
NVS Non Teaching Recruitment 2024 : નવોદય વિદ્યાલય સમિતિ, નોઇડા, ઉત્તર પ્રદેશ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય માટે બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે ઓનલાઇન આવેદન પત્રો મંગાવેલ છે.
NVS Non Teaching Recruitment 2024 : જવાહર નવોદય વિદ્યાલય સમિતિ ભારત સરકારના નિયંત્રણ હેઠળની સંસ્થા છે, તેમાં આસી. સેકશન અધિકારી, ઓડીટ આસીસ્ટન્ટ, જુનીયર ટ્રાન્સલેશન ઓફીસર, લીગલ આસીસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, જુનીયર સેક્રેટરીએટ આસીસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, સ્ટાફ નર્સ (સ્ત્રી), કેટરીંગ સુપરવાઇઝર, ઇલેકટ્રીશીયન-કમ-પ્લમ્બર, લેબ એટેન્ડેન્ટ એન્ડ મેસ હેલ્પરની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે એમપ્લોયમેન્ટ ન્યુઝમાં પ્રસિદ્ધ થયેલ છે.
NVS Non Teaching Recruitment 2024 Overview
| સંસ્થાનું નામ | જવાહર નવોદય સમિતિ, (શિક્ષણ મંત્રાલયના તાબાની સ્વતંત્ર સંસ્થા) ભારત સરકાર |
| સરનામું. | બી.૧પ, શૈક્ષણિક એરીયા, સેકટર-૬ર, નોઇડા, જિ. ગૌત્તમ બુદ્ધ નગર, ઉત્તર પ્રદેશ – ર૦૧૩૦૯ |
| જગ્યાઓનું નામ | વિવિધ જગ્યાઓ |
| જગ્યાઓની સંખ્યા | 1377 |
| ભરતીનો પ્રકાર | સીધી ભરતી |
| અરજી કરવાની પદ્ધતિ | ઓનલાઇન |
| અરજી કરવાની શરૂ તારીખ | 22-03-2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30-04-2024 (till 05:00 PM) |
| વેબસાઇટનું નામ | navodaya.gov.in |
NVS Non Teaching vacancies 2024
NVS Direct Recruitment Drive 2024 થી 1377 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપેલ છે, તેની વિગત નીચે મુજબ છે.
| Post Name | Cadre | Category | Total | ||||
| UR | EWS | OBC (NCL) | SC | ST | |||
| Female Staff Nurse | JNV | 85 | 12 | 12 | 10 | 02 | 121 |
| Assistant Section Officer | HQ/RQ | 04 | 00 | 01 | 00 | 00 | 005 |
| Audit Assistant | HQ/RQ | 08 | 01 | 01 | 02 | 00 | 012 |
| Junior Translation Officer | HQ/RQ | 02 | 00 | 01 | 01 | 00 | 004 |
| Legal Assistant | HQ/RQ | 01 | 00 | 00 | 00 | 00 | 001 |
| Stenographer | HQ/RQ | 14 | 02 | 02 | 04 | 01 | 023 |
| Computer Operator | HQ/RQ | 02 | 00 | 00 | 00 | 00 | 002 |
| Catering Supervisor | JNV | 44 | 07 | 13 | 10 | 04 | 078 |
| Junior Secretariat Assistant | HQ/RQ | 13 | 02 | 02 | 03 | 01 | 021 |
| Junior Secretariat Assistant | JNV | 145 | 36 | 86 | 67 | 26 | 360 |
| Electrician Cum Plumber | JNV | 75 | 12 | 15 | 23 | 03 | 128 |
| Lab Attendant | JNV | 76 | 16 | 31 | 28 | 10 | 161 |
| Mess Helper | JNV | 216 | 44 | 43 | 106 | 33 | 442 |
| Multi Tasking Staff | HQ/RQ | 11 | 02 | 04 | 02 | 00 | 19 |
How to apply NVS Non Teaching Job
- સૌપ્રથમ વેબ બ્રાઉઝર માં https://nvs.ntaonline.in/ અથવા https://exams.nta.ac.in/NVS/ ટાઇપ કરવું.
- ઓપન થયેલ વિન્ડોમાં New Candidate Registered Here પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી રજીસ્ટર થવું.
- ત્યારબાદ Only Registered Candidate Login Here ના પેજ પર જરૂરી વિગતો ભરી Submit પર ક્લિક કરવું.
- પ્રથમ Apply for Online Registration થવું.
- ત્યારબાદ ઓપન થયેલ એપ્લીકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરવી.
- ત્યારબાદ પરીક્ષા ફી ભરવાથી ઓનલાઇન અરજી થઇ શકશે.
NVS Non Teaching Application fee
અરજી ફી અને પ્રોસેસીંગ ફી નીચે મુજબ કેટેગરીવાઇઝ ભરવાની રહે છે.
| Post Name | General (EWS / OBC) (NCL) | SC / ST / PwBD | ||||
| Application Fee | Processing Fee | Total | Application Fee | Processing Fee | Total | |
| Female Staff Nurse | 1000 | 500 | 1500 | Nil | 500 | 500 |
| Other Posts | 500 | 500 | 1500 | Nil | 500 | 500 |
અરજી ફી ડેબીટ / ક્રેડીટ કાર્ડ, નેટ બેન્કીંગ અને યુ.પી.આઇ. દ્વારા ભરી શકાશે.
અરજી ફી ભર્યા બાદ અરજીની પ્રિન્ટ સાચવીને રાખવી કે જેથી પરીક્ષા આપવા, હોલ ટીકીટ કઢાવવા, ઇન્ટરવ્યૂ સમયે તથા સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવે ત્યારે રજૂ કરી શકાય. હોલ ટીકીટ તથા પરીક્ષાના ટાઇમ ટેબલ માટે વેબસાઇટ પર મુલાકાત લેવાની રહે છે.
NVS Non Teaching Eligibility Criteria 2024
જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમર અંગેની વિગત નીચે દર્શાવેલ છે.
| જગ્યાનું નામ | જગ્યાનો કોડ | શૈક્ષણિક લાયકાત અને અનુભવ. | ઉંમર / વય |
| Female Staff Nurse | 01 | માન્ય યુનિ. / સંસ્થાની બી.એસ.સી. (ઓનર્સ) અથવા રેગ્યુલર કોર્સ બી.એસ.સી.નર્સીંગ અથવા પોષ્ટ બેઝીક નર્સીંગની ડીગ્રી.રાજ્ય નર્સીંગ કાઉન્સીલમાં નર્સ અથવા મીડવાઇફ નર્સ તરીકે નોંધાયેલા હોવા જોઇશે. ૨.૧/૨ વર્ષનો લઘુતમ પ૦ બેડ ધરાવતી હોસ્પિટલનો અનુભવ હોવો જોઇશે. હિન્દી તથા પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઇશે. | ૩પ વર્ષથી વધુ નહિં. |
| Assistant Section Officer | 02 | માન્ય યુનિ. ની સ્નાતકની ડીગ્રી. ૩ વર્ષનો વહીવટી, નાણાંકીય બાબતનો કેન્દ્ર સરકાર કે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની સંસ્થાનો અનુભવ. | ૨૩ થી ૩૩ વર્ષ વચ્ચેની |
| Audit Assistant | 03 | માન્ય યુનિ. ની બી.કોમ. ની ડીગ્રી. સરકારી / અર્ધ સરકારી / સ્વતંત્ર સંસ્થાનો હિસાબી કામનો ૩ વર્ષનો અનુભવ. | ૧૮ થી ૩૦ વર્ષ. |
