📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

VMC Recruitment 2025 for Peon and other 31 posts | સિક્યુરીટી ગાર્ડ, પ્યુન વગેરે 31 ભરતી 2025

VMC Recruitment 2025 for Peon and other posts ડે. મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગના અર્બન પી.એચ.સી. સેન્ટર ખાતે આઉટસોર્સીંગથી સિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય,આયા, વોચમેન, સફાઇ સેવક / સ્વીપરની ભરતી કરવા માટે તા. 26-12-2024 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરી નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છેે.

VMC Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં સિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય,આયા, વોચમેન, સફાઇ સેવક / સ્વીપરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, પસંદગીની પ્રક્રિયા વગેરે વિશે જોઇશું. મિત્રો આ જગ્યા માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

VMC Recruitment 2025 for Peon and other posts Overview

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, વડોદરા
જાહેરાત ક્રમાક અને તારીખ908/2024-25, Dt. 26-12-2024
જગ્યાઓના નામસિક્યોરીટી ગાર્ડ, પટાવાળા, વોર્ડ બોય, આયા,
વોચમેન, સફાઇ સેવક / સ્વીપર
જગ્યાઓની સંખ્યાકુલ ૩૧ જગ્યા
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી ફીનિ:શુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખ02-01-2025 (23.59 PM)
વેબસાઇટvmc.gov.in

VMC Recruitment 2025 Vacancy Details

જગ્યાનું નામસંખ્યા
સિક્યોરીટી ગાર્ડ (24*7 અર્બન પી.એચ.સી.)10
પટાવાળા (અર્બન સી.એચ.સી.)02
વોર્ડ બોય (અર્બન સી.એચ.સી.)07
આયા (અર્બન સી.એચ.સી.)02
વોચમેન (અર્બન સી.એચ.સી.)09
સફાઇ સેવક /સ્વીપર (અર્બન સી.એચ.સી.)01
કુલ ::-31

VMC Recruitment 2025 for Peon and other posts Eligibility criteria

જગ્યાનું નામસંખ્યાશૈક્ષણિક લાયકાતફિક્સ પગાર (પ્રતિમાસ)
સિક્યોરીટી ગાર્ડ (24*7 અર્બન પી.એચ.સી.)10ધોરણ-૮ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન. એક્સ આર્મી સર્વિસમેનને પ્રાધાન્યશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
પટાવાળા (અર્બન સી.એચ.સી.)02ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ તથા અંગ્રેજી જાણકારને પ્રાધાન્યશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
વોર્ડ બોય (અર્બન સી.એચ.સી.)07ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ.શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
આયા (અર્બન સી.એચ.સી.)02ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ તથા ૩ વર્ષનો અનુભવ.શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
વોચમેન (અર્બન સી.એચ.સી.)09ધોરણ-૮ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન. એક્સ આર્મી સર્વિસમેનને પ્રાધાન્યશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
સફાઇ સેવક /સ્વીપર (અર્બન સી.એચ.સી.)01ધોરણ-૪ પાસ, સફાઇ કામગીરી કરી શકે તેવા.શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર

VMC Recruitment 2025 for Peon and other posts Documentation :

  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ / જન્મનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ
  • ધોરણ 3, 7, 8 પાસ હોવાની માર્કશીટ
  • એક્સ આર્મીમેન હોવાનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર / ઇ-મેઇલ એડ્રેસ
  • આધાર કાર્ડ / જાતિ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • અન્ય કોઇ હોય તો.

How to Apply :

  • ઉમેદવારે કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે www.vmc.gov.in પર ક્લિક કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
  • ત્યારબાદ ખુલેલ Online Recruitment Application વિન્ડોમાં ઉમેદવારે પોતાની તમામ વિગતો ચોકસાઇપૂર્વક ભરવાની છે.
  • ઉમેદવારે અસલ પ્રમાણપત્રો તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરીને અપલોડ કરવાના છે.
  • છેલ્લે Submit પર ક્લિક કરવાથી અરજી સફળતાપૂર્વક થઇ જશે, તેની પ્રિન્ટ આઉટ અચૂકપણે લઇ લેવી, જેથી ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ સમયે કામમાં આવશે.

Selection Process :

ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે અને લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવ મુજબ પસંદગી કરવામાં આવનાર છે.

VMC Recruitment 2025 Links and Dates :

ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ26-12-2024 (13.01 PM)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ02-01-2025 (23.59 PM)
વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
Guideline for filling Online Recruitment ApplicationClick Here
ઓનલાઇન એપ્લાય કરવા માટેClick Here
Official WebsiteClick Here

VMC Recruitment 2025 Advertisement Out

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *