📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 | Viramgam NagarPalika Bharati for City Managaer SWM Post 2024 | વિરમગામ નગરપાલિકા સિટી મેનેજર SWM રિક્રૂટમેન્ટ ર૦ર૪

📰 Latest Job

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 : સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ સિટી મેનેજર SWM ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકા, વિરમગામે તા. 27-11-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો વિરમગામ નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વ્યવસાયિકો માટે પદો ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.

Viramgam NagarPalika Bharati for City Managaer SWM Post ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.

Viramgam NagarPalika Bharati for City Managaer SWM Post 2024 Vacancy :

સંસ્થાનું નામવિરમગામ નગરપાલિકા, વિરમગામ, જિ.અમદાવાદ
જાહેરાત ક્રમાંક737, 25-11-2024
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ27-11-2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧પ
જગ્યાનું નામસીટી મેનેજર (એસડબલ્યુએમ)
City Manager SWM
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારીત
અરજી ફીનિઃશુલ્ક

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 Educational Qualifications |

B.E. / B.Tech-Environment
B.E. /B.Tech Civil/
M.E./M.Tech-Environment
M.E./M.Tech Civil.

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 Experience |

સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની સીટી મેનેજર SWM ની જગ્યા માટે 1 વર્ષનો ડીગ્રી મેળવ્યા બાદનો અનુભવ હોવો જોઇએ.

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 Salary Package |

સીટી મેનેજર (એસ.ડબલ્યુ.એમ.) ની જગ્યા માટે માસિક ફિક્સ પગાર રૂ. 30,000/- આપવામાં આવનાર છે.

viramgam nagar palika recruitment apply online |

સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, વિરમગામ નગરપાલિકા, વિરમગામને ઉદ્દેશીને જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-15 માં અરજી તથા બિડાણમાં જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો અને અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ, વિરમગામ 382150 જિ. અમદાવાદને દિન-15 માં મોકલવાની રહેશે.

અરજીના કવર પર જગ્યાનું નામ, સરનામું તથા મોબાઇલ નંંબરનો સ્પષ્ટ અચૂૂક ઉલ્લેખ કરવાનો રહેશે.

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 Selection Process |

Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત City Managaer SWM Post માટે Walk In Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે.

Viramgam NagarPalika City Manager SWM Recruitment Notification out 2024 :

Viramgam Nagarpalika City Managar SWM Recruitment Date : 27-11-2024

Viramgam Nagarpalika City Manager SWM Aplly Last Date : 15 Days (Apply within 15 days of the publication of the advertisement)

Viramgam NagarPalika City Manager SWM Recruitment
Read Also | Kalol NagarPalika Recruitment 2024 City Manager SWM | Click Here

Swachh Bharat Mission Urban 2.0 :

Solid Waste Management

Swachh Bharat Clean Bharat

Clean Tolilet Campaign 2024

Swachh survekshan

BEHAVIOR CHANGE INTERVENTIONS

Swachhata Hi Seva

Swachh Bharat Divas 2nd October 2024

Safai Apnao Bimaari Bhagao

Swachh Tirth Campaign

FAQ

સિટી મેનેજર SWM ની જગ્યા કેટલી મુદત માટે ભરવાની છે ?

હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે?

ઓફલાઇન અરજી કરવાની છે.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે પસંદગી કેવી રીતે થનાર છે ?

ઓફલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા ઉમેદવારોને પત્ર / ઇ-મેઇલ કે મોબાઇલ દ્વારા જાણ કરી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

4 responses to “Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024 | Viramgam NagarPalika Bharati for City Managaer SWM Post 2024 | વિરમગામ નગરપાલિકા સિટી મેનેજર SWM રિક્રૂટમેન્ટ ર૦ર૪”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *