Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Thasara NagarPalika Recruitment 2024 City Manager

Thasara NagarPalika Recruitment 2024 ઠાસરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અંતર્ગત City Manager (Mis/It) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા તા. 11-12-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઠાસરા નગરપાલિકા ખાતે નોકરી કરવા ઇચ્છતા લાયક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Thasara Nagar Palika Recruitment 2024 આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Thasara NagarPalika Bharati 2024 Overview :

સંસ્થાનું નામઠાસરા નગરપાલિકા
જાહેરાત ક્રમાંકમાહિતી-નડી-૪૭૬-ર૦ર૪
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ11/12/2024
જગ્યાનું નામCity Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦
(Swachh Bharat Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview)
અરજી ફીનિ:શુલ્ક
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ17/12/2024 મંગળવાર સવારે 11:00 કલાકે

City Manager Posts Educational Qualification Experience etc.

Post : City Manager (IT)

Educational Qualification :

B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/

B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT

B.E. / B. tech Computer Science Engineering

Experience : 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો)

Salary | રૂ. 30000/- (માસિક)

Thasar NagarPalika Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.

Thasara NagarPalika Walk In Interview માટે ઉપસ્થિત રહેવાનું સ્થળ :

ઠાસરા નગરપાલિકા કચેરી, ઠાસરા

Thasara NagarPalika Walk In Interview ની તારીખ અને સમય :

તા. 17/12/2024, 11.00 to 12.00 AM દરમ્યાન રૂબરૂ હાજર રહી પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ : બપોરે ૧.૦૦ કલાકે શરૂ થશે.

ભરતી અંગેેેની શરતો નગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળશે.

Thasara Nagar Palika Official website Click Here

Thasara NagarPalika Selection Process

નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Thasara NagarPalika City Manager Recruitment 2024 Advertisement out :

Thasara Nagarpalika recruitment 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment