.
  • ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે 45 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
  • અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં ફરજ બજાવતા ઉમેદવારો માટે આ વયમર્યાદા લાગુ પડશે નહીં.

Assistant Live Stock Inspector Post Pay Scale |

સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારને માસિક રૂ. 26000 ત્રણ વર્ષ માટે ફિક્સ વેતન ચૂકવવામાં આવશે. ત્રણ વર્ષની નોકરીના મૂલ્યાંકન બાદ Pay Matix Level-4 Rs. 25500 – 81100 ના પગાર ધોરણમાં પગાર ચૂકવવામાં આવશે તેમાં મળવાપાત્ર ભથ્થાઓનો સમાવેશ થશે.

Assistant Live Stock Inspector Post Important Date |

સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે ઉમેદવાર તા. 05-12-2024 23:59 PM સુધી સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે તથા ઓનલાઇન ફીની ચૂકવણી કરી શકે છે ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Assistant Live Stock Inspector Post Online Application :

  • ઉમેદવારે સૌપ્રથમ ઓનલાઇન અરજી કરતાં પહેલાં શાંતિથી જાહેરાત વાંચવી અને ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે કે કેમ, ત્યારબાદ જ અરજી કરવી.
  • અરજી કરવા માટે ahmedabadcity.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • પ્રથમ રજીસ્ટ્રેશન કરી, તમામ વિગતો અને કોલમો કાળજીપૂર્વક વાંચી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજીની પી.ડી.એફ. સાચવીને રાખો.
  • સફળતાપૂર્વક અરજી સબમીટ થઇ જશે.

Assistant Live Stock Inspector Post Application Fee |

વર્ગપરીક્ષા ફી
બિન અનામત વર્ગ (જનરલ)Rs. 500/-
અ.જા./અ.જ.જા./સા.શૈ.પ./આ.ન.વ. વર્ગRs. 250/-
દિવ્યાંગજન વર્ગે કોઇ ફી ભરવાની રહેતી નથી.Rs. 000/- (નિઃશુલ્ક)

ઉમેદવાર અરજી ફી ઓનલાઇન તા. 08/12/2024 સુધીમાં ભરી શકશે.

AMC Recruitment 2024 Assistant Live Stock Inspector Post Links |

સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યાની જાહેરાત જોવા માટેClick Here
સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે અરજી કરવા માટેClick Here
અરજી કરવા માટેની છેલ્લી તારીખ05/12/2024
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ08/12/2024

AMC Recruitment 2024 Assistant Live Stock Inspector Post Advetisement Out

AMC Asst Live Stock Ins Recruitment 2024

Read Also :

SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here
Child Protection offce Gandhinagar Walk-In-Interview 2024 Click Here

FAQ ::

અરજી ફી ક્યાં સુધીમાં ભરી શકાય છે ?

અરજી ફી તા.૮-૧ર-ર૪ સુધીમાં ભરી શકાય છે.

મહિલા ઉમેદવાર પિતાને બદલે પતિના નામથી અરજી કરી શકે છે ?

હા કરી શકે છે પરંતુ તેઓને પ્રમાણપત્ર ચકાસણી સમયે લગ્ન રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

ગુજરાતના અનામત વર્ગના ઉમેદવાર બિનઅનામત જગ્યા પર અરજી કરી શકે છે ?

હા કરી શકે છે પરંતુ તેઓને બિન અનામત વર્ગના ધોરણો લાગુ પડશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment