WhatsApp Telegram

Legal Advisor for the ACB Ahmedabad Recruitment 2024

1 min read Updated:
Legal Advisor for the ACB Ahmedabad Recruitment 2024

Legal Advisor for the ACB Ahmedabad Recruitment 2024 : લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની વિવિધ શાખાઓ તથા નામ. નીચલી કોર્ટ, હાઇકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટમાં ચાલતા તથા અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર થયેલા કે થનાર કેસો માટેે તેઓના હસ્તકની મદદનીશ નિયામક અમદાવાદ એકમની કચેરી, અમદાવાદ, વડોદરા અને ભૂજની કચેરી માટે કાયદા સલાહકારની જગ્યાઓ કરારના ધોરણે ભરતી કરવા માટે Legal Advisor for the ACB Ahmedabad Recruitment 2024 ની વર્તમાન પત્રમાં જાહેરાત આપેલ છે તથા Legal Advisor for the Legal Advisor for the ACB Office Recruitment 2024 ની બ્યુુરોની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓફલાઇન આવેદનપત્રો મંગાવેલ છે. ઓફલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. વિગતો નીચે મુજબ છે.

આ લેખમાં આપણે જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત અને અનુુુુભવ, અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ, પસંદગીની પ્રક્રિયા, અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરવાની અગત્યની લીન્ક તથા વર્તમાનપત્રમાં આવેલ જાહેરાતની વિગતો નીચે મુજબ જોઇએ.

૧.કાયદા સલાહકારની સંભવિત જગ્યા3  (ત્રણ) જગ્યા
ર.ઉંમર45 થી 62 વર્ષ
૩.પગારરૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ.
૪.સમયગાળો11 માસના કરાર આધારીત
૫.શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી
૬.નિયત ફોર્મવેબસાઇટ પેરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
૭.છેલ્લી તારીખતા. 15-03-2024
૮.વેેેેેેબસાઇટacb.gujarat.gov.in

(૧) મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમની કચેરી, અમદાવાદ – 01

(ર) મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમની કચેરી, વડોદરા – 01

(૩) મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમની કચેરી, ભૂજ – 01

માન્ય યુનિવર્સીટીમાંથી કાયદા સ્નાતકની પદવી.

નિવૃત્ત જજ / નિવૃૃૃૃત્ત જૂના પબ્લીક પ્રોસીકયુટરો / એ.સી.બી.ના કેસોના અનુભવી વકીલો.

કાયદા ક્ષેત્રમાં ૭ વર્ષનો અનુભવ, સેશન્સ કોર્ટમાં કેસ ચલાવેલા હોવા જોઇએ.

વધુ વેબસાઇટ પરની જાહેરાતમાં જૂઓો.

How to Apply Legal Advisor Post & Last Date

લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ વેબસાઇટ acb.gujarat.gov.in પરથી નિયત નમૂનો ડાઉનલોડ કરી વિગતો ભરી સાધનિક કાગળો સાથે નિયામકશ્રી, ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંંગલા નંં.૧૭, શાહીબાગ, અમદાવાદને તા. 15-03-2024 સુધીમાં સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

કોઇ અરજી રાખવામાં આવેલ નથી.

મળેલ અરજીઓમાંથી ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે કમિટી સમક્ષ હાજર રહેવાનુું રહેશે.

વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી, પરિશિષ્ટ-૧, ર તથા બોલીઓ અને શરતો જોવા માટે:Click Here
સત્તાવાર વેબસાઇટClick Here
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:15-3-2024 કચેરી સમય સુધીમાં રજીસ્ટર પો. એ.ડી. અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામું:નિયામકશ્રી, ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંંગલા નંં.૧૭, શાહીબાગ, અમદાવાદ
ACB Legal Advisor 2024
✅ Link copied!