📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

ABP Fellow Surendranagar Recruitment 2024

📰 Latest Job

ABP Fellow Surendranagar Recruitment 2024 : કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાએ સાયલા તાલુકાના એસ્પીરેશન બ્લોક પ્રોગ્રામના અમલીકરણ માટે Aspirational Block Fellow ની જગ્યા ભરવા માટે સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં તા.૬-૩-ર૦ર૪ ના રોજ જાહેરાત આપેલ છે. જાહેરાત ભરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

ABP Fellow Recruitment 2024 : આ લેખમાં આપણે એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલોનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાતની વિગત, જ્ઞાન, સ્કીલ્સ, અનુભવ અને જગ્યાની મુદત, વળતર, કેવી રીતે અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરી, વિગતો ભરી, સાધનિક કાગળો સાથે કોને મોકલવો, પસંદગીની પ્રક્રિયા વિગેરે વિગતો જોઇશું.

ABP Fellow overview

સંસ્થાકલેકટર કચેરી, સુરેન્દ્રનગર
જગ્યાનું નામએસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ ફેલો
જગ્યાની સંખ્યા૧ (એક)
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ06/02/2024
અરજી કરવાની છેલ્લી તારીખ12/03/2024 Till 06:00 PM
ફરજનું સ્થળસાયલા તાલુકો
મહેનતાણુંરૂ. 55000/- પ્રતિ માસ.
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન

Application Fee

કોઇપણ જાતની કોઇ ફી રાખવામાં આવેલ નથી એટલે કે નિઃશુલ્ક અરજી કરી શકાય છે.

Jobs for ABP fellow Qualification & Skills

  • પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાંથી કોઇપણ વિષયની અનુસ્નાતકની ડીગ્રી.
  • ડેટા વિશ્લેષણ અને પ્રેઝન્ટેશન સ્કીલ.
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય.
  • સારી કોમ્યુનિકેશન સ્કીલ ધરાવતા હોવા જોઇએ.
  • સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ.

ABP Fellow Recruitment 2024 experience

ડેવલપમેન્ટ / રૂરલ પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરેલાને પ્રાધાન્ય આપશે.

(વધુ વિગત માટે વેેેેેેબસાઇટ પરની વિગતવાર જાહેરાત વાંચવી)

ABP Fellow How to Sent Application

નિયત નમૂનાનું ફોર્મ નીચે આપેલ લીન્ક પરથી ડાઉનલોડ કરી, વિગતો ભરી, સાધનિક કાગળો નીચે દર્શાવેલ સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / કુરીયર મારફતે તા.૧ર-૩-ર૦ર૪ સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં મોકલવાનું રહેશે.

સરનામું : જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા આયોજન કચેરી, ‘‘આયોજન ભવન’’ પ્રથમ માળ, કલેકટર કચેરી કંપાઉન્ડ, ટાવર રોડ, સુરેન્દ્રનગર, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર – 363 001.

ABP Fellow Selection Process

શોર્ટલીસ્ટ કરવામાં આવેલ ઉમેદવારોને ઇ-મેઇલથી રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk-In-Interview) માટે જાણ કરવામાં આવશે.

Important Link

સત્તાવાર વેબસાઇટClick Here
નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરવા તથા વિગતવાર જાહેરાત જોવા માટેની વેબસાઇટClick Here

નિયત નમૂનાની અરજીમાં વિગતો ભરી બિડાણ (બિડાણ Scan કરવાના રહેશે) સાથે ઇ-મેઇલ મારફતે અરજી મોકલવાની રહેશે.

ABP Fellow For Surendranagar News Paper Advertisement

ABP Fellow Dang ની જાહેરાત જુઓ

Legal Advisor Recruitment 2024

GFRF Recruitment 2024 | Gujarat Forestry Research Foundation Recruitment 2024 | ગુજરાત વનસંવર્ધન સંશોધન ફાઉન્ડેશન ભરતી 2024

AIIMS NORCET Recruitment 2024 | Nursing Officer Recruitment 2024 | એઇમ્સ નવીદિલ્હી નર્સીંગ ઓફીસર ભરતી 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *