SarikariLok.in

ગુજરાતની તમામ સરકારી નોકરીઓની માહિતી

Sutrapada NagarPalika Recruitment 2024

Sutrapada NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર સૂત્રાપાડા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Sutrapada NagarPalika Recruitment જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

Sutrapada NagarPalika Recruitment : આ લેખમાં આપણે સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) ની જગ્યા માટેેેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશું.

Sutrapada NagarPalika Vacancy Overview

સંસ્થાનું નામ સૂત્રાપાડા નગરપાલિકા સૂત્રાપાડા જિ. ગીર સોમનાથ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 04/03/2024
જગ્યાનું નામ City Manager (SWM) – 01
મિશન સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયા ઓફલાઇન
અરજી ફી નિ:શુલ્ક
છેલ્લી તારીખ જાહેેેેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૩૦ ની અંદર

Education Qualification Experience Pay for Sutrapada NagarPalika Recruitment

ક્રમ હોદ્દો લાયકાત અનુભવ પગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil. 1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Documentation for Sutrapada NagarPalika Jobs

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Sent for Application Address

ચીફ ઓફીસરશ્રી, સૂત્રાપાડા નગરપાલિકા કચેરી, મું. સૂત્રાપાડા, જિ. ગીરસોમનાથ પીન કોડ – 362 275

Selection Process

ઉમેદવારોને લાયકાત મુજબ અરજીઓ શોર્ટલીસ્ટ કરી રૂબરૂમાં મુલાકાત દ્વારા કે અન્ય કોઇ રીતે પસંદ કરવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ નથી.

Sutrapada NagarPalika Important

WhatsApp Group Join
Telegram Group Join

Advertisement for Sutrapada NagarPalika Recruitment

Sutrapada Nagarpalika 2024 1

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment