📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

SDAU Recruitment 2025 Junior Research Fellow post | સરદાર દાંંતીવાડા કૃષિ યુનિવર્સીટી વિજાપુરમાં જુનીયર રિસર્ચ ફેલો ભરતી 2025

SDAU Recruitment 2025 Junior Research Fellow post રિસર્ચ સાયન્ટીસ (વ્હીટ) ઘઉં સંશોધન સ્ટેશન, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી વિજાપુર દ્વારા તા. 17-1-2025 ના રોજ યુનિવર્સીટીની વેબસાઇટ પર Effect of Nano fertilizer on growth, yield, nutrient uptake and quality of wheat ના Project માટે Junior Research Fellow post માટે વોક ઇન્ટરવ્યૂ મારફતે ભરતી કરવા જાહેરાત કરી લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

SDAU Bharati 2025 Junior Research Fellow post આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યા, પ્રોજેક્ટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માસિક પગાર, અરજી કેવી રીતે કરવી, તે અંગેની માહિતી જોઇશું. યુનિવર્સીટીને પ્રોજેકટ માટે ભરતી કરવાની છે. અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક કાળજીપૂર્વક વાંચવા વિનંતી.

SDAU Recruitment 2025 Junior Research Fellow post Overview |

Junior Research Fellow post Eligibility Criteria :

Educational qualification :

  • B.Sc (Hons.) / Agri. / M.Sc. (Agri) / Ph. D. (Agri)

Junior Research Fellow Monthly Salary : Rs. 25000/- (Fixed)

How to apply Junior Research Fello Post :

  • ઉમેદવારોએ https://www.sdau.edu.in/ પર ક્લિક કરી નિયત નમૂનાનું અરજીપત્રક તથા ચેેેેેેકલીસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અરજીપત્રકમાંની વિગતો ચોકસાઇપૂર્વક ભરી સાધનિક પ્રમાણપત્રો બીડવાના રહેશે.
  • અરજીપત્રક અને બિડાણો સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.
  • વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે અસલ તથા ઝેરોક્ષ સ્વ-પ્રમાણીત નકલ સાથે રાખવાની છે.

Walk-In Interview Date and Place :

Junior Research Fellow post Selection Process :

વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ પસંંદગી કરવામાં આવનાર છે.

Sdau Recruitment 2025 Important Links :

Official WebsiteClick Here
Detailed Advertisement / Application Proforma / Document Check ListClick Here

SDAU Recruitment 2025 Junior Research Fellow Advertisement Out

Read Also :

Child Protection Office Anand Walk-In-Interview 2025Click Here
Child Protection Office Surat Walk-In-Interview 2025Click Here
Child Protection Office Banaskantha Walk-In-Interview 2024 Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *