📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

TCG Legal Consultant Recruitment 2025 | ગુુુુુજરાત પ્રવાસન નિગમમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025

TCG Legal Consultant Recruitment 2025 મેેેેેેેનેજીંગ ડીરેકટર, ગુુુુુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગરે તા.પ-ર-ર૦રપ ના દૈનિક વર્તમાન પત્ર સંદેશમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરીને તથા નિગમની વેબસાઇટ પર જાહેેેેરાત પ્રસિદ્ધ કરીને નિગમ ખાતે લીગલ કન્સલ્ટન્ટની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા. 19-02-2025 સુધીમાં આવેદનપત્ર મોકલી આપવા જણાવીને લાયકાત ધરાવતા નોકરીવાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

TCG Legal Consultant Bharati 2025 ગુજરાત પ્રવાસન નિગમની લીગલ કન્સલ્ટન્ટની કરાર આધારિત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું. મિત્રો, ઓફલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

TCG Legal Consultant Bharati 2025 Overview :

સંસ્થાનું નામગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખતા. 05-02-25
જગ્યાનું નામકાયદા સલાહકાર
જગ્યાની સંખ્યા02 (બે)
જગ્યાની મુદત11 માસના કરાર આધારિત
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત, ભારત
અરજી ફીનિઃશુલ્ક
અરજી કરવાની છેલ્લી તારીખતા. 19-02-2025
વેબસાઇટhttps://www.gujarattourism.com/

Legal Consultant Jobs in Gujarat Tourisom corp Eligibility Criteria :

Contactual Law Officer ની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરની વિગત નીચે મુજબ છે.

Post : Legal Consultant

Educational Qualification :

  • સરકાર માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની ડીગ્રી કાયદાની પ્રેેક્ટિસ માટે લાયક.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.
  • CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્ય.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી.

Experience :

  • ન્યૂનતમ 10 વર્ષનો સિવિલ અને જમીન બાબતોના લીટીગેશન અંગેના એડવોકેટ તરીકે અદાલતી પ્રેક્ટિસનો અનુભવ.
  • વકીલાતની ડીગ્રી મેળવ્યા બાદનો 10 વર્ષનો અનુભવ.
  • સ્નાતક પછી કરાર અંગેનો ૧૦ વર્ષનો સિવિલ અને જમીન બાબતના લીટીશનનો (સંયુક્ત અથવા અલગ) અનુભવ.

Age Limit : 18 વર્ષથી ઓછી નહીં.

Salary : દર માસે રૂ. 90000/- થી રૂ. 120000/- સુધીની રકમ.

How to apply Law Officer Job in Sachivalay :

  • ઉમેદવારે સૌપ્રથમ નિગમની વેબસાઇટ પરની જાહેરાત કાળળજીપૂર્વક વાંચીને પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • ઉમેદવારે કોમ્પ્યુટર ટાઇપ કરાવેલ CV (Curriculam Vitae) / Resume સાધનિક દસ્તાવેજો સાથે Email ID : recruitment@gujarattourism.com પર તા. 05-02-2025 થી તા. 19-02-2025 સુધીમાં સ્વપ્રમાણિત કરીને મોકલી આપવાનો રહેશે.

Legal Consultant Recruitment Required Documents :

  • CV (Curriculam Vitae) / Resume (તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ચોંટાડવો)
  • અરજીપત્રકમાં ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર અચૂક દર્શાવવો.
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • શૈક્ષણિક લાયકાત : સ્નાતક / અનુસ્નાતકની ડીગ્રી.
  • કાયદાની પદવી
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણીનું પ્રમાણપત્ર.
  • CCC+ કે તેને સમકક્ષ જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.
  • ઓળખકાર્ડ (આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ વિગેરે)
  • મહિલાના કેસમાં (અટક બદલાવેલ હોય તો મેરેજ સર્ટીફીકેટ.
  • સરકારી નોકરીમાં હોય તો નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ.

How to send Law officer Application :

ઉમેદવારે નિયત કરેલ અરજીપત્રક, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે Email ID : recruitment@gujarattourism.com પર તા. 05-02-2025 થી તા. 19-02-2025 સુધીમાં સ્વપ્રમાણિત કરીને મોકલી આપવાનો રહેશે.

Contactual Legal Consultant Selection Process

ઇચ્છુક ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી બાદ રૂબરૂ ઇન્ટરવ્યૂ યોજીને પસંદગી કરવામાં આવશે.

WCD Legal Consultant Recruitment 2025 Important Links :

સત્તાવાર વેબસાઇટClick Here
વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
અરજી મોકલવાની છેલ્લી તારીખ19-02-2025

TCG Legal Consultant Recruitment 2025 Advertisement Out

Read Also :

Empanelment of Advoates vacancy KVIC Ahmadabad 2025Click Here
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025Click Here
Empanelment of Advocates vacancy KVIC Ahmadabad 2025Click Here

કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યાની મુદત કેટલી છે ?

૧૧ માસ.

પસંદગી પામ્યા બાદ ફરજનો સમયગાળો શું છે ?

ફરજનો સમયગાળો રાજ્ય સરકારની કચેરીના સમય મુજબનો છે.

પસંદગી પામ્યા બાદ રજાઓ મળવાપાત્ર છે, કેટલી ?

કરારના ૧૧ માસ માટે ૧૧ પરચુરણ રજાઓ મળવાપાત્ર છે.

કાયદા સલાહકારનો પગાર શું હોય છે ?

દર માસે રૂ. 90000/- થી રૂ. 120000/- સુધીની રકમ.

વ્યવસાય વેરાની કપાત માસિક એકત્રિત વેતનમાંથી કરવાની છે ?

વ્યવસાય વેરાની કપાત માસિક ફિક્સ પગારમાંથી થશે.

2 responses to “TCG Legal Consultant Recruitment 2025 | ગુુુુુજરાત પ્રવાસન નિગમમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *