Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025

Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 પોલીસ અધિક્ષક ભાવનગર દ્વારા તા. 2-1-2025 ના રોજ દૈૈૈૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં સુરક્ષા સેતુ સોસાયટી ભાવનગર જિલ્લા અંતર્ગત 11 માસના કરાર આધારીતે પ્રોજેકટ કન્સલ્ટન્ટ ની ભરતી કરવા માટે ઓફલાઇન અરજીઓ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 5 માં મંગાવીને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે નોકરી મેળવવા ઇચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 આ શૈક્ષણિક લેખમાં શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પસંદગીની પ્રક્રિયા વગેરે અંગે જોઇશું. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક અચૂક જાહેરાત વાંચવી.

Surksha Setu Society Bhavnagar Bharati 2025 Overview

સંસ્થાસુરક્ષા સેતુ સોસાયટી, ભાવનગર
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ02-01-2025
જગ્યાનું નામપ્રોજેક્ટ કન્સલ્ટન્ટ
જગ્યાની સંખ્યા01
અરજી કરવાની પધ્ધતિઓફલાઇન
પસંંદગી પ્રક્રિયામૌખિક ઇન્ટરવ્યૂ

Surksha Setu Society Bhavnagar Vacancy 2025

Eligibility Criteria :

  • માન્ય યુનિ.ની સ્નાતકની પદવી.
  • સહકારીસોસાયટીની વહીવટી/હિસાબી કામગીરીનોઅનુભવ.
  • કોમ્પ્યુટરનું જ્ઞાન / નોંધ લેખન, પત્ર વ્યવહારથી માહિતીગાર.
  • અંગ્રેજી તથા ગુજરાતી ટાઇપીંંગની ઝડપ અને જાણકાર.
  • GST / TDS ના કામકાજના જાણકાર તેમજ
  • રાજ્યકક્ષાની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિયત કરવામાં આવેલ અન્ય લાયકાત.

Age Limit : જાહેરાતમાં દર્શાવેલ નથી.

Salary : જાહેરાતમાં દર્શાવેલ નથી.

How to Apply :

સુરક્ષા સેતુ એકમ ભાવનગર ખાતે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ સુરક્ષા સેતુ સોસાયટી ભાવનગર કચેરી ખાતેથી કોરા અરજી ફોર્મ મેળવીને, કાળજીપૂર્વક વિગતો ભરીને સાધનિક કાગળો સ્વપ્રમાણીત કરીને પરત જમા કરાવવાના છે. અરજી ફોર્મમાં અચૂકપણે મોબાઇલ નંબર દર્શાવવાનો છે.

Selection Process :

ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે ટેલીફોનિક જાણ કરવામાં આવશે, અને લાયકાત તથા ઇન્ટરવ્યૂના દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

State Surksha Setu Society Official Website : Click Here

Surksha Setu Unit Bhavnagar Bharati Advertisement 2025

Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025

Read Also :

ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here

FAQ :

સુરક્ષા સેતુ એકમ ભાવનગર ખાતે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

જાહેરાતમાં દર્શાવ્યા મુજબ, જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-પ માં અરજી કરવાની રહે છે.

પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે ઉમેદવારી કેવી રીતે નોંધાવવાની છે ?

લાયકાત ધરાવતા ઇચ્છુુક ઉમેદવારે સુરક્ષા સેતુ એકમ ભાવનગર કચેરી ખાતેથી કોરા અરજી ફોર્મ મેળવી, તેમાં કાળજીપૂર્વક વિગતો ભરી, શૈક્ષણિક લાયકાત અને અનુભવની સ્વમાણિત ઝેરોક્ષ નકલો બિડાણ કરી તે જ કચેરીમાં પરત જમા કરાવીને ઉમેદવારી નોંધાવવાની છે.

સુરક્ષા સેતુ એકમ ભાવનગર ખાતે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે કેટલો પગાર મળશે ?

જાહેરાતમાં દર્શાવેલ નથી.

પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકેના રૂબરૂ ઇન્ટરવ્યૂ કઇ તારીખે છે ?

ઉમેદવારોની અરજીઓ મળ્યા બાદ રૂબરૂ ઇન્ટરવ્યૂની જાણ ટેલીફોન દ્વારા કરવામાં આવનાર છે.

સુરક્ષા સેતુ સોસાયટી ભાવનગર કચેરીનું સરનામું કયું છે ?

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, ભાવનગર ખાતેનું સુરક્ષા સેતુ એકમ.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

16 thoughts on “Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025”

Leave a Comment