VNSGU Recruitment 2024 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ જગ્યાએ ભરતી કરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન આવેદનપત્ર મંગાવેલ છે. આ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
VNSGU Recruitment 2024 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેનો લાભ ગ્રેજ્યુએટ્સ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો લઈ શકે છે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છે. એ માટેની તમામ જરૂરી વિગતો આ લેખમાં આપવામાં આવી છે, જેમ કે પદનું નામ, શૈક્ષણિક લાયકાત, વેતન, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અને અન્ય જરૂરી સૂચનાઓ વાંચવા માટે નીચેની વિગતો વાંચો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો જેેેવા કે કલાર્ક, માળી, પટાવાળાની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવાર 22 ડિસેમ્બર (સાંજે 5 વાગ્યે) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
VNSGU Recruitment 2024 Various Post Overview |
સંસ્થાનું નામ | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી |
જાહેેેેરાત ક્રમાંક | જન/જાહેરાત/૭૯/ર૦ર૪ તા.૪-૧ર-ર૦ર૪ |
જગ્યાનું નામ | વિવિધ જગ્યાઓ |
જગ્યાની મુદત | ૧૧ માસ |
ભરતી પ્રક્રિયા | તદ્દન હંગામી / કરાર આધારીત / રોજમદાર ધોરણે |
વેબસાઇટ | vnsgu.ac.in/ |
VNSGU Recruitment 2024 Various Post Educational qualification, pay, experience etc.
જગ્યાનું નામ અને લાયકાત:
જગ્યા : પ્રોગ્રામર
પગાર : 32000/- ફિક્સ
શૈક્ષણિક લાયકાત : કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા PGDCA /B.E.
અનુભવ : યુનિવર્સીટી કક્ષાનો ૩ વર્ષનો.
જગ્યા : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
પગાર : રૂ. 45,000/- ફિક્સ માસિક પગાર
શૈક્ષણિક લાયકાત : સી.એ.ની આઇસીએઆઇની હોવી જોઇશે.
અનુભવ : બે વર્ષનો હોવો જોઇએ.
ડાયરેકટર / ઇન ડાયરેકટ ટેક્ષના જાણકાર
વય : વધુમાં વધુ 50 વર્ષ.
જગ્યા : સહાયક પ્લેસમેન્ટ ઓફીસર
પગાર : રૂ. 40,000/- ફિક્સ માસિક પગાર
શૈક્ષણિક લાયકાત :
MBA / MLW / MHRD / (HRM & LR), MSW માં પપ ટકા માર્કસ સાથે અનુસ્નાતક.
અનુભવ : 5 વર્ષનો સરકારી / અર્ધ સરકારી, સંસ્થાકીય અથવા સ્થાનિક સ્વરાજ્યની કચેરીનો
જગ્યાનું નામ : કલાર્ક (નોન ટેકનિકલ)
પગાર : રૂ. 550/- પ્રતિદિન
શૈક્ષણિક લાયકાત : સ્નાતક તથા કોમ્પ્યુટર જાણકાર / શ્રુુતિ-એલએમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઇપીંગ જાણકારને અગ્રિમતા.
જગ્યાનું નામ : કલાર્ક (ટેકનિકલ)
પગાર : રૂ. 650/- પ્રતિદિન
શૈક્ષણિક લાયકાત : BCA/BE/BSc/MCA/ME/MSc પાાસ તથા કોમ્પ્યુટર જાણકાર / શ્રુુતિ-એલએમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઇપીંગ જાણકારને અગ્રિમતા.
જગ્યાનું નામ : માળી
પગાર : રૂ. 700/- પ્રતિદિન
વય : ઓછામાં ઓછી 18 વર્ષ.
જગ્યાનું નામ : સુથાર
પગાર : રૂ. 800/- પ્રતિદિન
વય : ઓછામાં ઓછી 18 વર્ષ.
અનુુુુભવ : સુથારીકામનો 3 વર્ષનો.
કલાર્ક / માળી / સુથાર માટે પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- કમ્પ્યુટર ટેસ્ટ
- સ્કિલ ટેસ્ટ
VNSGU Recruitment 2024 Various Post Online Apply
- VNSGU પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
- જરૂરી દસ્તાવેજો અને લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે અપલોડ કરો.
- આ તમામ ડોક્યુમેન્ટ સચોટ અને સહી સાથે મૂકવા.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- ઉમેદવારે રોજગારી કચેરીમાં નોંધણી કરાવી તે કાર્ડ સાથે અપલોડ કરવું પડશે.
- એસસી/એસટી/એસઇબીસી ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.
- પસંદગી પામેલ ઉમેદવારને ફિક્સ વેતન મળવાપાત્ર થશે.
VNSGU Recruitment 2024 Various Post Important Links
Online Apply | Click Here |
Official Website | Click Here |
For Detail Advertisement | Click Here |
vnsgu recruitment 2024 various post last date | 22-12-2024 18.00 PM |
VNSGU Recruitment 2024 Various Post notification
