WhatsApp Telegram

Electrical Engineer Recruitment 2024 | GIPCL Recruitment 2024

1 min read Updated:
Electrical Engineer Recruitment

Electrical Engineer Recruitment : ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળની આ કંપની વડોદરા ખાતેથી લીગ્નાઇટ, ગેસ અને રીન્યુએબલ એનર્જીની ૧૦૦૦ મેગાવોટથી વધારે ઉત્પાદન કરે છે. તેમાં કાયમી ધોરણે ઇલેકટ્રીકલ એન્જીનીયરની જગ્યા ભરવા માટે તા.૧૧-૪-ર૦ર૪ ના રોજ ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આ જાહેરાત અન્વયે અરજી કરતાં પહેલાં સંસ્થાની વેબસાઇટ પર જઇ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Electrical Engineer Recruitment : ઇલેેેેેેેકટ્રીક એન્જીનીયરની જગ્યા માટે ઓવર વ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી, ઓનલાઇન અરજી કરવાની – વિગતવાર જાહેરાત જોવા માટેની લીન્ક તથા સંસ્થાએ જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો આ લેખમાં જોઇશું.

Electrical Engineer Recruitment Overview

સંસ્થાનું નામગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કોર્પોરેશન લી., વડોદરા
મું. રનૌલી, જિ. વડોદરા, ગુજરાત, ભારત
જગ્યાનું નામઇલેકટ્રીકલ એન્જીનીયર – 01
ભરતીનો પ્રકારસીધી ભરતી / કાયમી.
અરજી કરવાની રીતઓનલાઇન (Online Apply)
છેલ્લી તારીખ20/04/2024
સત્તાવાર વેબસાઇટgipcl.com
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટcareer.gipcl.com/job_vacancy#

Electrical Engineer Job Vacancy in GIPCL

જગ્યાનું નામ : ઇલેકટ્રીકલ એન્જીનીયર : 01

Electrical Engineer Education Qualification

B.E. / B. Tech. (Electrical)

Electrical Engineer Job Experience

ડીગ્રી મેળવ્યા બાદનો લીગ્નાઇટ પાવર પ્લાન્ટનો ર થી ૩ વર્ષનો અનુુુુભવ.

Electrical Engineer Age Limit

ઉંમર : જાહેરાતની તારીખે 28 વર્ષ કરતાં વધુ નહીં.

How to apply For Electrical Engineer in GIPCL Recruitment

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ career.gipcl.com/job_vacancy# પરથી તા. 20/04/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

GIPCL Recruitment 2024 Selection Process

જાહેરાત કે વેબસાઇટ પર દર્શાવેલ નથી.

Required Documents for on Apply

રીઝયુમ

પાન કાર્ડ / આધાર કાર્ડ / બેન્ક ખાતા (આઇએફએસ કોડ સાથે) / ફોટો (JPG File) /સહી (JPG File)

મોબાઇલ નંબર / ઇ-મેઇલ આઇ.ડી.

ઉંચાઇ (સે.મી.), વજન (કિ.ગ્રા.) અને બ્લડ ગૃપ.

એસ.એસ.સી. થી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા સુધીના શૈક્ષણિક લાયકાતની માર્કશીટ.

અનુભવનું પ્રમાણપત્ર.

હાલ મળતો પગાર / અપેક્ષિત પગારની વિગતો.

(મહત્તમ ફાઇલ સાઇઝ ર એમ.બી., ફાઇલ ફોર્મેટ : pdf / doc / docx)

સત્તાવાર વેબસાઇટ માટેClick Here
ઓનલાઇન એપ્લીકેશન માટેClick Here
Recruitment ની જાહેરાત જોવા માટેClick Here
Join Telegram ChenalClick Here
Join WhatsApp GroupClick Here

News Paper Advertisement of Electrical Engineer Recruitment

Electrical Eng GIPCL Recruitmenr
✅ Link copied!