📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Vapi Maha Nagarpalika Recruitment 2025 for 32 Post

Vapi Maha Nagarpalika Recruitment 2025 for 32 Post નાયબ મ્યુનિસિપલ કમિશનર વાપી મહાનગરપાલિકાએ તા.31-1-2025 ના દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં વાપી મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે લીગલ ઓફિસર, કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ એન્જીનીયર, ફિલ્ડ સુપરવાઇઝર અને ટેક્ષ ઇન્સ્પેકટરની 32 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તા.07-02-2025 સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Vapi Nagarpalika Bharati 2025 for Various Post આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

સંસ્થાનું નામવાપી મહાનગરપાલિકા, વાપી જિ.. વલસાડ
જાહેરાત ક્રમાંકમાહિતી/વલસાડ/591/2025
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ31/01/2025
જગ્યાનું નામજુદી જુદી 32 જગ્યાઓ
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview)
અરજી ફીનિ:શુલ્ક
અરજી મોકલવાની છેલ્લી તારીખ07/02/2025

Vapi Maha Nagarpalika Recruitment Vacancy 2025

જગ્યાનું નામખાલી જગ્યાની સંંખ્યા
લીગલ ઓફિસર01
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર20
સબ ઓડિટર01
સબ એકાઉન્ટન્ટ01
આસિસ્ટન્ટ એન્જીનીયર04
ફિલ્ડ સુપરવાઇઝર03
ટેક્ષ ઇન્સ્પેકટર02

Vapi Maha Nagarpalika Recruitment Eligibility criteria 2025

વાપી મહાનગરપાલિકાની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગારની વિગત નીચે મુજબ છે.

Vapi Maha Nagarpalika Recruitment Educational Qualification 2025

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
લીગલ ઓફિસરકાયદા સ્નાતકની ડીગ્રી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન.
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટરસ્નાતકની ડીગ્રી તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપીંગના જાણકાર અને અનુભવી.
સબ ઓડિટરબી.કોમ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપીંગના જાણકાર
સબ એકાઉન્ટન્ટબી.કોમ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપીંગના જાણકાર
આસિસ્ટન્ટ એન્જીનીયરબી.ઇ. સિવિલ
ફિલ્ડ સુપરવાઇઝરઆઇ.ટી.આઇ. ફીટર
ટેક્ષ ઇન્સ્પેકટરસ્નાતક તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપીંગના જાણકાર

Vapi Maha Nagarpalika Recruitment Experience 2025

જગ્યાનું નામઅનુભવ.
લીગલ ઓફિસરકોઇપણ કોર્ટમાં એડવોકેટ તરીકેનો 5 વર્ષનો અનુભવ.
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર2 વર્ષનો અનુભવ.
સબ ઓડિટર2 વર્ષનો અનુભવ.
સબ એકાઉન્ટન્ટ2 વર્ષનો અનુભવ.
આસિસ્ટન્ટ એન્જીનીયર2 વર્ષનો અનુભવ. (પાણી પુરવઠા અને ગટરના કામકાજના અનુભવીને પ્રાધાન્યતા.)
ફિલ્ડ સુપરવાઇઝર2 વર્ષનો અનુભવ. (પાણી પુરવઠા અને ગટરના કામકાજના અનુભવીને પ્રાધાન્યતા.)
ટેક્ષ ઇન્સ્પેકટર2 વર્ષનો અનુભવ. (ટેક્ષેેેશન અંગેની જાણકારીને પ્રાધાન્યતા.)

Vapi Maha Nagarpalika Recruitment Salary 2025

જગ્યાનું નામમાસિક ફિક્સ પગાર
લીગલ ઓફિસરRs. 30000/-
કલાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટરRs. 20000/-
સબ ઓડિટરRs. 25000/-
સબ એકાઉન્ટન્ટRs. 25000/-
આસિસ્ટન્ટ એન્જીનીયરRs. 35000/-
ફિલ્ડ સુપરવાઇઝરRs. 15000/-
ટેક્ષ ઇન્સ્પેકટરRs. 30000/-

How to Apply Vapi NagarPalika Bharati 2025

  • ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
  • અરજી ઓફલાઇન કરવાની છે. તેથી કોમ્પ્યુટર પર ટાઇપ કરવું અને તેમાં ઉમેદવારોનો મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અચૂક લગાડવાનો છે.
  • ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત નકલ અચૂક બીડવાની છે.
  • ઉમેદવારે તા.7-2-2025 કે તે પહેલાં વાપી મહાનગરપાલિકાને મોકલી આપવાની છે, જેનું સરનામું નીચે આપેલ છે.