| Junior Translation Officer | 04 | માન્ય યુનિ.માંથી હિન્દી અને અંગ્રેજી વિષય સાથે અંગ્રેજી માધ્યમમાં અનુસ્નાતક ડીગ્રી મેળવેલ હોવી જોઇશે. માન્ય યુનિ. માંથી હિન્દી થી અંગ્રેજી વિષયમાં ડીપ્લોમા કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોવો જોઇશે. સરકારી / અર્ધ સરકારી / કેન્દ્ર સરકારની અનુદાનિત સંસ્થાનો હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદક તરીકેનો ર વર્ષનો અનુભવ. | ૩૨ વર્ષથી વધુ નહીં. |
| Legal Assistant | 05 | માન્ય યુનિ. માંથી કાયદા સ્નાતકની પદવીસરકારી વિભાગ / સંસ્થા કે જાહેર સાહસોનો કાયદાકીય કેસોનો ૩ વર્ષનો અનુભવ. હિન્દી/ અંગ્રેજી ભાષાનું તથા કોમ્પ્યુટરનું જ્ઞાન. | ર૩ થી ૩પ વર્ષ. |
| Stenographer | 06 | માન્ય બોર્ડ / યુનિ. માંથી ૧ર પાસ. સ્કીલ ટેસ્ટ : ડીકટેશન ૧૦ મીનીટમાં ૮૦ WPM | ૧૮ થી ર૭ વર્ષ |
| Computer Operator | 07 | માન્ય યુનિ. ની બીસીએ / બી.એસ.સી (કોમ્પ્યુટર સાયન્સ / આઇ.ટી.) અથવા બી.ઇ. / બી.ટેક (કોમ્પ્યુ.સાયન્સ / આઇ.ટી.) ની ડીગ્રી. | ૧૮ થી ૩૦ વર્ષ. |
| Catering Supervisor | 08 | કેન્દ્ર / રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયની માન્ય સંસ્થાની હોટલ મેનેજમેન્ટમાં સ્નાતકની ડીગ્રી. સંરક્ષણમાં લધુત્તમ ૧૦ વર્ષની સેવા સેાથે કેટેરીંગના વેપાર નિપુણતા પ્રમાણપત્ર (માજી સૈનિક માટે જ) | ૩પ વર્ષ સુધી. |
| Junior Secretariat Assistant | 09 | માન્ય બોર્ડમાંથી ધોરણ-૧ર પાસ. લઘુત્તમ સ્પીડ હિન્દીમાં 30 wpm અથવા અંગ્રેજીમાં ૨૫ wpm ૧૦ + ૨ રાજ્ય બોર્ડ / સીબીએસસી સ્કૂલમાંથી સેક્રેટરીયલ પ્રેકટીસ અને ઓફીસ મેનેજમેન્ટ વોકેશનલ વિષય સાથે પાસ. કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીનું જ્ઞાન જરૂરી ધો.૧ર કક્ષાનો ૬ માસનો કોમ્પ્યુટરનો ડીપ્લોમાનું માન્ય સંસ્થાનું સર્ટીફીકેટ. | ૧૮ થી ર૭ વર્ષ |
| Junior Secretariat Assistant | 10 | માન્ય બોર્ડમાંથી ધોરણ-૧ર પાસ. લઘુત્તમ સ્પીડ હિન્દીમાં 30 wpm અથવા અંગ્રેજીમાં ૨૫ wpm ૧૦ + ૨ રાજ્ય બોર્ડ / સીબીએસસી સ્કૂલમાંથી સેક્રેટરીયલ પ્રેકટીસ અને ઓફીસ મેનેજમેન્ટ વોકેશનલ વિષય સાથે પાસ. કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રીનું જ્ઞાન જરૂરી ધો.૧ર કક્ષાનો ૬ માસનો કોમ્પ્યુટરનો ડીપ્લોમાનું માન્ય સંસ્થાનું સર્ટીફીકેટ. | ૧૮ થી ર૭ વર્ષ |
| Electrician Cum Plumber | 11 | ધોરણ-૧૦ પાસ. આઇ.ટી.આઇ.નું ઇલેકટ્રીશીયન / વાયરમેનનું સર્ટીફીકેટ. ઇલેકટ્રીકલ / વાયરીંગ / પ્લમ્બીંગનો ર વર્ષનો અનુભવ. | ૧૮ થી ૪૦ વર્ષ. |
| Lab Attendant | 12 | ધોરણ-૧૦ પાસ સાથે લેબોરેટરી ટેકનીશીયનનો સર્ટીફીકેટ / ડીપ્લોમા કોર્ષ.અથવા માન્ય બોર્ડ / યુનિ. માંથી વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-૧ર પાસ. | ૧૮ થી ૩૦ વર્ષ. |
| Mess Helper | 13 | માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ. સરકારી નિવાસી સંસ્થા / સ્કૂલ કેન્ટીનનો પ વર્ષનો અનુભવ. એનવીએસ. એ નિયત કરેલ સ્કીલ ટેસ્ટમાં પાસ. | ૧૮ થી ૩૦ વર્ષ. |
| Multi Tasking Staff | 14 | માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ પાસ. | ૧૮ થી ૩૦ વર્ષ. |
NVS Non Teaching Pay Scale 2024
જગ્યા માટેના પગાર અને ભથ્થાની વિગત નીચે દર્શાવેલ છે.
| જગ્યાનું નામ | Pay Scale |
| Female Staff Nurse | Level-7 (344900-142400) In the Pay Matrix |
| Assistant Section Officer | Level-6 (35400-112400) In the Pay Matrix |
| Audit Assistant | Level-6 (35400-112400) In the Pay Matrix |
| Junior Translation Officer | Level-6 (35400-112400) In the Pay Matrix |
| Legal Assistant | Level-6 (35400-112400) In the Pay Matrix |
| Stenographer | Level-4 (25500-81100) In the Pay Matrix |
| Computer Operator | Level-4 (25500-81100) In the Pay Matrix |
| Catering Supervisor | Level-4 (25500-81100) In the Pay Matrix |
| Junior Secretariat Assistant | Level-2 (19900-63200) In the Pay Matrix |
| Junior Secretariat Assistant | Level-2 (19900-63200) In the Pay Matrix |
| Electrician Cum Plumber | Level-2 (19900-63200) In the Pay Matrix |
| Lab Attendant | Level-1 (18000-56900) In the Pay Matrix |
| Mess Helper | Level-1 (18000-56900) In the Pay Matrix |
| Multi Tasking Staff | Level-1 (18000-56900) In the Pay Matrix |
NVS Non Teaching Selection Process 2024
- લેખિત પરીક્ષા.
- સ્કીલ ટેસ્ટ / ટાઇપીંગ ટેસ્ટ / ટાઇપરાઇટીંગ ટેસ્ટ.
- દસ્તાવેજ ચકાસણી
- મેડીકલ તપાસણી.
- રૂબરૂ મુલાકાત
NVS Non Teaching Examination 2024
લેખિત પરીક્ષાની જાહેરાત માટે જવાહર નવોદય સમિતિ ભરતી ર૦ર૪ (નોન ટીચીંગ) માટે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
NVS Non Teaching Hall Ticket 2024
લેખિત પરીક્ષાની જાહેરાત બાદ હોલ ટિકિટ માટે વેબસાઇટ પર મુલાકાત લેવી.
NVS Non Teaching Important Link 2024
| Start Date | 22-03-2024 |
| Last Date | 30-04-2024 (Up to 5:00PM) |
| Website | Click Here |
| For Advertisement | Click Here |
| For Public Notice | Click Here |
| Important Date & Information Bulletin for the Non-Teaching Post | Click Here |
| For Online Apply | https://nvs.ntaonline.in/login-page https://exams.nta.ac.in/NVS/ |
| For Applying in Any Difficulty : Contact Helping Number Phone No, E-mail ID | 011 – 40759000 /011 – 69227700 nvsre.nt@nta.ac.in |