📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

KVS Junagadh Walk in Interview 2024

KVS Junagadh Walk in Interview 2024 Central Vidhyalaya Junagadh એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે દિવ્ય ભાસ્કર દૈનિક વર્તમાનપત્રમાં તા. 06/12/2024 ના રોજ જાહેરાત આપી વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવેલ છે.

PM Shri Central Vidhyalay Junagadh એ યોગ પ્રશિક્ષક, માર્શલ આર્ટ પ્રશિક્ષક, ખેલ પ્રશિક્ષક અને વિશેષ પ્રશિક્ષક માટે વોક ઇન ઇન્ટરવ્યૂ મારફતે કરાર આધારીત ભરતી કરવાના સમાચારે જુનાગઢ ખાતે નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારી તક આપેલ છે. કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢ ભરતી 2024 ના Walk-in-Interview માં જતાં પહેલા કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

KVS Junagadh Walk in Interview 2024 Overview

સંસ્થાનું નામપીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, જુનાગઢ
જગ્યાનું નામયોગ પ્રશિક્ષક, ખેલ શિક્ષક (Sport Coach),
માર્શલ આર્ટ પ્રશિક્ષક, વિશેષ શિક્ષક (Special Educator)
સમયગાળોકરાર આધારીત
Walk In Interviewતા.13/12/2024 Time : 9.00 AM to 11.00 AM
FeeNil
Websitejunagadh.kvs.ac.in/

KVS Junagadh Bharati Eductional qualification

See in the Central Vidhyalaya Junagadh websites.

Link નીચે આપેલ છે.

PM Shri Central Vidhyalay Junagadh Apply Online |

  • ઇચ્છુક ઉમેદવારોએ સૌપ્રથમ PM Shri Central Vidhyalay Junagadh ની વેબસાઇટ પર જઇને નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરવાનું રહેશે.
  • નિયત નમૂનાના અરજીપત્રકમાં જરૂરી વિગતો ભર્યા બાદ વોક ઇન્ટરવ્યૂના દિવસે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્રો સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ દરમ્યાન જમા કરાવવાના રહે છે.

Venue for Walk in Interview KVS Junagadh

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢ, આદર્શ નિવાસી શાળાની પાછળ, બિલ્ખા રોડ, જૂનાગઢ

Required Documents for KVS Junagadh Bharati 2024

  • Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
  • Passport size photograph (Self attested photo copies)
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • I-Card
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

Central Vidhyalaya Junagadh Bharati 2024 Selection Process

મળેલ અરજીઓમાંના શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેેેેેેેેદવારોને શોર્ટ લીસ્ટ કરી, Walk-in-Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

kvs junagadh walk in interview 2024 dates

Kendriy Vidhyalaya Junagadh Bharati 2024 Important Link

Central Vidhyalaya Junagadh WebsiteClick Here
Application Form Download કરવા માટે
APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25
Click Here
Website AdvertisementClick Here
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે
General instructions for filling-up the Application form for
Contractual Teachers: (2024-25)
Click Here

Central Vidhyalaya Junagadh Recruitment 2024 Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *