Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Child Protection office Chhotaudepur Bharati 2024

Child Protection office Chhotaudepur Bharati 2024 જે ઉમેદવારોને છોટાઉદેપુર ખાતે Out reach workar, Assistant cum data entry operator, Storekeeper cum Accountant, Paramedical Staff, Cook, Helper cum Night watchman, Housekeeper ની જગ્યા પર કરાર આધારીત નોકરી કરવા ઇચ્છુક હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સભ્ય સચિવ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા ભરતી પસંદગી સમિતિ, છોટાઉદેપુરે એક ઉત્તમ તક આપેલ છે.

Child Protection office Chhotaudepur Bharati 2024 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય દ્વારા અમલમાં મુકાયેલ Mission Vatsaly Yojana હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર જિલ્લાની જુદી જુદી સંસ્થાઓ માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. આ જગ્યાઓ ઉપર અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ઝીણવટથી જાહેરાત વાંચવી.

Child Protection office Chhotaudepur Bharati 2024 vacancy

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, છોટાઉદેપુર
જગ્યાનું નામઆઉટ રીચ વર્કર – 01, આસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર – 01, સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ-01, પેરા મેડીકલ સ્ટાફ-01, કૂક (રસોયા) – 01
હાઉસકીપર – 01, હેલ્પર કમ નાઇટ વોચમેન-01
માસિક ફિક્સ મહેનતાણુંજગ્યા મુજબ અલગ અલગ
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection office Chhotaudepur Bharati 2024 Educational Qualification, Experience, Pay, Age etc. :

જિલ્લા બાળ સુરક્ષા એકમ, છોટાઉદેપુર ખાતેની ખાલી જગ્યા

Post Name : Out Reach Worker :

Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧ર પાસ કરેલ હોવું જોઇએ.

Experience : સરકારી / અર્ધ સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ. અનુભવીને અગ્રતા આપવામાં આવશે.

Age : 21 to 40 Yrs

સંસ્થાનું નામ : જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ છોટાઉદેપુરની ખાલી જગ્યા

Post Name : Assistant Cum Data Entry Operator :

Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12318/-

Educational Qualification : માન્ય બોર્ડ / ઇન્સ્ટીટ્યુટમાંથી 12th પાસ

કોમ્પ્યુટરની ડિપ્લોમા / સર્ટીફીકેટ કોર્ષ.

Experience : સરકારી / અર્ધ-સરકારી / સંસ્થાનો ઓછામાં ઓછો 1 (એક) વર્ષનો અનુભવ. ઉમેદવારના કામના અનુભવને ધ્યાને લેવામાં આવશે.

Age : 21 to 40 Yrs

સંસ્થાનું નામ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, છોટાઉદેપુરની ખાલી જગ્યા

Post Name : Store-keeper cum Accountant :

Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 18536/- (Fix)

Educational Qualification : માન્ય યુનિવર્સીટીની ગણિત વિષય સાથેના સ્નાતકની ડીગ્રી.

Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટર અને ટેલીનું કૌશલ્ય ધરાવતા હોવા જોઇએ.

Age : 21 to 40 Yrs

Post Name : Para Medical Staff

Pay Scale : ચૂકવવાનું માનદ માસિક વેતન Rs. 12318/- (Fix)

Educational Qualification : ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing ની ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

Experience : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ

Post Name : Cook (રસોયા)

Pay Scale : ચૂકવવાનું માસિક ફિક્સ પગાર Rs. 12026/-

Educational Qualification : માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ.

Experience : સંબંધિત ક્ષેત્રનો ૧ (એક) વર્ષનો અનુભવ

Age : 21 to 40 Yrs.

Post Name : Helper cum Night watchman

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)

Educational Qualification : ધોરણ-10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.

Experience : અનુભવ માંગેલ નથી.

Age : 21 to 40 Yrs

Post Name : Housekeeper

Pay Scale : ચૂકવવાનું માનદ વેતન Rs. 11767/- (Fix)

Educational Qualification : ધોરણ 10 પાસ સરકાર માન્ય બોર્ડનું પ્રમાણપત્ર.

Experience : અનુભવ માંગેલ નથી.

Age : 21 to 40 Yrs

Child Protection office Bharati Documents Required |

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી, બાયોડેટા (પાસપોર્ટ સાઇઝના ર ફોટાગ્રાફ અલગથી)
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ. / S.S.C. બોર્ડ ક્રેડીટ પ્રમાણપત્ર)
  • ધોરણ 10 / 12 / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • કોમર્સ ના સ્નાતક ગણિત વિષય સાથેની માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • ANM (Auxiliary Nurse and Midwife), GNM (General Nursing and Midwife), B.Sc Nursing નું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • ટેલીનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • ઓળખનો પુુુુુરા : સરકાર માન્ય કોઇપણ એક પુરાવો (આધાર કાર્ડ / પાન કાર્ડ / ઇલેકશન કાર્ડ૯
  • રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection office Chhotaudepur Bharati 2024 Important Note :

  • ઇચ્છુક ઉમેદવારોએ એક કરતાં વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરૂં નામ, સરનામું, સંપર્ક નંબર (મોબાઇલ નંબર) ની વિગતો તથા પ્રમાણપત્રો, અનુભવ અને અન્ય વિગતોની સ્વપ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અરજીમાં જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ તથા જે સંસ્થા માટે અરજી કરી હોય તેનું નામ ફરજીયાત સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે.
  • ઉમેદવારે Walk in Interview માટે તારીખ, સમય અને સ્થળે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના પુરાવાના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત નકલો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  • સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનના નિયત સમય બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન થશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર થશે નહીં.

Child Protection office Chhotaudepur 2024 Selection Process | Walk in Interview

આવેલા ઉમેદવારોમાંથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Walk In Interview Date : 10/12/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં, છોટાઉદેપુર.

Visit : Gujarat State Child Protection Society Wbsites : Click Here

Child Protection office Chhotaudepur Bharati 2024 Advertisement Notice Out

Child Protection Office Chhotaudepur

Read Also :

Smc Recruitment 2024 for Verious Fire Officer Post
એડી ચીફ ફાયર ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર, ફાયર ઓફીસર, સબ ઓફીસર (ફાયર)
Click Here
Gyan Sahayak Prathmik Recruitment 2024Click Here
SRFDCL Recruitment 2024 for the Garden Supervisor Post | SRFDCL Bharati 2024 for the Garden Supervisor Post | ગાર્ડન સુપરવાઇઝરની ભરતી 2024Click here
ICMR NIOH Recruitment 2024 : Apply for Latest Vacancies Click here
GPSC STI Consent to attend the preliminary test 2024 | રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટીમાં હાજરી આપવા સંમતિ આપવા બાબત.Click here
gpsc Meleria officer recruitment 2024 | Gpsc Vacancy 2024 | ગુજરાત જાહેર સેવા આયોગ – આરોગ્ય સેવા વર્ગ-ર ની ભરતી – ર૦ર૪Click here
Child Protection offce Banaskantha Walk-In-Interview 2024 Click Here

FAQ

જગ્યાની મુદત કેટલા સમય માટેની છે ?

૧૧ માસની મુદત માટે છે.

જગ્યાની ભરતી કાયમી છે કે હંગામી ?

હંંગામી ૧૧ માસના કરાર આધારીત છે.

ઓનલાઇન અરજી કરવાની છે ?

ઓફલાઇન અરજી લઇને વોક ઇન ઇન્ટરવ્યૂમાં પસંદગી માટે હાજર રહેવાનું છે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment