WhatsApp Telegram

VNSGU Recruitment 2024 Various Post

1 min read Updated:
VNSGU Recruitment 2024 Various Post

VNSGU Recruitment 2024 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ જગ્યાએ ભરતી કરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન આવેદનપત્ર મંગાવેલ છે. આ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

VNSGU Recruitment 2024 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેનો લાભ ગ્રેજ્યુએટ્સ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો લઈ શકે છે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છે. એ માટેની તમામ જરૂરી વિગતો આ લેખમાં આપવામાં આવી છે, જેમ કે પદનું નામ, શૈક્ષણિક લાયકાત, વેતન, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અને અન્ય જરૂરી સૂચનાઓ વાંચવા માટે નીચેની વિગતો વાંચો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો જેેેવા કે કલાર્ક, માળી, પટાવાળાની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવાર 22 ડિસેમ્બર (સાંજે 5 વાગ્યે) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

VNSGU Recruitment 2024 Various Post Overview |

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
જાહેેેેરાત ક્રમાંકજન/જાહેરાત/૭૯/ર૦ર૪ તા.૪-૧ર-ર૦ર૪
જગ્યાનું નામવિવિધ જગ્યાઓ
જગ્યાની મુદત૧૧ માસ
ભરતી પ્રક્રિયાતદ્દન હંગામી / કરાર આધારીત / રોજમદાર ધોરણે
વેબસાઇટvnsgu.ac.in/

VNSGU Recruitment 2024 Various Post Educational qualification, pay, experience etc.

જગ્યાનું નામ અને લાયકાત:

કલાર્ક / માળી / સુથાર માટે પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • કમ્પ્યુટર ટેસ્ટ
  • સ્કિલ ટેસ્ટ

VNSGU Recruitment 2024 Various Post Online Apply

  1. VNSGU પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
  2. જરૂરી દસ્તાવેજો અને લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે અપલોડ કરો.
  3. આ તમામ ડોક્યુમેન્ટ સચોટ અને સહી સાથે મૂકવા.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • ઉમેદવારે રોજગારી કચેરીમાં નોંધણી કરાવી તે કાર્ડ સાથે અપલોડ કરવું પડશે.
  • એસસી/એસટી/એસઇબીસી ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.
  • પસંદગી પામેલ ઉમેદવારને ફિક્સ વેતન મળવાપાત્ર થશે.

VNSGU Recruitment 2024 Various Post Important Links

Online ApplyClick Here
Official WebsiteClick Here
For Detail AdvertisementClick Here
vnsgu recruitment 2024 various post last date22-12-2024 18.00 PM

VNSGU Recruitment 2024 Various Post notification

Narmad University recruitment 2024
✅ Link copied!