SarikariLok.in

ગુજરાતની તમામ સરકારી નોકરીઓની માહિતી

Unjha NagarPalika Recruitment 2024

Unjha NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ઉંઝા નગરપાલિકાએ તેઓના હસ્તકના વર્ગ-૩ ના જુદા જુદા સંંવર્ગોમાંં પાંચ વર્ષ ફિક્સ પગાર માટે સીધી ભરતીથી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા ભરવા માટે ઓફલાઇન આવેદન પત્રો મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી.

Unjha NagarPalika Recruitment : આ લેખમાં આપણે ઊંઝા નગરપાલિકાઓની જુદી જુદી જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અગત્યની તારીખ અને લીન્ક તથા જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ જોઇશું.

Unjha NagarPalika Recruitment 2024 Overview

સંસ્થાનું નામ ઉંઝા નગરપાલિકા, ઉંઝા, જિ. વલસાડ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 01/03/2024
જગ્યાનું નામ વર્ગ-૩ ની જુદી જુદી જગ્યાઓ
જગ્યાની મુદત પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી
અરજી પ્રક્રિયા ઓફલાઇન
પસંદગીની પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
વેબસાઇટ unjhanagarpalika.org

Unjha NagarPalika Recruitment Various Posts Education Qualification Experience Pay

જગ્યાનું નામ સંખ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ
ઓફીસ સુુપ્રિન્ટેેન્ડ1અનુસ્નાતક, CCC પરીક્ષા પાસ35400-222400
Level-6
સી. કલાર્ક 1સ્નાતક, CCC પરીક્ષા પાસ25500-81100
Level-4
ટેક્ષ સુુપ્રિન્ટેેન્ડ1બી.કોમ સ્નાતક, CCC પરીક્ષા પાસ35400-112400
Level-6
ટેક્ષ ઇન્સ્પેેેેકટર 1સ્નાતક, CCC પરીક્ષા પાસ25500-81100
Level-4
મદદનીશ ઇજનેર
(ડીપ્લોમા મીકેનીકલ)
1ડીપ્લોમા મીકેનીકલ ઇજનેેર અને પાંંચ વર્ષનો અનુભવ તથા CCC પરીક્ષા પાસ 35400-112400
Level-6
વર્ક આસીસ્ટન્ટ 1સીવીલ ડ્રાફ્ટસમેન કોર્ષ પાસ સરકાર માન્ય CCC પરીક્ષા પાસ25500-81100
Level-4
ટાઉન પ્લાનર1બી.ઇ. સીવીલ તથા CCC પરીક્ષા પાસ39900-126600
Level-7
કોમ્યુુુનીટી ઓર્ગેનાઇઝર
(સમાજ સંગઠક)
2બી.એસ. ડબલ્યુ. / સમાજ શાસ્ત્ર વિષય સાથે સ્નાતક તથા CCC પરીક્ષા પાસ29200-92300
Level-5

NagarPalika Recruitment Important Notice

  • નિયત નમૂનાની અરજીમાં અરજી કરવાની છે જે નગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
  • દરેેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
  • અનામતના ઉમેદવારે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • વયમર્યાદા સરકારશ્રીના નિયમાનુસારની રહેશે. અનામત વર્ગના ઉામેદવારને નિયમાનુસાર છૂૂૂૂૂટછાટ મળશે. તા.01/03/2024 ના રોજ વય તથા શૈૈૈૈૈૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે.

Unjha NagarPalika Recruitment Application Fee

  • જનરલ કેટેગરીએ રૂ. 300/- ની અરજી ફી ચીફ ઓફીસરશ્રી, ઉંંઝા નગરપાલિકા, ઉંઝા ના નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેેેેશે.
  • બિન અનામત – અ.જા., અ.જ.જા., સા.અને શૈ.પ.વર્ગ અને ઇ.ડબલ્યુ.એસ.ના ઉમેદવારે કોઇ ફી ભરવાની રહેતી નથી.
  • કવર પર અરજી કરેલ જગ્યાનું નામ અચૂક લખવાનું રહેેેેશે

How to sent Application Unjha NagarPalika Recruitment

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસમાં (તા. 31/03/2024) સુધીમાં ચીફ ઓફીસરશ્રી, ઉંંઝા નગરપાલિકા, જિ. મહેસાણાને ફક્ત રજીસ્ટર પોસ્ટ એે.ડી. મોકલવાની રહેશે.

Unjha Nagarpalika Bharati Selection Process

સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટ લીસ્ટ દ્વારા.

Unjha Nagarpalika Bharati Helpline Nos.

ભરતી અંગેની પૂછપરછ માટે મહેકમ કલાર્ક શ્રી મુકેશભાઇ પટેલ (M) 98243 36216 પર સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે.

Important Links for Unjha NagarPalika Recruitment 2024

સત્તાવાર વેબસાઇટ Click Here
વિગતવાર જાહેરાત જોવા માટે ઉંઝા નગરપાલિકા વેબસાઇટClick Here
વિગતવાર જાહેરાત તથા અરજીફોર્મ E-nagar વેબસાઇટ પર જોવા માટેClick Here
નિયત નમૂનાનું અરજી ફોર્મ જોવા માટે Click Here
છેલ્લી તારીખ31/03/2024
WhatsApp Group Join
Telegram Group Join
માન્ય ઠરેલ અરજીઓની યાદી જોવા માટે Click Here
અમાન્ય ઠરેલ અરજીઓની યાદી જોવા માટે Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment