
AIIMS NORCET Recruitment 2024 : એઇમ્સ નવીદિલ્હી દ્વારા એઇમ્સ નવીદિલ્હી અને અન્ય એઇમ્સ માટે સંબંધિત ઇન્સ્ટિટ્યુટમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે ગૃપ-બી નર્સીંગ ઓફિસર રિક્રૂટમેન્ટ કોમન એલિજિબિલિટી ટેસ્ટ ૬ માટે નર્સિંગ ઓફીસરની જગ્યાએ ભરતી કરવા માટે તા. ૧-૩-ર૦ર૪ ના દિવ્ય ભાસ્કર વર્તમાન પત્રમાં તથા એઇમ્સ નવી દિલ્હીની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
AIIMS NORCET-06 Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, કયા ઉમેદવારોને ક્યારે ફી પરત કરવામાં આવનાર છે, પ્રિલિમનરી અને મેઇન્સ પરીક્ષાની તારીખ, ઓનલાઇન અરજી કરવાની અગત્યની લીન્ક તથા સામાન્ય સૂચનાઓ, જુદી જુદી એઇમ્સમાંની ખાલીજગ્યાઓ અંગેની માહિતી વિશે તથા નર્સિંગ ઓફીસર ભરતી અંગેની વર્તમાનપત્રમાં અપાયેલ જાહેરાતની વિગત જોઇશું.
AIIMS NORCET 06 Overview
| સંસ્થાનું નામ | ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ, નવી દિલ્હી |
| જાહેરાત ક્રમાંક | 28/2024 Dt. 26-02-2024 |
| જગ્યાનું નામ | નર્સીંગ ઓફિસર |
| પગાર ધોરણ | પે મેટ્રીકસ પ્રિ રીવાઇઝ્ડ પે બેન્ડ-ર, રૂ. 9300-34800, ગ્રેડ પે રૂ. 4600/- લેવલ-07 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17/03/2024 Till 05:00 PM |
| વેબસાઇટ | aiimsexams.ac.in |
AIIMS NORCET 2024 Education Qualification
ઉપસ્થિત રહેવા માટેના યોગ્યતાના ધોરણ – લાયકાત
૧. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ / રાજ્ય નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થા અથવા યુનિવર્સીટીમાંથીી બી.એસ.સી. (હોન.) નર્સિંગ / બી.એસ.સી.નર્સિંગ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/ રાજ્ય નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થા / યુનિવર્સીટીમાંથી બી.એસ.સી. (પોસ્ટ સર્ટીફીકેટ) / પોસ્ટ – બેઝિક બી.એસ.સી. નર્સિંગ.
ર. નર્સ અને મિડવાઇફફ રાજ્ય અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ.
અથવા
૧. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ / રાજ્ય નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થા / બોર્ડ અથવા કાઉન્સિલમાંથી જનરલ નર્સિંગ મિડવાઇફરીમાં ડિપ્લોમા.
ર. નર્સ અને મિડવાઇફરી ટેસ્ટ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ.
૩. સર્વે ઉમેદવારો એઇમ્સ માટે લાગુ પડતી શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછી પ૦ બેડવાળી હોસ્પિટલમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
નોંધ : જરૂરી માપદંડ તરીકે અને માન્ય થવા માટે બે વર્ષનો અનુભવ જરૂરી લાયકાત મેળવ્યા બાદનો રાજ્ય / ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રેશન સાથેનો અનુભવ હોવો જોઇએ.
AIIMS NORCET Recruitment 2024 Age
૧૮ થી ૩૦ વર્ષની વચ્ચે. (ઓનલાઇન અરજીની છેલ્લી તારીખે ઉંમર ગણવામાં આવશે.)
સંસ્થા / હોસ્પિટલના ભરતી નિયમો મુજબ ઉંમરમાંં છૂટછાટ મળવાપાત્ર થશે.
AIIMS NORCET Application Fee
૧. જનરલ / ઓબીસી માટે રૂ. 3400/-
ર. એસસી / એસટી / ઇડબલ્યુએસ માટે રૂ. 2400/-
૩. દિવ્યાંગ માટે શૂન્ય
અરજી ફી ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેન્કીંગ દ્વારા ચૂકવી શકાશે. નિયત અરજી ફી ભર્યા વગરની અરજી નામંજૂર કરવામાં આવશે. ટ્રાન્ઝેકશન / પ્રોસેસીંગ ફી જો કોઇ હોય તો ઉમેદવારે બેન્કને ચૂૂૂૂૂકવવાની રહેશે. અરજી ફી કોઇપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
NORCET-06 Refund of Application Fee
અનુ. જાતિ અને અનુ. જનજાતિના પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને પરીણામની જાહેરાત પછી પ્રમાણપત્રની ચકાસણી પછીના તબક્કે અપલોડ કર્યા પછી પરત આપવામાં આવનાર છે.
AIIMS NORCET Preliminary Exam and Mains Exam Date
પ્રથમ તબક્કા માટે ઓનલાઇન (સી.બી.ટી.) : NORCET પ્રિલિમનરી પરીક્ષા તા. 14/04/2024 (રવિવાર)
બીજા તબક્કા માટે ઓનલાઇન (સી.બી.ટી.) : NORCET મેઇન્સ પરીક્ષા તા. 05/05/2024 (રવિવાર)
AIIMS NORCET-06 Recruitment General Instruction and Syllabus
| સામાન્ય સૂચનાઓ, ઉંમર છૂટછાટ, જાતિ / કેટેગરી પ્રમાણપત્ર, રૂલ્સ ઓફ સ્કાઇબ એન્ડ કોમ્પેનસેટરી ટાઇમ અને તેની યોગ્યતા વિશે, ના વાંધા પ્રમાણપત્ર, વિશે, કોઇપણ લીટીગેશન વિશે, Pattern & Scheme of Examination ( Prelim & Mains Exam) વિશે, Syllabus વિશે, Preparation of Merit List & Allocation of Seats વિશે, GUIDELINES / INSTRUCTIONS TO FILL APPLICATION FORM વિશે, જયુરીડીકશન વિશે, જુદી જુદી એઇમ્સમાંની ખાલી જગ્યાઓ વિશેની માહિતી જાણવા માટે | Click Here |
AIIMS NORCET 06 Particular Important Dates
| Particular | Start date | Closing date |
| Online Registration for Application | 26-02-2024 | 17/03/2024 (05:00 PM) |
| Windows for Correction / Edit in Registration form (If any) | 18/03/2024 | 17/03/2024 (20:00 PM) |
| Status of Registration and last date of correction of rejected images / other deficiencies | 25/03/2024 | 29/03/2024 (05:00 PM) |
| information about city of Examination Centre | One week before the Examination | |
| Upload Admit Card | Sunday, 14/04/2024 | |
| Date of Stage II Examination | Sunday, 05/05/2024 | |
| Results | To be announced in due course of time | |
| Examination Centres | Cities all Over India |
AIIMS NORCET Recruitment Online Apply Important Link
| સત્તાવાર વેબસાઇટ | Click Here |
| જાહેરાત જોવા માટે | Click Here |
| ઓનલાઇન અરજી કરવા માટે | Click Here |
| Join | |
| Telegram | Join |
Chief Legal Aid Defense Counsel Recruitment 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
Gujarat Industrial Power corporation Recruitment 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
આસીસ્ટન્ટ સ્કીલ કોઓડીનેટર ભરતી 2024 ની જાહેરાત જોવા અહીં ક્લિક કરો.
AIIMS NORCET Recruitment 2024 Notification
