📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Primary and Upper Primary Teacher Recruitment 2024

📰 Latest Job

Primary and Upper Primary Teacher Recruitment 2024 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના શિક્ષણ નિયામકશ્રીની કચેરી, સમગ્ર શિક્ષા એકમ કે જે કેન્દ્રીય પુરસ્કૃત યોજના છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પ્રાથમિક શાળા અનેે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી મીડીયમના જુદા જુદા વિષય માટે પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની ટૂંકા ગાળાના કરાર આધારીત ભરતી કરવા માટે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર, સર્વ શિક્ષા અભિયાન (શિક્ષણ) એ વેબસાઇટ પર જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક વેબસાઇટ પરની જાહેરાત અચૂક વાંચવી.

Primary and Upper Primary Teacher 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જુદા જુદા મીડીયમવાર પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની ખાલી જગ્યાઓની વિગત, કેવી રીતે અરજીનો નિયત નમૂનો ડાઉનલોડ કરી વિગતો ભરી કોને મોકલવી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાત અને અરજીનો નમૂનો ડાઉનલોડ કરવાની અગત્યની લીન્કની વિગતો જોઇશું.

Primary and Upper Primary Teacher Overview

સંસ્થાનું નામનિયામકશ્રી, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર (સર્વ શિક્ષા અભિયાન) (શિક્ષણ)
દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ કેન્દ્રશાસિત પ્રદેશ.
જગ્યાનું નામપ્રાથમિક શિક્ષક (અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી મીડીયમ)
જાહેરાત ક્રમાંકDNHDD/EDN/SS/PS-UPS/STC/Recruitment/2022/1372 Dt. 13/02/2024
જગ્યાઓ153 (એકસો ત્રેપન)
જગ્યાનું નામઉચ્ચ પ્રાથમિક શિક્ષક
જગ્યાઓ138 (એકસો આડત્રીસ)
જગ્યાની મુદતટૂંકા ગાળાના કરાર પર
માસિક મળતરRs. 23000/-
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ06/03/2024
વેબસાઇટddo.gov.in

Educational qualification for Primary and Upper Primary Teacher Recruitment 2024

વેબસાઇટ પર આપેલ જાહેરાતમાં જુઓ. (લીન્ક નીચે આપેલ છે.)

વય મર્યાદા : 30 વર્ષ કરતાં વધુ નહીં. (કેન્દ્ર સરકારના હુકમ / સૂચના અનુસાર ઉપલી મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.)

Primary and Upper Primary Teacher Vacancy

SectionMediumSubjectNo. of Vacancies
Primary School TeacherEnglishAll subject120
GujaratiAll subject008
HindiAll subject025
Total (PS) 153
Upper School TeacherEnglishEnglish043
Science & Maths040
Social Science027
HindiEnglish005
Science & Maths005
MarathiEnglish002
Science & Maths010
Social Science006
Total (UPS)138
Grand Total291

એસ.સી, એસ.ટી., બક્ષીપંચ અને જનરલ વિગેરે કેટેગરીવાર ખાલીજગ્યાઓની વિગત જોવા માટે વેબસાઇટ પર જોવી, તેની લીન્ક નીચે આપેલ છે.

How to apply Primary and Upper Primary Teacher Recruitment

આ સંસ્થાની વેબસાઇટ પર જાહેરાત નીચે આપેલ અરજી કરવાનો નિયત નમૂનો ડાઉનલોડ કરી, જરૂરી વિગતો અને સાધનિક કાગળો સાથે નીચે દર્શાવેલ સરનામે તા.૬-૩-ર૦ર૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાનો રહેશે.

Department of Education, Lekha Bhavan, 66 KV Road, Amli Silvassa, Room No. 312 DNH or Directorate of Education, Shiksha Sadan, Behind Collectorate, Moti Daman.

Selection Process for the post of Primary and Upper Primary Teacher

અરજદારેે જુદા જુદા વિષય માટે જુદી જુદી અરજી કરવાની રહેશે.

લાયકાત ધરાવતા અને બિન લાયકાત ધરાવતા ઉમેદવારોનું લીસ્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

યોગ્ય ઉમેદવારને નિમણૂંક અંગેની જાણ કરવામાં આવશે.

Primary and Upper Primary Teacher Recruitment Important Link

સત્તાવાર વેબસાઇટ પર જવા માટેClick Here
વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાનું અરજી ફોર્મ Download કરવા માટેClick Here
WhatsApp GroupJoin
Telegram GroupJoin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *