Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Kribhco Recruitment 2025

Kribhco Recruitment 2025 ક્રિષક ભારતી કો ઓપરેટીવ લી., સુરત એ તા.2-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીની મિકેનીકલ મેઇનટેન્સ વિભાગની એક જગ્યા ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવીને ક્રિભકોમાં નોકરી મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોને સુવર્ણ તક આપેલ છે.

Kribhco Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, સ્ટાઇપેન્ડ, બોન્ડ, પગારધોરણ વગેરેની વિગતો જોઇશું. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચવી.

Kribhco Vacancy 2025 Overview :

સંસ્થાક્રિષક ભારતી કો ઓપરેટીવ લી. ક્રિભકોનગર, સુરત 394515
જગ્યાનું નામJr. Technician (Mechanical) Gr. I Trainee
જગ્યાની સંખ્યા01
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
સ્ટાઇપેન્ડRs. 30,000/-
પગાર ધોરણ30000-60000
Online Apply Start Date01-01-2025
વેબસાઇટhttps://www.kribhco.net/

Kribhco Recruitment 2025 Eligibility Criteria:

Educational Qualification:

માન્ય યુનિવર્સીટીમાંથી મિકેનીકલ ડિપ્લોમા 60% સાથે વર્ષ 2024 માં પાસ કરેલ હોવું જોઇએ.
Age Limit: તા.30-11-2024 ના રોજ 25 વર્ષથી વધારે નહીં.
Training Period : 2 વર્ષ.
Stipend: રૂ. 30000 + કેન્ટીન અને વોશીંગ એલાઉન્સ 2 વર્ષ સુધી.
Bond : તાલીમી તરીકે રૂ.40000/- ના 3 વર્ષ માટે ક્રિભકોને બોન્ડ આપવાના રહેશે.
Absorption Grade : L1
Absorption Pay : Rs. 30,000 – 60000 Basic Pay 30000 Per Month + Industrial DA + Other Allowances and Benefits.

Application Fee :

ઉમેદવારે અરજી ફી તરીકે રૂ. 200/- + સર્વિસ ચાર્જ ઓનલાઇન ચુકવવાનો છે, અરજી ફી ભર્યા બાદ જ ઓનલાઇન અરજીની પ્રોસેસ થશે.

How to Apply Jr. Technician (Mechanical) Gr. I Trainee:

• કાળજીપૂર્વક વિગતવાર જાહેરાત વાંચી જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસો.
• Go to www.kribhco.net > About Us > Important Link > Career > Jr. Technician (Mechanical) Gr. I Trainee — Diploma in Mechanical Engineering > How to Apply પર ક્લિક કરવું.
• જો પ્રથમવાર ક્રિભકોમાં અરજી કરતાં હોવ તો પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
• રજીસ્ટ્રેશન કર્યા પહેલાં Eligibility Criteria ચકાસી તમામ વિગતો જાણો અને કયા દસ્તાવેજો સ્કેન કરવાના છે, કેટલા KB અને Format માં સ્કેન કરવાના છે, તે નોંધી લો.
• ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરો. ચોકસાઇથી ઓનલાઇન ફોર્મ ભરો અને માંગેલ દસ્તાવેજો અપલોડ કરો.
• સફળતાપૂર્વક અરજી સબમીટ થઇ ગયા બાદ તેની પ્રિન્ટ અચૂક લઇ લેશો તથા જનરેટ થયેલ અરજી નંબર સાચવીને નોંધી લેશો. જે આગળના દરેક તબક્કે તેની જરૂર પડશે.

Selection Process :

• ઉમેદવારોની કોમ્પ્યુટર આધારીત પરીક્ષા લેવામાં આવશે.
• ત્યારબાદ લાયક ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
• ઉમેદવારોને તારીખ, સમય અને સ્થળના કોલલેટરની SMS / Email દ્વારા જાણ કરવામાં આવશે.

Kribhco Recruitment 2025 Important Links :

Kribhco Official WebsiteClick Here
Kribhco Detailed Notification outClick Here
Steps to Online Apply GuideClick Here
Kribhco Online ApplyClick Here
Online Apply Start Date 01-01-2025
Online Apply Last Date31st Jan 2025 (Friday) 23.59 Hrs.

Kribhco Recruitment 2025 Advertisement Out :

Kribhco Recruitment 2025

Read Also :

DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here
GSCPS Gandhinagar Recruitment 2025 :
સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી
Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

11 thoughts on “Kribhco Recruitment 2025”

Leave a Comment