WhatsApp Telegram

Legal Adviser for the Collector Office Sabarkantha Recruitment 2024

1 min read Updated:
Legal Adviser for the Collector Office Sabarkantha Recruitment

 Legal Adviser for the Collector Office Sabarkantha Recruitment 2024 : સાબરકાંઠા જિલ્લામાં જમીન મહેસૂલ તથા નાણાંકીય દાવાઓમાં સક્ષમ અધિકારીઓના દાવાઓથી નારાજ થનાર પક્ષકારો દ્વારા નામદાર કોર્ટમાં દાખલ થતાં દાવાઓમાં સબળ રજૂઆત અને સરકારશ્રીનું હિત જળવાઇ રહે તે માટે કલેકટર સાબરકાંઠા દ્વારા તા. 27/02/2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં Legal Adviser for the Collector Office Sabarkantha Recruitment 2024 આપવામાં આવેલ છે. કલેકટર કચેરી સાબરકાંઠામાં કાયદા સલાહકાર / Legal Adviser ની 1 (એક) જગ્યાઓ 11 માસ માટે કરાર આધારીત ફિક્સ વેતનથી ભરવા માટે નિયત નમૂનામાં કલેેેેકટર સાબરકાંઠા દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Legal Adviser for the Collector Office Sabarkantha Recruitment : Legal Adviser / કાયદા સલાહકારની જગ્યાઓની વિગતો તથા અરજીનો નિયત કરવામાં આવેલ નિયત નમૂનો કલેકટર કચેરી, સાબરકાંઠા-હિંમતનગર, મહેકમ-૧ શાખા ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ તા. 19-03-2024 સુધીમાં મેળવી શકાશે.

વિગતવાર જાહેરાત અને નિયત નમૂનાની અરજી જોવા માટે:કલેકટર કચેરી, સાબરકાંઠા-હિંમતનગર, મહેકમ-૧ શાખા
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:19-3-2024 કચેરી સમય સુધીમાં ટપાલ અથવા રૂબરૂ પહોંચાડવાની રહે છે. .
અરજી મોકલવાનું સરનામું:કલેકટરશ્રી, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, સાબરકાંઠા – 383 001

Detailed information for the post of Law Officer :

૧.કાયદા સલાહકારની સંભવિત જગ્યા1  (એક) જગ્યા
ર.ઉંમરજાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષ કરતાં વધુ હોવી જોઇશે નહીં.
૩.પગારરૂ. 60000/- (ફિક્સ) પ્રતિમાસ.
૪.સમયગાળો11 માસના કરાર આધારીત
૫.શૈક્ષણિક લાયકાતનિયત લાયકાત
૬.નિયત ફોર્મઅરજીપત્રકનો નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા.૬-૩-૧ર ના ઠરાવથી તથા વખતોવખત થયેલ સુધારા મુજબનું પરિશિષ્ટ-૧, ર તથા ૩
જે કલેકટર કચેરી, મહેકમ-૧ શાખા માંથી ચાલુ કામકાજના દિવસોએ તા.૧૯-૩-ર૪ સુધીમાં મેળવી શકાશે.
૭.છેલ્લી તારીખતા. 20-03-2024

Procedure and Last Date to Apply Offline for the post of Legal Adviser :

ઉપર કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની લાયકાત અને અનુભવ પરિપૂર્ણ કરતાં ઉમેદવારોએ કલેકટર કચેરી, મહેકમ-૧ શાખા માંથી ચાલુ કામકાજના દિવસોએ તા. 19-3-2024 સુધીમાં મેળવી મહેકમ-૧ શાખામાં તા. 20-03-2024 સુધીમાં 16.00 કલાક સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ / રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી મોકલવાની અરજી.

કાયદા સલાહકારની નિમણૂંક લેખિત કે મૌખિક પરીક્ષા દ્વારા મેરીટના ધોરણે કરવામાં આવશે કે કેવી રીતે કરવામાં આવશે તે જાહેરાતમાં દર્શાવેલ નથી.

Legal Advisor Collector Sabarkantha 2024
✅ Link copied!