Vapi NagarPalika Bharati Interview Documentation

  1. સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  2. જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  3. જાતિ પ્રમાણપત્રની નકલ.
  4. ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
  5. શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  6. સ્નાતક / કોમર્સ સ્નાતક / કાયદા સ્નાતકની ડીગ્રીની નકલ.
  7. બી.ઇ. સિવિલ ની ડીગ્રી.
  8. આઇ.ટી.આઇ. ફીટર ટ્રેડ પાસનું સર્ટીફીકેટ
  9. અંગ્રેજી તથા ગુજરાતી ટાઇપીંગમાં જી.સી.સી.નું પ્રમાણપત્ર.
  10. ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  11. રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Last Date of Vapi Maha Nagarpalika Recruitment 2025

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તા.07-02-2025 સુધીમાં કે તે પહેલાં પોતાની વિગતવાર અરજી (કે જેમાં મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ) તથા પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, વાપી મહાનગરપાલિકા, વાપી. ટાઉન પોલીસ સ્ટેશન પાસે, તા. વાપી, જિ. વલસાડને ફક્ત સ્પીડ પોષ્ટ / રજીસ્ટર્ડ એ.ડી. પોષ્ટથી અથવા રૂબરૂ અથવા mejakam.vpmc@gmail.com પર મોકલી આપવાની રહેશે.

Vapi NagarPalika Interview Date & Vanue:

ઇન્ટરવ્યૂ તારીખ11-02-2025 ને મંગળવાર
સમયસવારે 11.00 કલાકે
સ્થળવાપી મહાનગરપાલિકા-વાપી, વાપીની ચલા ઝોન કચેરી, ચલા દમણ રોડ, ચલા, વાપી.

Vapi NagarPalika Recruitment Selection Process 2025

મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇ-મેઇલ અથવા એસ.એમ.એસ. દ્વારા ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં આવેલ ઉમેદવારોના Interview લઇને ઉમેદવારોની પસંદગી કરાશે.

Vapi NagarPalika Official website Click Here

enagarpalika Click Here

Swachh Bharati Mission Urban 2.0 Click Here

Vapi Municipality Recruitment 2025 Important Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ07/02/2025
Walk In Interview તારીખ11/02/2025
WhatsApp Group Join
Telegram Group Join

Vapi Maha NagarPalika Recruitment 2025 Advertisement Out

Read Also :

Gandhinagar MDM Bharati 2025 કલેકટર ગાંધીનગરે પી.એમ. પોષણ યોજના માટે ગાંધીનગર જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ. સુપરવાઇઝરClick Here
Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025Click Here

FAQ

અરજી મોકલવાની છેલ્લી તારીખ શું છે ?

અરજી મોકલવાની છેલ્લી તારીખ 04-02-2025 છે.

ઇન્ટરવ્યૂની તારીખ કઇ છે ?

પાત્રતા ધરાવતા ઉમેદવારોને મહાનગરપાલિકા તા.7-2-2025 ના રોજ ઇન્ટરવ્યૂ માટે ઇ-મેઇલ કે એસ.એમ.એસ. દ્વારા હાજર રહેવા જાણ કરશે.

ઉમેદવારની પસંદગી થયા બાદ કરારના સમયગાળા દરમ્યાન કોઇ રજાઓ મળવાપાત્ર છે ?

કરારના સમયગાળા દરમ્યાન દર અંગ્રેજી માસ પ્રમાણે ૧ રજા મળવાપાત્ર છે.

કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ મહાનગરપાલિકા જગ્યા પર ચાલુ રાખશે ?

કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ છૂટા થયેલા ગણાશે.

2 responses to “Vapi Maha Nagarpalika Recruitment 2025 for 32 Post”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *