WhatsApp Telegram

Legal Officer for the Inspector General of Police Ahmedabad Recruitment 2024

1 min read Updated:
Legal Officer for the IGP Office Recruitment 2024

Legal Officer for the Inspector General of Police Ahmedabad Recruitment 2024 : અમદાવાદ શહેર, ગ્રામ્ય, ખેડા-નડીયાદ, આણંદ અને પશ્ચિમ રેલ્વે અમદાવાદની કચેરીઓની શાખામાં નામદાર નીચલી અદાલત અને વડી અદાલતોમાં ચાલતા કેસો અસરકારક રીતે લડવાની કામગીરી માટે સબળ રજૂઆત અને સરકારશ્રીનું હિત જળવાઇ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ, અમદાવાદ દ્વારા તા. 27/02/2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં Legal Officer ની જગ્યા માટે જાહેરાત આપવામાં આવેલ છે. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ, પોલીસ અધિક્ષક આણંદ અને પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે, અમદાવાદની કચેરીમાં કાયદા અધિકારી / Legal Officer ની દરેક કચેરી માટે એક 1 (એક) જગ્યા એમ કુલ પાંચ જગ્યા 11 માસ માટે કરાર આધારીત ફિક્સ વેતનથી ભરવા માટે નિયત નમૂનામાં પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

૧.કાયદા સલાહકારની સંભવિત જગ્યા5  (પાંચ) જગ્યા
ર.ઉંમર40 થી 62 વર્ષ
૩.પગારરૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ.
૪.સમયગાળો11 માસના કરાર આધારીત
૫.શૈક્ષણિક લાયકાતકાયદાના સ્નાતકની પદવી
૬.નિયત ફોર્મવેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
૭.છેલ્લી તારીખતા. 20-03-2024
  • પોલીસ કમિશનરશ્રી, અન્ડરબ્રિજ, શાહીબાગ, અમદાવાદ – 01
  • પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્યની કચેરી, સરખેજ-ગાંધીનગર હાઇવે, અમદાવાદ – 01
  • પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદની કચેરી, રેલ્વે ઓવરબ્રીજ પાસે, આશ્રમ રોડ, નડીયાદ – 01
  • પોલીસ અધિક્ષક, આણંદની કચેરી, બોરસદ ચોકડી પાસે, આર.ટી.ઓ. ઓફીસ સામે, આણંદ
  • પોલીસ અધિક્ષક, પશ્ચિમ રેલ્વેની કચેરી, રાણીપ પોલીસ લાઇન કંપાઉન્ડ, રાણીપ, અમદાવાદ – 01
  • માન્ય યુનિવર્સીટીમાંથી કાયદા સ્નાતકની પદવી.
  • નિવૃત્ત જજ / નિવૃૃૃૃત્ત જૂના પબ્લીક પ્રોસીકયુટરો તથા ક્રિમીનલ અને સિવિલ કેસોના અનુભવીઓ.
  • કાયદા ક્ષેત્રમાં ૭ વર્ષનો અનુભવ, સેશન્સ કોર્ટમાં કેસ ચલાવેલા હોવા જોઇએ.
  • વધુ વેબસાઇટ પરની જાહેરાતમાં જૂઓ.

Procedure and Last Date to Apply Offline :

લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ વેબસાઇટ પરથી નિયત નમૂનો ડાઉનલોડ કરી વિગતો ભરી પોલીસ મહાનિરીક્ષકની કચેરી, અમદાવાદ વિભાગ, અમદાવાદ. સરખેજ – ગાંધીનગર હાઇવે, અદાણી સી.એન.જી. પંપની બાજુુમાં, મકરબા, અમદાવાદ 3800051 ને તા. 20-03-2024 સુધીમાં સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

મળેલ અરજીઓમાંથી ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે કમિટી સમક્ષ હાજર રહેવાનુું રહેશે.

વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી, પરિશિષ્ટ-૧, ર તથા બોલીઓ અને શરતો જોવા માટે:Click Here
સત્તાવાર વેબસાઇટClick Here
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:20-3-2024 કચેરી સમય સુધીમાં રજીસ્ટર પો. એ.ડી. અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામું:પોલીસ મહાનિરીક્ષકની કચેરી, અમદાવાદ વિભાગ, અમદાવાદ. સરખેજ – ગાંધીનગર હાઇવે, અદાણી સી.એન.જી. પંપની બાજુુમાં, મકરબા, અમદાવાદ-૩૮૦૦૫૧
Inspector General of Police for Legal Officer Adv
✅ Link copied!