WhatsApp Telegram

GPSC Exam Calendar 2025-26 | ગુજરાત જાહેર સેવા આયોગે પ્રસિદ્ધ કરેલ વર્ષ 2025-26 માટેનું ભરતી કેલેન્ડર

1 min read Updated:
GPSC Exam Calendar 2025-26

GPSC Exam Calendar 2025-26 વર્ષ 2025-26 માટે વિવિધ પોસ્ટ્સ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા કેલેન્ડર (સંભવિત) તેની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર બહાર પાડવામાં આવ્યું છે. દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાના ભરતી કેલેન્ડરની જેમ આ વર્ષે પણ આયોગે ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરેલ છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો હવે વિગતવાર પરીક્ષા કેલેન્ડર મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ ચકાસી શકે છે. તમે GPSC ની સત્તાવાર વેબસાઇટ:- https://gpsc.gujarat.gov.in પરથી GPSC પરીક્ષા કેલેન્ડર 2025 ડાઉનલોડ કરી શકો છો.

GPSC Exam Calendar 2025-26: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ પર 2025-26 માટે વિગતવાર જાહેરાત/પરીક્ષા કેલેન્ડર બહાર પાડ્યું છે. આયોગે તમામ મુખ્ય પરીક્ષાઓ માટે જાહેરાતો, પરીક્ષા સમયપત્રક અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સની વિગતો અપલોડ કરી છે. GPSC દ્વારા આયોજિત મુખ્ય પરીક્ષાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ – https://gpsc.gujarat.gov.in પર ઉપલબ્ધ GPSC પરીક્ષા કેલેન્ડર 2025 ડાઉનલોડ કરી શકે છે.

GPSC Bharati Calendar 2025-26 Overview :

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
સેકટર-૧૦/એ, ‘‘પરીણામ’’ સર્કલ પાસે, છ રોડ, ગાંધીનગર – 382 010
વિષયવર્ષ 2024-25 માટેનું સંભવિત ભરતી કેલેન્ડર
કેલેન્ડર પ્રસિદ્ધ થયા તારીખ
ડાઉનલોડ કરવા માટેની સત્તાવાર વેબસાઇટ્સ.gpsc.gujarat.gov.in
ojas-gpsc.gujarat.gov.in

GPSC ની આગામી પરીક્ષાના વિગતવાર સમયપત્રકની PDF File GPSC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જો કે, તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તેને સીધા ડાઉનલોડ કરી શકો છો.

Official WebsiteClick Here
GPSC Calendar 2025Click Here
OJAS WebsiteClick Here

Public Examination Schedule to be published during the year 2025 :

GPSC દ્વારા જાહેર કરાયેલ વિગતવાર કેલેન્ડર મુજબ, GPSC એ 2025-26 માટે મુખ્ય જાહેરાતો, પરીક્ષા અને પરિણામનું સમયપત્રક અને અન્ય વિગતો માટે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું છે. નીચે આપેલા પગલાંને અનુસરીને તમે સત્તાવાર વેબસાઇટ પરથી વિગતોનું સમયપત્રક ડાઉનલોડ કરી શકો છો.

GPSC Bharati Calendar 2025 Out

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૩, વર્ગ-ર અને વર્ગ-૧ ની જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક / મુખ્ય પરીક્ષાની / રૂબરૂ મુલાકાતની પ્રસિદ્ધ કરેલ તારીખો સંભવિત છે અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં / વહીવટી કારણોસર કે કોઇપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. આયોગ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ (CBRT) પણ લઇ શકે છે.

UPSC Bhrati Calendar 2025 Out

ભારત સરકારનું યુનિયન પબ્લીક સર્વિસ કમિશને પણ વર્ષ ર૦રપ-ર૬ માટેની અખિલ ભારતીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરેલ છે. જે જોઇને ઉમેદવારો આગામી સ્પર્ધાત્મક પરીક્ષાની યોગ્ય અને પૂરજોશમાં તૈયાર કરી શકે છે. વર્ષ 2025-26 માટેના ભરતી કેલેન્ડર અને રીવાઇઝ્ડ ભરતી કેલેન્ડરને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

Public Service Commission Recruitment Calendar 2025 ભારતના તમામ રાજ્યોના જાહેર સેવા આયોગ વર્ષ ર૦રપ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરે છે, ઉમેદવારો નીચે મુજબ ડાઉનલોડ કરી શકે છે.

All India ServiceUPSCClick Here
RajasthanRPSCClick Here
West BengalWBPSCClick Here
KeralaKPSCClick Here
Madhya PradeshMPPSCClick Here
✅ Link copied!